Harshanghavi: વડોદરાના હરણી કાંડના મૃતક બાળકોની બીજી વરસી, વાલીઓની વેદના કોણ સમજશે? હર્ષ સંઘવીનું ‘દિલ’ ક્યાં ખોવાણુ?

Harshanghavi: રાજ્યના માનનીય ગૃહ પ્રધાન અને માનનીય ડેપ્યુટી સીએમ હર્ષ ભાઈ સંઘવી સાહેબે જે રીતે પોતાના શાસન કાળમાં ફાસ્ટ ન્યાય મળવાની વાત કરી અને જનતા ઉપર દિલ આવી ગયાનું નિવેદન આપ્યું છે ત્યારે વડોદરાની હરણી બોટ દુર્ઘટનાની બીજી વરસીએ મૃતકોના પરીવારજનો પોતાને હજુ ન્યાય નહિ મળ્યો હોવાની ગુહાર લગાવી રહયા છે.

મહત્ત્વનું છે કે તા. 18 જાન્યુઆરી 2024ના રોજ ન્યૂ સનરાઈઝ સ્કૂલના પિકનિક પર જાય છે અને હરણી તળાવમાં બોટિંગ માટે બેસે છે અને ઓવરલોડ બોટ જળ સમાધિ લે છે જેમાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓના ડૂબી જવાથી કરુણ મોત થઈ જાય છે આ દુર્ઘટના બાદ ભારે હાહાકાર મચી ગયો હતો અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે એક મોટી દુર્ઘટના હતી, જેના પગલે વોટર સ્પોર્ટ્સ અને શૈક્ષણિક પ્રવાસના નિયમો અંગે પણ પ્રશ્નો ઉઠ્યા હતા અને જેતે સમયે જે આરોપો લાગ્યા હતા તે અનુસાર ’14ની ક્ષમતાવાળી બોટમાં 26 બાળકો સહિત 34ને બેસાડી દેવાયા હતા’ અને મોટા ભાગનાં બાળકો સહિત અન્યોને લાઇફ જેકેટ અપાયા નહોતા, રાઇડ દરમિયાન બોટનું બૅલેન્સ ખોરવાતા ઊંધી વળવાને’ કારણે દુર્ઘટના બની હતી

ગઈકાલે 18મીએ આ કરુણ દુર્ઘટનાની વરસી હતી બરાબર આજ દિવસે મુખ્યમંત્રી વડોદરા આવવાના હતા પણ કોઈ કારણોસર સીએમની મુલાકાત કેન્સલ થઈ હતી ત્યારે ન્યાયની માંગ કરી રહેલા મૃતક બાળકોના પરિવારજનોએ સવાલો ઉઠાવ્યા હતા.
આ મુદ્દા ઉપર સિનિયર પત્રકારો મયુરભાઈ જાની અને દિલીપ પટેલે વિસ્તુત ચર્ચા કરી હતી આ વીડિયો જોવાનું ચૂકશો નહિ.
પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

  • August 4, 2026
  • 3 views
SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

  • August 4, 2026
  • 5 views
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

  • August 4, 2026
  • 9 views
Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 16 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી