Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના પર પાકિસ્તાન બોલ્યુ!

  • World
  • June 13, 2025
  • 0 Comments

Ahmedabad Plane Crash: ગઈકાલે (12 જૂન, 2025) અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બનેલી વિમાન દુર્ઘટના અંગે પાકિસ્તાનના(Pakistan) પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો(Bilawal Bhutto Zardari) ઝરદારીની પ્રતિક્રિયા સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આ વિમાન દુર્ઘટનામાં સવાર 242 મુસાફરોમાંથી એક વ્યક્તિ જ જીવિત બચી છે. જે  સીટ નં. 11A પર બેઠી હતી. પ્લેન જે બિલ્ડિંગ પર પડ્યું ત્યા રહેતાં ઈન્ટર્ન ડોક્ટરના પણ મોત થયા છે. જેથી મોતનો આંકડો 290 સુધી પહોંચી ગયો છે. આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું પણ મોત થયું છે.

બિલાવલ ભુટ્ટો શું કહ્યું?

બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે એર ઇન્ડિયા અકસ્માતનો ઉલ્લેખ કરતા કહ્યું આ દુ:ખદ ઘટનાના સમાચાર સાંભળીને તેઓ દુઃખી થયા છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું, “હું ભારતના લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.”

એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અનુસાર, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 એ ભારતીય સમય મુજબ 12 જૂને બપોરે 1:39 વાગ્યે અમદાવાદ એરપોર્ટના રનવે 23 પરથી ઉડાન ભરી હતી. રનવે 23 પરથી ઉડાન ભર્યા પછી તરત જ વિમાન એરપોર્ટની સીમાની બહાર જમીન પર પડી ગયું અને તે પછી તરત જ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો.

Air India Flight AI171 Crashes in Ahmedabad

આ દુર્ઘટનાએ દેશભરમાં શોકની લાગણી ફેલાવી છે, અને અમદાવાદ એરપોર્ટ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું, જોકે હવે કામગીરી ફરી શરૂ થઈ છે. CCTV ફૂટેજ અને ઘટનાસ્થળની તસવીરોમાં ભયંકર દ્રશ્યો જોવા મળ્યા, જેમાં વિમાનનો કાટમાળ અને મૃતદેહોના ઢગલા દેખાયા.

આ ઘટના ભારતના એવિએશન ઈતિહાસમાં સૌથી ગંભીર દુર્ઘટનાઓમાંની એક છે, અને તેના કારણોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

 

આ પણ વાંચો:

Vijay Rupani: પહેલી કારથી લઈને વર્ષો જૂના સ્કૂટર સુધી, ’12’ નંબર… વિજય રૂપાણી માટે લકી નંબર જ બન્યો અપશુકનિયાળ

Donald Trump: ટ્રમ્પને કોર્ટમાંથી મોટો ઝટકો! લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ્સની તૈનાતી રોકી

કોંગ્રેસે રાજેન્દ્ર પાલ ગૌતમને સોંપી મોટી જવાબદારી, AAP પાર્ટી કેમ છોડવી પડી?

કોંગ્રેસ નેતા Bharatsinh Solanki ના ઘરનો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો, પત્ની રેશ્મા પટેલે કોંગ્રેસ અને અમિત ચાવડાને લીધા આડેહાથ

Ahmedabad plane crash: પ્લેન દુર્ઘટનામાં તમામ 242 લોકોના મોત: AP ન્યૂઝ

Ahmedabad plane crash: વિમાન ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું, ઇમારત પર ફસાયેલો દેખાયો

Ahmedabad plane crash: અમદાવાદ પોલીસે જાહેર કર્યો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર, જાણો અત્યાર સુધીની અપડેટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ કર્યું ટ્વિટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

Ahmedabad plane crash: ઉડાન ભરતાની સાથે 2 મીનીટમાં જ પ્લેન થયું ક્રેશ, વિમાનનું કમાન્ડિંગ કોણ કરી રહ્યા હતા ?

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના પર એર ઇન્ડિયાનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

મોદી મિત્ર ટ્રમ્પે આર્મી ડે સેલિબ્રેશનમાં પાકિસ્તાનના આસિફ મુનિરને આમંત્રિત કેમ કર્યા? America invited Pakistan

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

 Donald Trump Vs Elon Musk: એલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચે સીઝફાયર!, શબ્દયુદ્ધ રોકાયું, મસ્ક ઢીલા પડ્યા

Trump vs Musk: એલોન મસ્ક ટ્રમ્પને હરાવવા નવી પાર્ટી બનાવી?, શું મસ્ક બનશે રાષ્ટ્રતિ?

 

Related Posts

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”
  • October 26, 2025

DONALD TRUMP | થાઇલેન્ડ અને કંબોડિયાના નેતાઓએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ તકે ટ્રમ્પે કહ્યું કે તેમના વહીવટીતંત્રે આઠ મહિનામાં આઠ યુદ્ધોનો અંત લાવ્યો…

Continue reading
Trump tariffs:  ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા ઉપર વધુ ટેરીફ ઝીંક્યો! રોનાલ્ડ રીગનના જૂના ભાષણથી વિવાદ વકર્યો
  • October 26, 2025

Trump tariffs: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડિયન માલ પર વધારાના 10% ટેરિફની જાહેરાત કરી છે.રોનાલ્ડ રીગનના ભાષણની વિવાદાસ્પદ જાહેરાત સામે આવ્યા બાદ નારાજ થઈ ગયેલા ટ્રમ્પે તત્કાળ કેનેડિયન માલ પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!