બનાસકાંઠા જીલ્લા RTOમાં એજન્ટ રાજઃ અરજદારનાં સબંધીનું વાહન નહીં ચાલે કહેતાં વિવાદ, ભાડેથી ખરીદો!

  • Gujarat
  • January 29, 2025
  • 1 Comments

Banaskantha RTO Controversy:  ગુજરાતભરની વાહન વ્યવહારની કચેરીમાં( RTO) સતત એજન્ટ રાજ ચાલી રહ્યું છે. જેના કારણે અરજદારો આર્થિક રીતે લૂંટાઈ રહ્યા છે. અરજદારોને લાઈસન્સ કઢાવી આપી એજન્ટો લોકોને લૂંટી રહ્યા છે. ત્યારે હવે બનાસકાઠાંના પાલનપુરમાં આવેલી RTO કચેરીમાં વાહનો ટેસ્ટ આપવા માટે સગાનું વાહન ચાલે નહી તેમ કહેતાં વિવાદ ઉભો થયો છે. વાહનનો ટેસ્ટ આપનારને ભાડે લો અથવા પોતાનું વાહન લોવો કહેતાં વિવાદ થયો છે. કારણે અરજદાર ટેસ્ટ સગાના વાહન દ્વારા આપવાનો હતો. જો કે કચેરીમાં ટેસ્ટ આપવા ન દેતા વિવાદ સર્જાયો છે.

આજ રોજ ધાનેરાનો અરજદાર બનાસકાંઠાના પાલનપુરમાં સ્થિત આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ગયો હતો. જેથી તેણે તેના મામાની ગાડી લઈને ટેસ્ટ આપવા ગયો હતો. જ્યા કાગળની દરેક કાર્યવાહી પૂર્ણ થતાં ટ્રેક પર ગાડી લઈ જતા ત્યાં રોકી દેવામાં આવ્યો હતો અને કહેવાયું હતુ કે આ ગાડી ચાલશે નહિ. તમે બહારથી એજન્ટો પાસેથી 1 હજાર રુપિયામાં ગાડી લઈને આવો, નહીં તો નવી પોતાની ખરીદીને લાવો. આ ગાડી તમને ટ્રેક પર ચલાવવા દેવામાં આવશે નહીં.

અરજદારનો આક્ષેપ છે કે એમના કમિશન માટે અધિકારીઓ ગાડી બીજી લેવાની કહેતાં હોય છે અને એજન્ટો જોડે ધમકીઓ અપાવે છે. જેથી કચેરીના અધિકારીઓ વિરુધ્ધ કાર્યવાહી થાય તેવી માગ કરાઈ છે.

જુઓ અરજદારે શું કહ્યું?

આ પણ વાંચોઃ અંજના ઓમ કશ્યપના જગ્ગા જાસૂસે એવા વખાણ કર્યા કે ભક્તોને લાગશે મરચા?

  • Related Posts

    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
    • June 19, 2026

    Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

    Continue reading
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
    • June 18, 2026

    Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    • June 19, 2026
    • 3 views
    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    • June 19, 2026
    • 4 views
    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    • June 19, 2026
    • 9 views
    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    • June 19, 2026
    • 8 views
    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

    • June 19, 2026
    • 10 views
    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

    • June 19, 2026
    • 7 views
    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!