Narendra Modi: નળમાંથી પેટ્રોલ અને ગેસ આવશે એમ કહીને સૌને ટોપી પહેરાવનારા મોદી આજે એ અંગે એક શબ્દ બોલવા તૈયર નથી!

6 મે 2003
Narendra Modi: દેશમાં કૃડ પેદા થતું હતું તેનાથી બેગણું કૃડ શોધીને મોદીએ જાહેરાત કરી હતી કે હવે ખેડૂતો ધોળકામાં તેના ખતરમાં ઓઈલ કુવા ખોદી શકશે. દરેક ઘરમાં નળથી તેલ આવતું હશે અને દૂધ વેચનારાઓ કેનમાં દૂધના બદલે પેટ્રોલ વેચતા હશે.

“ઉત્તર ગુજરાતના માલધારી સાઇકલ પર દૂધ નહીં પણ પેટ્રોલ વેચશે” — તે નિવેદન નરેન્દ્ર મોદીએ 2005 દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભાષણોમાં કહ્યું હોવાનો દાવો વારંવાર રાજકીય ચર્ચાઓમાં જોવા મળે છે.

મોદીએ ગુજરાતમાં તેલ-ગેસ શોધ અંગે ખૂબ આશાવાદી નિવેદનો કર્યા હતા.

“ખેડૂતો દૂધના બદલે પેટ્રોલ અને ડીઝલના પાઉચ વેચશે.”

દેશમાં આ પ્રકારની સૌથી મોટી શોધમાં, ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) એ કૃષ્ણા ગોદાવરી બેસિનમાં ડ્રિલિંગ બ્લોકમાંથી આશરે 20 ટ્રિલિયન ક્યુબિક ફૂટ (TCF) નો ભંડાર શોધી કાઢ્યો છે, જેની કિંમત $50 બિલિયન છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અહીં આ જાહેરાત કરી.

દેશમાં આ પ્રકારની સૌથી મોટી શોધની મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અહીં આ જાહેરાત કરી.

‘દિન દયાળ’ (ગરીબોના ભગવાન અને રક્ષક) નામના આ પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કરતા, મોદીએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે ₹250 કરોડના રોકાણ પછી 10 દિવસ પહેલા શોધાયેલ કુદરતી ગેસ ₹2 લાખ કરોડનો છે. તેમણે કહ્યું કે આ દેશમાં અત્યાર સુધીની “સૌથી મોટી” ગેસ શોધ છે.

મોદીએ કહ્યું, “આ શોધ દેશના વર્તમાન ગેસ ઉત્પાદનને લગભગ બમણું કરશે, અને રાજ્ય સરકારની પ્રાથમિકતા શક્ય તેટલી વહેલી તકે વ્યાપારી ઉત્પાદન શરૂ કરવાની અને તેનું વેચાણ કરવાની રહેશે.”

06 ફેબ્રુઆરી, 2013
નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી, ગુજરાત: 2005 દરમિયાન, રાજ્ય ભારતના ‘પેટ્રો-રાજધાની’ તરીકે ઉભરી આવશે.

આ પણ વાંચો: 

Gujarat bulldozer action: આને કહેવાય અમૃતકાળ! GUJARAT માં 12 વર્ષમાં 5 લાખ મકાનો ધ્વસ્ત કરાયા – thegujaratreport.com

Gujarat Housing Board ભયંકર ભ્રષ્ટાચારનો અખાડો બની ગયું છે! – thegujaratreport.com

Kalpasar Project Gujarat: “કલ્પસર” PROJECT ના ઘોડા મન ફાવે એટલા દોડાવો પણ હકિકત એ છે કે તેને નેધરલેન્ડ પણ બનાવી શકે તેમ નથી! – thegujaratreport.com

  • Related Posts

    Gandhinagar Raheja Land Case: ગાંધીનગર કોબામાં રૂ.1100 કરોડના રાહેજા જમીન કાંડમાં મોઢવાડિયા મૌન
    • November 20, 2026

    Gandhinagar Raheja Land Case: ગાંધીનગર કોબામાં રૂ.1100 કરોડના રાહેજા જમીન કાંડમાં મોઢવાડિયા મૌન દિલીપ પટેલ અમદાવાદ, 20 નવેમ્બર 2026 આઈ ટી પ્રધાન અર્જુન મોઢવાડિયાએ જે કંપની સામે રાષ્ટ્રપતિને ફરિયાદ કરી…

    Continue reading
    Modi Advani Rift: ગુરુ શિષ્ય : 100 વર્ષના અડવાણીને મોદીએ કઈ રીતે ફેંકી દીધા, ગાંધીનગરના અપરાજીત અડવાણી અને મોદી સાથેના વિખવાદો
    • November 19, 2026

    Modi Advani Rift: ગુરુ શિષ્ય : 100 વર્ષના અડવાણીને મોદીએ કઈ રીતે ફેંકી દીધા, ગાંધીનગરના અપરાજીત અડવાણી અને મોદી સાથેના વિખવાદો દિલીપ પટેલ લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર, 1927ના…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rajasthan Panchayat Election Results: 2028ની ચૂંટણી પહેલાં રાજસ્થાનમાં કોંગ્રેસનો દબદબો, જિલ્લા પરિષદની 690 બેઠકો જીતી

    • November 21, 2026
    • 2 views
    Rajasthan Panchayat Election Results: 2028ની ચૂંટણી પહેલાં રાજસ્થાનમાં કોંગ્રેસનો દબદબો, જિલ્લા પરિષદની 690 બેઠકો જીતી

    Rahul Gandhi India Foreign Policy: રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું- અમેરિકા-ઈરાન મંત્રણામાં પાકિસ્તાન સક્રિય અને ભારત માત્ર દર્શક

    • November 20, 2026
    • 5 views
    Rahul Gandhi India Foreign Policy: રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું- અમેરિકા-ઈરાન મંત્રણામાં પાકિસ્તાન સક્રિય અને ભારત માત્ર દર્શક

    USCIRF India SIR Controversy: ભારતની SIR પ્રક્રિયા પર USCIRFના સવાલો, મુસ્લિમોને નિશાન બનાવવાનો આરોપ; અમેરિકાને કાર્યવાહી કરવાની માગ

    • November 20, 2026
    • 4 views
    USCIRF India SIR Controversy: ભારતની SIR પ્રક્રિયા પર USCIRFના સવાલો, મુસ્લિમોને નિશાન બનાવવાનો આરોપ; અમેરિકાને કાર્યવાહી કરવાની માગ

    Trump Putin Xi Jinping Meeting: ટ્રમ્પ, શી જિનપિંગ અને પુતિનની શાંતિ બેઠકમાં ઈરાન-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ નહીં, ઘોષણાપત્ર સામે સવાલો

    • November 20, 2026
    • 5 views
    Trump Putin Xi Jinping Meeting: ટ્રમ્પ, શી જિનપિંગ અને પુતિનની શાંતિ બેઠકમાં ઈરાન-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ નહીં, ઘોષણાપત્ર સામે સવાલો

    Rahul Gandhi: ટ્રમ્પ-શી-પુતિનની બેઠકમાં PM મોદીની ગેરહાજરી પર રાહુલ ગાંધીનો પ્રહાર, BJPએ આપ્યો જવાબ

    • November 20, 2026
    • 5 views
    Rahul Gandhi: ટ્રમ્પ-શી-પુતિનની બેઠકમાં PM મોદીની ગેરહાજરી પર રાહુલ ગાંધીનો પ્રહાર, BJPએ આપ્યો જવાબ

    Delhi SIR Fake Form 7 Controversy: દિલ્હી SIR વિવાદ, મુસ્તફાબાદમાં 36 નકલી Form-7 અરજીઓનો આરોપ, સુપ્રીમ કોર્ટનો તપાસનો આદેશ

    • November 20, 2026
    • 10 views
    Delhi SIR Fake Form 7 Controversy: દિલ્હી SIR વિવાદ, મુસ્તફાબાદમાં 36 નકલી Form-7 અરજીઓનો આરોપ, સુપ્રીમ કોર્ટનો તપાસનો આદેશ