Gujarat Weather: હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની આગાહી, આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ?

Gujarat Weather: ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યો છે. પૂર્વ-ચોમાસાની પ્રવૃત્તિની અસરથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન, હવામાન વિભાગે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યના હવામાન વિશે માહિતી આપી છે. આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અપેક્ષા કરતા 8 દિવસ વહેલું કેરળ પહોંચ્યું હતું અને તે ગુજરાતમાં વહેલું પહોંચવાની પણ ધારણા છે. જોકે, મહારાષ્ટ્ર પહોંચ્યા પછી, ચોમાસાની બ્રેક સિસ્ટમ રચાઈ જવાને કારણે ચોમાસું આગળ વધતું બંધ થઈ ગયું છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ગરમી પડી રહી છે. સાંજે હળવા વરસાદના ઝાપટા પડી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ એક મોટી આગાહી કરી છે.

વરસાદને લઈને પરેશ ગોસ્વામીની આગાહી

પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં તાપમાન ધીમે ધીમે 35 ડિગ્રી સુધી વધી ગયું છે. આગામી દિવસોમાં પણ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગરમી પડી રહી છે. જોકે, આગામી દિવસોમાં ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી. 14 જૂન પછી અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 15 જૂન પછી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ સાથે, પોરબંદર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. ખાસ વાત એ છે કે આ સિસ્ટમ સામાન્ય અને નબળી રહેશે, જેના કારણે 15 થી 20 જૂન દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાતમાં નહીં આવે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી રહી શકે છે.

આજે આ જિલ્લાઓaમાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, સુરેન્દ્રનગર, વલસાડ, ભાડનગર, બોડેલી, અમરેલી, ગીર સોમનાથ જીલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

આવતી કાલે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા

6 જૂન, 2025 ના રોજ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, ભાવનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જિલ્લાઓ

7 અને 8 જૂનની આગાહી

અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં 7 અને 8 જૂન 2025ના રોજ છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો:

Surat: નિર્દોષો ભોગ લેતા ગેરકાયદેસર પતરાના ડોમ પર બુલડોઝર ક્યારે ચાલશે?

Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન

ભાગેડુ વિજય માલ્યાએ RCB ને આપ્યા અભિનંદન, શું માલ્યાની RCB માં હિસ્સેદારી છે?

Gujarat Weather: આજે ગુજરાતના 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

Toronto firing: કેનેડાના ટોરોન્ટોમાં ગોળીબાર, એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ઘાયલ

UP: 3 આરોપીને PM મોદી મળ્યા, વિપક્ષે પૂછ્યૂં મોદી ગુનેગારો સાથે કેમ?, જાણો વધુ!

Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન

Rajkot: રાજકોટ મનપાની વેબસાઈટ પર સાયબર હુમલો

RCB vs PBKS: સંયોગો જોઈ અમે કહ્યું, RCB જીતશે: અને તે સાચું પડ્યું!

Dehradun: મહિલા મિત્રને લઈને વિવાદ બાદ ભાજપ નેતાની હત્યા, જાણો સમગ્ર મામલો

  • Related Posts

    Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
    • August 9, 2026

    Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

    Continue reading
    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
    • August 8, 2026

    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

    • August 11, 2026
    • 4 views
    Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

    RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

    • August 11, 2026
    • 6 views
    RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

    Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

    • August 10, 2026
    • 4 views
    Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

    JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

    • August 10, 2026
    • 8 views
    JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

    Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

    • August 10, 2026
    • 6 views
    Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

    Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

    • August 10, 2026
    • 9 views
    Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા