Ahmedabad: પરિણીતાએ 3 વર્ષના બાળક સાથે નદીમાં ઝંપલાવ્યું, પોલીસે હાથ ધરી તપાસ

  • Gujarat
  • February 9, 2025
  • 1 Comments

Ahmedabad News: અમદાવાદમાં એક પરણિતાએ નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. પરણિતાએ તેના 3 વર્ષના બાળકને લઈ નદીમાં કૂદીમાં કૂદી પડી હતી. ફાયર વિભાગની ટીમે બંન્ને જીવોને બચાવવા ઘણા પ્રયાસ હાથ ધર્યા હતા. છતાં બે જીંદગી બચી શકી નહી. હાલ આ મામલે પોલીસે બંને મૃતદેહ બહાર કઢાવી પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોઈને કોઈ કારણોસર મહિલાઓ આપઘાત કરી લે છે. ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટથી નિકોલની મહિલાએ પોતાના 3 વર્ષના દીકરા સાથે સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. મહિલા પોતાના પુત્રને દુપટ્ટા સાથે બાંધીને નદીમાં પડી હતી. આ વિશે જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતાં.

જો કે પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. અનુમાન છે કે મહિલાએ કોઈ પારિવારિક કારણોસર આપઘાત કર્યો હોય શકે. સાબરમતી વેસ્ટ પોલીસે મહિલા અને તેના દિકરાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Banaskantha: મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જતાં રોકવા MLA કાંતિ ખરાડીને કર્યા નજરકેદ, દાદાનો બુલડોઝરનો ભારે વિરોધ?

Related Posts

Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!
  • September 26, 2026

Nirma University Controversy: અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચે થયેલા કથિત વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. સામે આવેલા વાર્તાલાપ મુજબ, કાર્યક્રમમાં એક પ્રોફેસર સ્ટેન્ડ-અપ…

Continue reading
Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!

  • September 26, 2026
  • 3 views
Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!

Gyanesh Kumar Controversy: જ્ઞાનેશ કુમારને હટાવવાનો સવાલ માત્ર ચૂંટણી પંચનો નહીં, મોદી સરકારની છબી પર પણ સવાલ

  • September 26, 2026
  • 4 views
Gyanesh Kumar Controversy: જ્ઞાનેશ કુમારને હટાવવાનો સવાલ માત્ર ચૂંટણી પંચનો નહીં, મોદી સરકારની છબી પર પણ સવાલ

Mayawati BSP Crisis: ક્યારેક 21 લોકસભા બેઠકો, હવે શૂન્ય; BSPના રાજકીય અસ્તિત્વ સામે મોટો પડકાર

  • September 26, 2026
  • 7 views
Mayawati BSP Crisis: ક્યારેક 21 લોકસભા બેઠકો, હવે શૂન્ય; BSPના રાજકીય અસ્તિત્વ સામે મોટો પડકાર

Prashant Kishor: 2021થી ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા, નજીકની ટક્કરમાં BJPને ફાયદો મળતો હોવાનો પ્રશાંત કિશોરનો દાવો

  • September 26, 2026
  • 7 views
Prashant Kishor: 2021થી ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા, નજીકની ટક્કરમાં BJPને ફાયદો મળતો હોવાનો પ્રશાંત કિશોરનો દાવો

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

  • September 25, 2026
  • 6 views
GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 7 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ