Ahmedabad: આવતીકાલે ફ્લાવર શોનો છેલ્લો દિવસ

  • Gujarat
  • January 25, 2025
  • 1 Comments

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો(flower show)નું આયોજન કરાઈ છે. ચાલુ વર્ષે ગત 3 જાન્યુઆરી 2025થી ઈન્ટરનેશનલ ફ્લાવર શો શરૂ થયો હતો. જે ગત 22 જાન્યુઆરી સુધી ચાલું રહેવાનો હતો. આ પછી લોકોની માગને કારણે AMCએ 23 અને 24 જાન્યુઆરીએ પણ ફ્લાવર શો શરૂ રાખવાનું નક્કી કર્યું હતું. ત્યારે હવે AMCના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આજે અને આવતીકાલે એટલે કે, 25 અને 26 જાન્યુઆરીએ ફ્લાવર શો શરૂ રહેશે.

આટલો છે ટિકીટ દર?

ઈન્ટરનેશનલ ફ્લાવર શોમાં પ્રવેશ માટે 12 વર્ષથી ઉપરના પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા અને શનિવાર-રવિવાર દરમિયાન 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. આ ઉપરાંત ફ્લાવર શોમાં VIP સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. જેનો સમય સવારે 9 થી 10 અને રાત્રે 10 થી 11 નો રહેશે. આ સમયગાળા દરમિયાન જે લોકોને ફ્લાવર શો જોવા જવુ હોય તેવા માટે પ્રત્યેક વ્યક્તિ દીઠ રૂપિયા 500 ફી નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ UP: જે મસ્જિદમાં હિંસા થઈ ત્યાં હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા, નમાઝીઓએ ત્રિરંગા લહેરાવ્યા

Related Posts

Gujarat Police Mobile Recovery Rate: ગુજરાત પોલીસને મોટી સફળતા, મોબાઈલ હેન્ડસેટ રિકવરીમાં ગુજરાતે નોંધાવ્યો રાષ્ટ્રીય રેકોર્ડ
  • April 30, 2026

Gujarat Police Mobile Recovery Rate: ગુજરાત પોલીસે ટેલિકોમ વિભાગ (DoT) સાથે મળીને મોબાઈલ હેન્ડસેટ રિકવરીમાં રાષ્ટ્રીય સ્તરે એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. ભારત સરકારના ‘સંચાર સાથી’ પોર્ટલ અને CEIR…

Continue reading
Gujarat Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP અને કોંગ્રેસને મોટો ઝટકો, હજારો ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
  • April 30, 2026

Gujarat Local Body Election: ગુજરાતમાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોએ રાજ્યના રાજકીય માળખામાં મોટા ઉલટફેરના સંકેતો આપ્યા છે. ખાસ કરીને વિપક્ષી પાર્ટીઓ માટે આ પરિણામો આત્મમંથન કરાવનારા છે,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Police Mobile Recovery Rate: ગુજરાત પોલીસને મોટી સફળતા, મોબાઈલ હેન્ડસેટ રિકવરીમાં ગુજરાતે નોંધાવ્યો રાષ્ટ્રીય રેકોર્ડ

  • April 30, 2026
  • 3 views
Gujarat Police Mobile Recovery Rate: ગુજરાત પોલીસને મોટી સફળતા, મોબાઈલ હેન્ડસેટ રિકવરીમાં ગુજરાતે નોંધાવ્યો રાષ્ટ્રીય રેકોર્ડ

Gujarat Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP અને કોંગ્રેસને મોટો ઝટકો, હજારો ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

  • April 30, 2026
  • 5 views
Gujarat Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP અને કોંગ્રેસને મોટો ઝટકો, હજારો ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

Deepali Tiwari Mohanlal Controversy: ‘પદ અપાવવાના બદલામાં હમબિસ્તરની માંગ કરી’, દીપાલી તિવારીના આરોપોથી ઉત્તર પ્રદેશ ભાજપમાં મચ્યો વિવાદ

  • April 30, 2026
  • 10 views
Deepali Tiwari Mohanlal Controversy: ‘પદ અપાવવાના બદલામાં હમબિસ્તરની માંગ કરી’, દીપાલી તિવારીના આરોપોથી ઉત્તર પ્રદેશ ભાજપમાં મચ્યો વિવાદ

Nirona Power Plant Fire Kutch: કચ્છના નિરોણા પાવર પ્લાન્ટમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાયા

  • April 30, 2026
  • 11 views
Nirona Power Plant Fire Kutch: કચ્છના નિરોણા પાવર પ્લાન્ટમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાયા

Chaitar Vasava Jhagadia Case: ‘જેલથી ડરતા નથી’, ઝઘડિયા મેટ્રોપોલિટન કેસમાં ચૈતર વસાવાના પોલીસ અને તંત્ર પર ગંભીર આક્ષેપ

  • April 30, 2026
  • 16 views
Chaitar Vasava Jhagadia Case: ‘જેલથી ડરતા નથી’, ઝઘડિયા મેટ્રોપોલિટન કેસમાં ચૈતર વસાવાના પોલીસ અને તંત્ર પર ગંભીર આક્ષેપ

Ahmedabad Vatva Murder Mystery: અમદાવાદમાં 35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખુલ્યું: ખોદકામમાં મળ્યા હાડકા, વાળ અને વીંટી

  • April 30, 2026
  • 15 views
Ahmedabad Vatva Murder Mystery: અમદાવાદમાં 35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખુલ્યું: ખોદકામમાં મળ્યા હાડકા, વાળ અને વીંટી