Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ

Social Media: હાલ ગુજરાતમાં ચુંટણીઓનો માહોલ છે ત્યારે જાહેરાત પાછળ થઈ રહેલા ખર્ચ મામલે સિનિયર પત્રકાર દિલીપ પટેલે સવાલ ઉઠાવ્યા હતા અને આ મુદ્દા ઉપર વિસ્તુત છણાવટ કરી છે.

ચૂંટણીઓ દરમિયાન સોશિયલ મીડિયા પર જાહેરાત, કન્ટેન્ટ નિર્માણ અને પ્રમોશન પાછળ થતા તમામ ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ગણવા ફરજિયાત છતાં તેના અમલ અંગે સવાલ ઉઠ્યા છે,ચુંટણીઓ દરમિયાન ‘છૂપા ખર્ચ’ (જેમ કે તૃતીય પક્ષ દ્વારા ચૂકવણી, ઇન્ફલ્યુએન્સરને રોકડમાં પેમેન્ટ, અથવા ફેક એકાઉન્ટ્સ દ્વારા પ્રચાર) ટ્રેક કરવા મુશ્કેલ છે, જે ઘણીવાર ઉમેદવારના સત્તાવાર હિસાબમાં બતાવવામાં આવતા નથી.

લોકપ્રતિનિધિત્વ ધારા (RP Act) ની કલમ 77 મુજબ, સ્ટાર પ્રચારકો (નેતાઓ) ના પ્રવાસ (હેલિકોપ્ટર/વિમાન) અને પ્રચાર પાછળનો ખર્ચ ઉમેદવારના વ્યક્તિગત ખર્ચની મર્યાદામાં ગણાતો નથી. આ ખર્ચ રાજકીય પક્ષ ઉઠાવે છે ક્યારે ખર્ચ ઉમેદવારને લાગે? જો સ્ટાર પ્રચારક કોઈ ચોક્કસ ઉમેદવાર માટે વોટ માંગે અથવા ઉમેદવાર સાથે સ્ટેજ શેર કરે, તો તે રેલીનો ખર્ચ ઉમેદવારના ખાતામાં ગણાય છે છતાં આ બાબતનો આજકાલ કોઈ અમલ કરતું નથી ત્યારે આ અંગે RTI એક્ટિવિસ્ટ સંતોસ સિંહ રાઠોડે વધુ વિગતો આપી હતી જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Election: લોકશાહીના પર્વ સમાન ચુંટણીઓને નેતાઓએ મજાક બનાવી દીધી! કાળા નાણાંનો ધૂમ વપરાશ! જુઓ ચોંકાવનારો અહેવાલ
  • April 20, 2026

Election: દેશ અને ગુજરાતમાં હાલ ચુંટણીઓનો માહોલ છે ત્યારે લોકશાહી પર્વ સમાન આ ચૂંટણીઓને નેતાઓએ મજાક બનાવી દીધી છે અને પારદર્શકતા ખોવાઈ ગઈ છે, હવેના સમયમાં ચુંટણીઓ દરમિયાન રાજકીય પક્ષો…

Continue reading
Gujarat Election: ચુંટણી પંચની કામગીરી ઉપર કેમ સવાલો ઉઠી રહયા છે? સરકારી તંત્ર લોકશાહી ઢબે કામ કેમ કામ નથી કરતું? જુઓ ખાસ વિશ્લેષણ
  • April 19, 2026

Gujarat Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જે ઘટનાઓ બની તે જોઈને પ્રબુદ્ધ નાગરિકો ચોંકી ગયા છે અને આ ઘટનાઓને લોકશાહીની હત્યા સમાન ગણાવવામાં આવી છે.ભાજપે જે રીતે ચૂંટણીઓ વગર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ

  • April 21, 2026
  • 1 views
Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ

PM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણ

  • April 21, 2026
  • 2 views
PM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણ

IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો

  • April 21, 2026
  • 3 views
IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો

Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!

  • April 21, 2026
  • 7 views
Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!

Narendra Modi: કૉંગ્રેસે બનાવેલી રિફાઇનરીનું PM મોદી આજે ઉદ્ઘાટન કરે તે પહેલાંજ તે સળગી ઉઠી! તપાસના આદેશ.

  • April 21, 2026
  • 4 views