Iran War: ડોનાલ્ડ ટ્રમ્પનું આશ્ચર્યજનક પગલું, “ઈરાનમાં પાયદળ ઉતારશે” ઈરાને કહ્યું, “મરવા તૈયાર થઈ જાઓ” નર્કમાં તમારું સ્વાગત છે!

  • World
  • March 29, 2026
  • 0 Comments

Iran War: ડોનાલ્ડ ટ્રમ્પ ઘડીએ ઘડીએ પોતાના નિવેદન બદલી રહયા છે અને સોશ્યલ મીડિયામાં વાત કરતા જાય છે અને ભૂલતા જાય છે,અગાઉ કહેતા હતા ‘હવે 10 દિવસ હુમલા નહિ કરીએ,અને બીજા દિવસે ઈઝરાયેલ દ્વારા પરમાણુ સેન્ટર પર મોટો હુમલો થયો. ત્યારબાદ પણ ટ્રમ્પ શાંતિની વાતો કરતા રહયા અને હવે ઈરાનની ધરતી ઉપર લડવા પોતાની ફોજ ઉતારી રહ્યા છે.ખુદ અમેરિકામાં હવે ટ્રમ્પ વિરોધી માહોલ બની રહ્યો હોવાછતાં અમેરિકાના 3500 વધારાના સૈનિકો રવાના કર્યા છે જે મિડલ ઇસ્ટ પહોંચી ગયા છે.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર આ સૈનિકો USS ત્રિપોલી જહાજ દ્વારા આવ્યા છે. આ સૈનિકો 31મી મરીન એક્સપેડિશનરી યુનિટનો ભાગ છે. તેમની સાથે મોટા પાયે લડાકુ વિમાનો અને હથિયારોનો જથ્થો પણ મોકલવામાં આવ્યો છે,અમેરિકી અખબાર વોશિંગ્ટન પોસ્ટે કેટલાક અમેરિકી અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે અમેરિકા હવે ઈરાનમાં જમીની ઓપરેશનની તૈયારી કરી રહ્યું છે તેથી ઈરાનમાં મોટાપાયે લશ્કરી કાર્યવાહી થશે જે યુદ્ધ હવે લાંબુ ચાલી શકે છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનમાં સ્પેશિયલ ફોર્સના દરોડા અને પાયદળ સૈનિકો (ઇન્ફન્ટ્રી)ની કાર્યવાહી શામેલ હોઈ શકે છે. જોકે, આ અંગે ટ્રમ્પ પ્રશાસને હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપી નથી પણ સૂત્રો જણાવી રહયા છે કે ઈરાનની ધરતી ઉપર વેનેઝુએલા ટાઈપનું ઓપરેશન થઈ શકે છે.

બીજી તરફ, ઈરાનના અંગ્રેજી અખબાર તેહરાન ટાઈમ્સે અમેરિકી સૈનિકોની તૈનાતી અંગે લખ્યુ છે કે “આ સૈનિકો ઈરાનની ધરતી પરથી શબપેટીમાં પાછા ફરશે” અખબારે તેના ફ્રન્ટ પેજ પર લખ્યું કે નરકમાં તમારુ સ્વાગત છે!આમ ટ્રમ્પના બતાવવાના જુદા અને ચાવવાના જુદા જેવાં વિરોધાભાસી નિવેદનો વચ્ચે યુદ્ધ ખતમ થવાના અણસાર દૂર દૂર સુધી દેખાતા નથી પરિણામે વિશ્વભરમાં આર્થિક મહામારી સર્જાવાની શકયતા ઉભી થઈ છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?
  • August 10, 2026

Turkey-Saudi-Pak Defence Alliance: મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે સૌદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે નવા સંયુક્ત રક્ષા સહકાર કરારની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી દિશા આપી છે. વિવિધ મીડિયા…

Continue reading
RSP Nepal Politics: નેપાળની સત્તાધારી RSP માં આંતરિક વિખવાદ તેજ, બાલિન્દ્ર શાહ અને રબી લામિછાને આમને-સામને
  • August 10, 2026

RSP Nepal Politics: નેપાળની સત્તારૂઢ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP )માં સરકાર બન્યાના લગભગ છ મહિના બાદ આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વડા પ્રધાન બાલિન્દ્ર શાહ અને પાર્ટી અધ્યક્ષ રબી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 4 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 5 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 5 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 6 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 6 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 5 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?