BJP: ભાજપ અને RSSની ચીન સાથે ગુપ્ત મુલાકાતમાં શુ રંધાયું? ધોલેરા ચીનને સોંપવાનો મામલો શુ છે? જુઓ વિશેષ ચર્ચા

BJP: ચીનના શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (CPC) ના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના મુખ્યાલયની મુલાકાત બાદ RSS સાથે પણ ગુપ્ત બેઠક કરી હતી જે મામલે વિપક્ષ દ્વારા સવાલ ઉઠવાયા છે આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ CPC ના આંતરરાષ્ટ્રીય વિભાગના ઉપમંત્રી સન હૈયાને કર્યું હતું.

ભાજપ કાર્યાલય બાદ કોમ્યુનિસ્ટ પાર્ટી (CPC) ના એક પ્રતિનિધિમંડળે મંગળવારે (13 જાન્યુઆરી) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના અધિકારીઓ સાથે મુલાકાત કરી ચીની પ્રતિનિધિમંડળે ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતાઓ સાથે વાતચીત કર્યાના એક દિવસ પછી આ મુલાકાત થઈ.

સૂત્રો અનુસાર, આ બેઠક પ્રેરણા બ્લોકમાં થઈ હતી નવી દિલ્હીમાં ભાજપ મુખ્યાલયની મુલાકાત લેનાર CPC પ્રતિનિધિમંડળે મંગળવારે RSS કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી અહેવાલો અનુસાર, વાતચીત લગભગ 30 મિનિટ ચાલી હતી સૂત્રો અનુસાર, RSS સાથેની આ બેઠક ચીન તરફથી યોજાઈ હતી. CPC પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઉપમંત્રી સુન હૈયાન દ્વારા કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે RSS ના વરિષ્ઠ નેતા દત્તાત્રેય હોસાબલે વાટાઘાટો દરમિયાન હાજર હતા.

દરમિયાન નવી દિલ્હીમાં ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને પ્રતિનિધિમંડળ વચ્ચે થયેલી બેઠક બાદ કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે આરોપ લગાવ્યો કે રાજધાનીમાં ચાલી રહેલી રાજકીય વાટાઘાટો છતાં ચીન પોતાના પ્રાદેશિક દાવાઓ પર ભાર મૂકી રહ્યું છે.

કોંગ્રેસના પ્રવક્તાએ X પર લખ્યું, “ચીને જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણને પોતાનો પ્રદેશ ગણાવી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી, ચીન CPEC ની આડમાં અહીં બાંધકામ કરી રહ્યું છે લદ્દાખ પછી, ચીન અહીં કેવી રીતે ઘૂસી ગયું? શું ચીન આટલું બહાદુર છે? ચીન આ બધું કરી રહ્યું હોવાછતાં ભાજપના નેતાઓ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે મુલાકાત કરી રહ્યા છે!”

શ્રીનેતાએ X પર લખ્યું, ભાજપના નેતાઓ અને ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ વચ્ચે એક બેઠક થઈ છે ચીને ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ટેકો આપ્યો હતો, ગલવાન ખીણમાં આપણા બહાદુર સૈનિકો શહીદ થયા હતા,ચીને લદ્દાખ પર અતિક્રમણ કર્યું છે. તે અરુણાચલ પ્રદેશમાં ગામડાઓ સ્થાપિત કરી રહ્યું છે. ત્યારે અહીં શુ સાંઠગાંઠ ચાલી રહી છે ?

ગોદી મીડિયા ક્યારેય એ સવાલો નહિ પૂછે કે “આ સંબંધ શું કહેવાય? ભાજપે રાજદ્રોહ કેમ કર્યો? “ચીનના ભાજપ સાથીઓ કોણ છે?”
આ બધા વચ્ચે ગુજરાતમાં ધોલેરામાં પણ ચાઇના કંપનીઓના રોકાણનો કથિત મુદ્દો સપાટી ઉપર આવ્યો છે.
આ મુદ્દે સિનિયર પત્રકાર દિલીપ પટેલ દ્વારા થયેલું વિસ્તૃત વિશ્લેષણ અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 2 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 5 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 7 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 4 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

  • September 18, 2026
  • 9 views
Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

  • September 18, 2026
  • 6 views
Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો