Adani: જામ સાહેબે પાણીના ભાવે જમીન અદાણીને કેમ વેચી? અનેક તર્ક-વિતર્ક! વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું? જાણો

Adani: જામનગર સ્ટેટના પૂર્વ રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહ જાડેજા અને અદાણી ગ્રૂપ (હાઈવુડ્સ ઇન્ફ્રાસ્પેસ) વચ્ચે થયેલા રૂ. 219 કરોડના ઐતિહાસિક એમઓયુએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે જામનગરના મહારાજા શત્રુશલ્યસિંહજી જાડેજા અને અદાણી ગ્રૂપની કંપની હાઈવુડ્સ ઇન્ફ્રાસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ વચ્ચેની આશરે ₹૨૧૯ કરોડની પ્રોપર્ટી ડીલ ચર્ચામાં છે આ કરાર હેઠળ જામસાહેબે તેમની માલિકીની કેટલીક મિલકતો અદાણી ગ્રૂપને સોંપી છે.

જામનગરના જામસાહેબ અને અદાણી જૂથની કંપની ‘હાઈવુડ્સ ઇન્ફ્રાસ્પેસ’ વચ્ચે રિયલ એસ્ટેટ સંબંધી કરાર થયો છે, જે અંતર્ગત જામસાહેબે પોતાની માલિકીની જમીન/મિલકત કંપનીને સોંપી છે આ ડીલમાં અંદાજે ૭ રિયલ એસ્ટેટ મિલકતો સામેલ હોવાના અહેવાલો છે, જેની બજાર કિંમત વધુ હોઈ શકે છે આ કરાર અંદાજે ₹૨૧૯ કરોડની આસપાસ હોવાનું કહેવાય છે, જેના પર સમગ્ર રાજ્યમાં ચર્ચા ચાલી રહી છે.

મહત્વનું છે કે જુલાઈ 2025માં જ જામસાહેબ આ મામલે સ્પષ્ટતા કરી ચૂક્યાંના પણ કેટલાક મીડિયા રિપોર્ટસમાં અહેવાલ છે કે તેઓ આ સંપત્તિ વેચી રહ્યા નથી, પરંતુ નજીવી કિંમતે કંપનીને ડેવલપમેન્ટ કરવા માટે હક્કો આપ્યા છે અને અદાણી જૂથ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ જામનગરના વિકાસ માટે આ જમીનનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું હતું કે, “મેં અદાણી જૂથને વિનંતી કરી હતી કે તેઓ જામનગરની મારી અમુક સંપત્તિ લઈને તેની ઉપર ડેવલપમેન્ટ માટેનાં કામો કરે, જેથી જામનગરનો વિકાસ થઈ શકે. તેમણે આ વિચાર પર સહમતિ દર્શાવી છે અને જેથી મેં આ સંપત્તિ તેમને આપી છે.”

જોકે,અસલી કારણ શું છે? તે અંગે અનેક અટકળો થઈ રહી છે અને એક વાત એવી પણ ચર્ચામાં છે કે મે 2024માં નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન જામ સાહેબ શત્રુશલ્યસિંહ જાડેજાના પાયલોટ બંગલોમાં મળવા ગયા હતા જ્યાં તેઓએ પાઘડી પહેરાવીને નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતુ ત્યારબાદ પ્રણવ અદાણી મળવા ગયા અને સોદો પાકો થઈ ગયો હતો.
આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી
  • July 24, 2026

Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી દિલીપ પટેલ અમદાવાદ, 23 જૂલાઈ 2026 Modi Gujarat…

Continue reading
Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી
  • July 22, 2026

Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી દિલીપ પટેલ અમદાવાદ, 22 જુલાઈ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jantar Mantar Student Protest: જંતર-મંતરથી રાજીનામા સુધી, Gen Z નું આંદોલન, સરકારનો યુ-ટર્ન અને લોકશાહી પર નવી ચર્ચા

  • July 26, 2026
  • 3 views
Jantar Mantar Student Protest: જંતર-મંતરથી રાજીનામા સુધી, Gen Z નું આંદોલન, સરકારનો યુ-ટર્ન અને લોકશાહી પર નવી ચર્ચા

Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

  • July 25, 2026
  • 6 views
Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

  • July 25, 2026
  • 7 views
Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા

  • July 25, 2026
  • 7 views
Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા

Dharmendra Pradhan Resignation: જંતર-મંતર આંદોલન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, મોદી સરકારમાં પહેલીવાર આંદોલન બાદ મંત્રીનું રાજીનામું!

  • July 25, 2026
  • 8 views
Dharmendra Pradhan Resignation: જંતર-મંતર આંદોલન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, મોદી સરકારમાં પહેલીવાર આંદોલન બાદ મંત્રીનું રાજીનામું!

Nirmala Sitharaman Paper Leak: પેપર લીક વિવાદ પર નિર્મલા સીતારમણનું નિવેદન ચર્ચામાં, વિરોધ પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોનો ભડક્યા

  • July 25, 2026
  • 10 views
Nirmala Sitharaman Paper Leak: પેપર લીક વિવાદ પર નિર્મલા સીતારમણનું નિવેદન ચર્ચામાં, વિરોધ પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોનો ભડક્યા