BANASKANTHA: લોકોના વિરોધ વચ્ચે જીલ્લા વિભાજન અંગે ફેર વિચારણા થશે?

  • Gujarat
  • January 22, 2025
  • 1 Comments

બનસકાંઠા જીલ્લામાંથી વાવ-થરાદ નવો જીલ્લો બનાવવાની જાહેરાત થઈ છે, ત્યારે  વિરોધ થઈ રહ્યો છે. ત્યારે  હવે સ્થાનિક ચૂંટણી જાહેર થતાં લોકોમાં વધુ વિરોધનો સૂર ઉઠ્યો છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતાં ધાનેરા તાલુકાની જનતામાં ભારે આક્રોશ છે. જેથી ધાનેરાની ચૂંટણી બાકાત રખાઈ છે. ત્યારે આજે 10 વાગ્યે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠક મળનાર છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે ફેર વિચારણા કરવામાં આવી શકે છે.

બનાસકાંઠામાં ભારે વિરોધ

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતાં ધાનેરા તાલુકાની જનતામાં ભારે આક્રોશ છે. જેને લઈ ગઈકાલે 21 જાન્યુઆરીએ ધાનેરા બંધનું એલાન આપી ધાનેરામાં જન આક્રોશ જનસભા યોજી હતી. જ્યારે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિએ ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન અને ટ્રેક્ટરમાં ગાંધીનગર કૂચ કરવા ગર્ભિત ચીમકી ઉચ્ચારી  હતી.  જ્યારે  પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.

દિયોદર તાલુકાના લોકો પણ વિરોધ કરી રહ્યા છે. તે અલગ જીલ્લાની માગ કરી રહ્યા છે. તેમની માગ છે કે ઓગડને જીલ્લા જાહેર કરવામાં આવે. તેમજ તેનું વડુમથક દિયોદરને રાખવામાં આવે.

આ પણ વાંચોઃ  NAVSARI: મારી પત્નીને જોઈને હોર્ન કેમ વગાડ્યો કહી કર્યો હુમલો

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ

  • August 13, 2026
  • 2 views
Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ

Noida Workers Jantar Mantar Protest: નોઇડા શ્રમિક આંદોલનના 4 મહિના બાદ પણ જેલમાં કાર્યકરો, જંતર-મંતર પર મુક્તિની માંગ સાથે વિરોધ

  • August 13, 2026
  • 4 views
Noida Workers Jantar Mantar Protest: નોઇડા શ્રમિક આંદોલનના 4 મહિના બાદ પણ જેલમાં કાર્યકરો, જંતર-મંતર પર મુક્તિની માંગ સાથે વિરોધ

JNU VC Shantishree Dhulipudi: BHUમાં JNU કુલપતિનું મોટું નિવેદન: ‘દ્રૌપદી પ્રથમ નારીવાદી’, JNUને પણ ગણાવ્યું ‘ભિખારી’

  • August 13, 2026
  • 5 views
JNU VC Shantishree Dhulipudi: BHUમાં JNU કુલપતિનું મોટું નિવેદન: ‘દ્રૌપદી પ્રથમ નારીવાદી’, JNUને પણ ગણાવ્યું ‘ભિખારી’

CAG Report Delhi ECC: દિલ્હીમાં CAGનો મોટો ખુલાસો, 280 દિવસનો ECC રેકોર્ડ ગાયબ અને પર્યાવરણ ચાર્જના 843.12 કરોડ રૂપિયા હજુ સુધી વપરાયા નથી

  • August 13, 2026
  • 9 views
CAG Report Delhi ECC: દિલ્હીમાં CAGનો મોટો ખુલાસો, 280 દિવસનો ECC રેકોર્ડ ગાયબ અને પર્યાવરણ ચાર્જના 843.12 કરોડ રૂપિયા હજુ સુધી વપરાયા નથી

NIEPVD Dehradun Students Protest: દહેરાદૂનની NIEPVD સ્કૂલમાં દ્રષ્ટિબાધિત વિદ્યાર્થીઓનું આંદોલન 7 દિવસના વિરોધ બાદ સમાપ્ત, વહીવટીતંત્રે સ્વીકારી અનેક માંગણીઓ

  • August 13, 2026
  • 7 views
NIEPVD Dehradun Students Protest: દહેરાદૂનની NIEPVD સ્કૂલમાં દ્રષ્ટિબાધિત વિદ્યાર્થીઓનું આંદોલન 7 દિવસના વિરોધ બાદ સમાપ્ત, વહીવટીતંત્રે સ્વીકારી અનેક માંગણીઓ

NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

  • August 12, 2026
  • 6 views
NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા