Gujarat Chemist Strike: ગુજરાતમાં દવાની દુકાનો બંધ, હડતાલ પાછળનું કારણ સમજો

દિલીપ પટેલ
અમદાવાદ, 20 મે 2026

Gujarat Chemist Strike: ઓન લાઈન નશાકારક અને ગર્ભપાતની દવાઓ મંગાવી ગુજરાતના યુવાનો અને યુવતિઓ બદબાદીનો માર્ગ અપનાવી રહ્યાં છે. તેની સામે 35 હજાર કેમિસ્ટોએ વિરોધ કર્યો છે. તબિબોનું એ આઈથી પ્રિસ્ક્રિપ્શન બનાવીને નશો કરવા માટે નાર્કોસીક્સ અને કોડિનની દવાઓ મંગાવીને નશો વધી રહ્યો છે. જેને અટકાવવા ઓન લાઈન દવા ભરીદી બંધ કરવા માટે માંગણી કેમિસ્ટ એસોશિયેશનના પ્રમુખ જસવંતભાઈ પટેલે માંગણી કરી છે. તેના વિરોધમાં આજે ગુજરાતમાં નોંધાયેલા 55 હજાર કેમિસ્ટો અને 35 હજાર દવાની દુકાનોએ બંખ પાળ્યો હતો.

ગુજરાત ભારતના ફાર્મા ઉત્પાદનનો આશરે 33–40% હિસ્સો ધરાવે છે. રાજ્યમાં આશરે 5,800 લાઇસન્સ ધરાવતા દવા ઉત્પાદકો છે.

આજે થયેલા વેપારી સંગઠનના બંધમાં અમદાવાદમાં 3,000થી વધુ દવા દુકાનોનો ઉલ્લેખ થયો હતો અને સમગ્ર ગુજરાતમાં 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ હોવાનો અંદાજ છે.

ઓન લાઈન વેચાણ
ટાટા 1mg
ફાર્મઈજી
નેટામેડ્સ
એપોલો ફાર્મસી
પ્રાક્ટો હેલ્થ ફાર્મા

ભારતમાં મોટા અને મધ્યમ કદના લાઇસન્સ ધરાવતા e-pharmacy પ્લેટફોર્મ લગભગ 40–60 જેટલા

ગુજરાતમાં મોટા રાષ્ટ્રીય e-pharmacy પ્લેટફોર્મ 10–15
ગુજરાત આધારિત/પ્રદેશીય ઓનલાઇન મેડિકલ પ્લેટફોર્મ 15–30
કુલ અંદાજિત સક્રિય ઓનલાઇન દવા પ્લેટફોર્મ ~25–45

ભારતમાં 2026 (અંદાજ) 35,000–38,000 કરોડ

7થી 9 ટકા ગુજરાતમાં ભારતનું છે
2024 ~₹1,900–2,300 કરોડ
2025 ~₹2,300–2,700 કરોડ
2026 (અંદાજ) ~₹2,700–3,200 કરોડ

ગુજરાતમાં મેડિકલ સ્ટોર (રિટેલ + હોલસેલ ફાર્મસી)ની સંખ્યા આશરે 55,776 લાઇસન્સ ધરાવતા રજિસ્ટર્ડ દવા વેચાણ એકમોનો છે.

2024ની તપાસ દરમિયાન ગુજરાતમાં આશરે 53,000 દવા રિટેલરો અને હોલસેલરોની તપાસ કરવામાં આવી હતી,

દવાની દુકાનો
અમદાવાદ 6,200–6,800
સુરત 5,000–5,500
વડોદરા 3,300–3,800
રાજકોટ 2,700–3,100
બનાસકાંઠા 1,800–2,100
મહેસાણા 1,500–1,800

ગુજરાતમાં બનેલી દવાઓમાં 1.69% ગુણત્તા નીચી હોય છે. ગુજરાત બહારની કંપનીઓની દવાઓ 4.62% હોવાનો દાવો છે.

ગુજરાત FDCA દર વર્ષે અંદાજે 15,000 જેટલા દવાના નમૂનાઓ લે છે અને તેમાં આશરે 2% જેટલા નમૂનાઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ જાય છે .

ભારતમાં 3 ટકા દવાઓ હલકી કક્ષાની રહી હતી.

નિષ્ફળતા દર 10 વર્ષમાં
ગુજરાત: વર્ષવાર દવા નમૂના ચકાસણી અને નિષ્ફળતા
વર્ષ ચકાસેલા નમૂનાઓ NSQ/નિષ્ફળ અંદાજિત નિષ્ફળતા દર
2011–12માં 5,800 નમૂના લીધા 463 નિષ્ફળ 8.0%
2012–13માં 6,800 નમૂના લીધા 381 નિષ્ફળ 5.6%
2013–14માં 9,800 નમૂના લીધા 567 નિષ્ફળ 5.8%
2014–15માં 11,300 નમૂના લીધા 516 નિષ્ફળ 4.6%
2015–16માં 7,500 નમૂના લીધા 365 નિષ્ફળ 4.9%
2016–17માં 11,000 નમૂના લીધા 535 નિષ્ફળ 4.8%
2017–18માં 13,600 નમૂના લીધા 395 નિષ્ફળ 2.9%
2019–20માં 13,300 નમૂના લીધા 220 નિષ્ફળ 1.7%
2022–23માં 10,300 નમૂના લીધા 142 નિષ્ફળ 1.4%
2023–24માં 14,400 નમૂના લીધા 349 નિષ્ફળ 2.4%

છેલ્લા દાયકામાં નિષ્ફળતા દરમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું FDCA કમિશનર દ્વારા જણાવાયું છે.

2019માં વિધાનસભામાં રજૂ માહિતી મુજબ, 468 કંપનીઓમાંથી 65 કંપનીઓના નમૂનાઓ નકલી અથવા નીચી ગુણવત્તાવાળા મળ્યા; તેમાં 34 ગુજરાતની કંપનીઓ હતી.
જિલ્લાવાર વિગતો:

અમદાવાદ — 18 કંપનીઓ
મહેસાણા — 4 કંપનીઓ
ગાંધીનગર — 4 કંપનીઓ
વડોદરા — 3 કંપનીઓ

2011–2016 દરમિયાન
1,014 કેસોનો નિકાલ થયો:

લાઇસન્સ સસ્પેન્ડ: 910 કેસ
પ્રોડક્ટ પરવાનગી પાછી ખેંચાઈ: 14 કેસ
લાઇસન્સ રદ: 2 કેસ
ચેતવણી: 83 કેસ
અન્ય સંયુક્ત કાર્યવાહી: 5 કેસ

ગુજરાતનું દવા વેચાણ
2023માં 8,952 કરોડ
2024માં રૂ. 9,855 કરોડ
વર્ષે વૃદ્ધિ 10.08%

જેમાં
અમદાવાદ 1,820 કરોડનું બજાર
સુરત 1,360 કરોડનું બજાર
વડોદરા 790 કરોડનું બજાર
રાજકોટ 690 કરોડનું બજાર
ગાંધીનગર — ₹340 કરોડ
મહેસાણા — ₹280 કરોડ
ભાવનગર — ₹265 કરોડ
જામનગર — ₹245 કરોડ
ભરુચ — ₹235 કરોડ
કચ્છ — ₹230 કરોડ

બજારનો હિસ્સો
અમદાવાદ: 25–30%
સુરત: 15–20%
વડોદરા: 10–15%
રાજકોટ: 8–10%
બાકીના જિલ્લાઓ: 30–40%

દવા જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકો
અમદાવાદમાં 279 જથ્થાબંધ દવા વેપારી છે અને 667 કંપનીઓ છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું દવા બજાર છે.
સુરતમાં 108 જથ્થાબંધ દવાના વેપારી છે અને 257 દવા બનાવતી કંપની છે. જે ગુજરાતનું બીજું મોટું ગ્રાહક બજાર
વડોદરામાં 110 જથ્થાબંધ દવાના વેપારીઓ છે અને 345 કંપનીઓ છે.
રાજકોટમાં 85 જથ્થાબંધ દવાના વેપારીઓ છે અને 110 કંપનીઓ છે. જે સૌરાષ્ટ્રનું મુખ્ય બજાર
ભાવનગરમાં 38 જથ્થાબંધ વેપારીઓ અને 25 દવા કંપની છે.
જામનગરમાં 29 જથ્થાબંધ દવાના વેપારીઓ અને 11 કંપનીઓ છે.
ભરૂચમાં 11 કંપનીઓ છે.

રોગની દવાઓ
હૃદયરોગ 16% – 1,575 કરોડ રૂપિયા
ડાયાબિટીસ 14% – 1,380 કરોડ રૂપિયા
એન્ટીબાયોટિક 18% – 1,775 કરોડ રૂપિયા
પેઇનકિલર 13% – 1,280 કરોડ રૂપિયા
શ્વસન 8% – 790 કરોડ રૂપિયા
કેન્સર 7% – 690 કરોડ રૂપિયા
વિટામીન અને સપ્લીમેન્ટરી 9% – 885 કરોડ રૂપિયા
ચામડી – 5% – 490 કરોડ રૂપિયા
ન્યુરો અને માનસિક રોગ 5% – 490 કરોડ રૂપિયા
અન્ય 5% 500 કરોડ રૂપિયા

આ પણ વાંચો: 

Gujarat Local Body Elections Appointments: ચૂંટણીના 3 સપ્તાહ – 393 સ્થાનિક સરકારોમાં નિયુક્તિ ન થઈ – thegujaratreport.com

Narendra Modi: નળમાંથી પેટ્રોલ અને ગેસ આવશે એમ કહીને સૌને ટોપી પહેરાવનારા મોદી આજે એ અંગે એક શબ્દ બોલવા તૈયર નથી! – thegujaratreport.com

Surendranagar Mining Royalty Scam: અબજો રુપિયાની કપચી ચાઉં થઈ રહી છે અને ભાજપ સરકારને ઓડકાર પણ નથી આવતો! – thegujaratreport.com

Related Posts

Gujarat Farmers Protest: સરકારની જાહેરાત અધુરી, 20 મુદ્દાનો કોઈ ઉકેલ બતાવ્યો નથી
  • July 5, 2026

Gujarat Farmers Protest: સરકારની જાહેરાત અધુરી, 20 મુદ્દાનો કોઈ ઉકેલ બતાવ્યો નથી દિલીપ પટેલ અમદાવાદ, 4 જુલાઈ 2026 વીજ લાઈનથી 5 લાખ ખેડૂતોને અસર થવાની છે. કાયમી ઉકેલ લાવવા માટે…

Continue reading
Narendra Modi Gujarat Visits: મોદીની ગુજરાત-યાત્રા: ૧૨ વર્ષમાં ૧૧૮ મુલાકાતો, ૨૦૫ સભાઓ અને જનતાના ખર્ચે થતા આયોજનો
  • July 4, 2026

Narendra Modi Gujarat Visits: મુખ્ય પ્રધાન મટી જઈને 2014માં વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી ગુજરાતમાં જુલાઈ 2026 સુધીમાં 118 વખત મુલાકાત લઈ ચૂક્યા છે. 12 વર્ષમાં તેઓ વર્ષે સરેરાશ 10…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Farmers Protest: સરકારની જાહેરાત અધુરી, 20 મુદ્દાનો કોઈ ઉકેલ બતાવ્યો નથી

  • July 5, 2026
  • 3 views
Gujarat Farmers Protest: સરકારની જાહેરાત અધુરી, 20 મુદ્દાનો કોઈ ઉકેલ બતાવ્યો નથી

Narendra Modi Gujarat Visits: મોદીની ગુજરાત-યાત્રા: ૧૨ વર્ષમાં ૧૧૮ મુલાકાતો, ૨૦૫ સભાઓ અને જનતાના ખર્ચે થતા આયોજનો

  • July 4, 2026
  • 8 views
Narendra Modi Gujarat Visits: મોદીની ગુજરાત-યાત્રા: ૧૨ વર્ષમાં ૧૧૮ મુલાકાતો, ૨૦૫ સભાઓ અને જનતાના ખર્ચે થતા આયોજનો

Modi Silence NEET Ayodhya: રામ મંદિર અને નીટ કૌભાંડ, પીએમ મોદીનું મૌન શું જનતાના ભરોસાને તોડી રહ્યું છે?

  • July 4, 2026
  • 5 views
Modi Silence NEET Ayodhya: રામ મંદિર અને નીટ કૌભાંડ, પીએમ મોદીનું મૌન શું જનતાના ભરોસાને તોડી રહ્યું છે?

Congress Nationalism BJP Politics: કોંગ્રેસે રાષ્ટ્રવાદના મુદ્દે પોતાની ઐતિહાસિક રાજકીય ઓળખ કેમ ગુમાવી અને તેનો ફાયદો ભાજપને કેવી રીતે મળ્યો?

  • July 4, 2026
  • 10 views
Congress Nationalism BJP Politics: કોંગ્રેસે રાષ્ટ્રવાદના મુદ્દે પોતાની ઐતિહાસિક રાજકીય ઓળખ કેમ ગુમાવી અને તેનો ફાયદો ભાજપને કેવી રીતે મળ્યો?

Manish Tewari Congress Punjab: કોંગ્રેસનું ‘ચમચા યુગ’ કે યોગ્ય નેતાઓની અવગણના? મનીષ તિવારીનું સમિતિમાંથી નામ ગાયબ થતા વિવાદ

  • July 4, 2026
  • 14 views
Manish Tewari Congress Punjab: કોંગ્રેસનું ‘ચમચા યુગ’ કે યોગ્ય નેતાઓની અવગણના? મનીષ તિવારીનું સમિતિમાંથી નામ ગાયબ થતા વિવાદ

Tamil Nadu CM Joseph Vijay: તમિલનાડુના નવા ‘સેવકન’, વિજયના શાસનના ૬૦ દિવસ અને બદલાતા રાજકીય સમીકરણો

  • July 4, 2026
  • 11 views
Tamil Nadu CM Joseph Vijay: તમિલનાડુના નવા ‘સેવકન’, વિજયના શાસનના ૬૦ દિવસ અને બદલાતા રાજકીય સમીકરણો