Ahmedabad Coldplay concert: ટિકિટોની કાળા બજારી કરતાં વધુ બે શખ્સો ઝડપાયા

  • Gujarat
  • January 25, 2025
  • 2 Comments

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી 25 અને 26 જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝિક કોન્સર્ટ કોલ્ડ પ્લે યોજવા જઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે ઘાટલોડીયા પોલીસે કોલ્ડપ્લેના કોન્સર્ટની ટિકિટ બ્લેકમાં વેચનાર બે યુવકની ધરપકડ કરી હતી. આરોપીઓ મૂળ કિંમત કરતાં ઊંચા ભાવે ટિકિટ વેચતાં હતા. 7,500વાળી ટિકિટો 9,000 રૂપિયામાં વેચવાના હતા. પોલીસે છ ટિકિટો તેમની પાસેથી જપ્ત કરી હતી.

અમદવાદમાં અગાઉ પણ નીચા દરે ટિકિટો ખરીદી ઉચા ભાવે ચતાં શખ્સો ઝડપાયા હતા. ત્યારે ગઈકાલે અમદવાદમાંથી વધુ બે શખ્સો ટિકિટીની કાળા બજારી કરતાં ઝડપાયા હતા. ઘાટલોડિયા સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે બે યુવકો મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજનારી કોલ્ડ પ્લે કોન્સર્ટની ટીકીટ બ્લેકમાં વેચી રહ્યાં છે જેના આધારે પોલીસે સતાધાર ચાર રસ્તા પાસેથી શિવમ રાવલ (રહે. આર્યમાન રેસીડેન્સી શીલજ) અને રોહન આહુજા (રહે. શ્યામવિલા -2, સાઉથ બોપલ) નામના અટકાયત કરી હતી. આરોપીઓ પાસેથી 7,500ની કિંમતની ટિકિટો મળી આવી હતી જે ટિકિટોને તેઓ બજારમાં 9,000 રૂપિયાના ભાવે એટલે કે ટિકિટની મૂળ કિંમત કરતાં ઊંચા ભાવેના રૂપિયામાં વેચવાના હતા. તેઓ પાસેથી 6 જેટલી ટિકિટો મળી આવી હતી. હાલ બંને શખ્સો વિરુધ્ધ કાર્યવાહી તેજ કરાઈ છે.

આ પણ વાંચોઃ મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારત લવાશે : અમેરિકન કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજૂરી

Related Posts

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ
  • August 14, 2026

GPSC Interview Pending: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની ભરતી પ્રક્રિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વિવિધ ભરતી પ્રક્રિયાઓમાં હજારો ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લાંબા સમયથી બાકી હોવાનું સામે આવતાં ઉમેદવારોમાં ભારે…

Continue reading
Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

  • August 14, 2026
  • 3 views
GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

  • August 14, 2026
  • 4 views
Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

  • August 14, 2026
  • 4 views
India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

  • August 14, 2026
  • 10 views
Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

CJP AAP Connection: CJP ખરેખર નવી શરૂઆત કે AAP ના પૂર્વ ચહેરાઓનું નવું પ્લેટફોર્મ? જાણો આખી હકીકત

  • August 14, 2026
  • 9 views
CJP AAP Connection: CJP ખરેખર નવી શરૂઆત કે AAP ના પૂર્વ ચહેરાઓનું નવું પ્લેટફોર્મ? જાણો આખી હકીકત

Sijimali Mining Protest: સિજીમાલીમાં બોક્સાઇટ ખનન સામે આદિવાસીઓની આરપારની લડાઈ, ‘વિકાસ’ સામે જંગલ-જમીન બચાવવાના સવાલો

  • August 14, 2026
  • 9 views
Sijimali Mining Protest: સિજીમાલીમાં બોક્સાઇટ ખનન સામે આદિવાસીઓની આરપારની લડાઈ, ‘વિકાસ’ સામે જંગલ-જમીન બચાવવાના સવાલો