Junagadh: પત્નીને મરવા મજબુર કરનાર પોલીસ કર્મીની અટકાયત, અન્ય મહીલાઓ સાથે હતા આડા સંબંધો

  • Gujarat
  • November 17, 2025
  • 0 Comments

Junagadh: જૂનાગઢ જિલ્લાના માંગરોળ વિસ્તારમાં પોલીસ કર્મી આશીષ દયાતર પર પોતાની પત્નીને મારવા મજબૂર કરવાનો ભારે આરોપ લાગ્યો છે. આશીષની પત્ની ભાવીશાબેનએ તાજેતરમાં પીયર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આશીષના અન્ય મહિલાઓ સાથે આડા સંબંધો અને વારંવારના ઝગડાઓથી ત્રાસભોગ થતો હતો, જેના કારણે તે માનસિક તણાવમાં પડી હતી. પોલીસે આશીષને સકંજામાં લઈ તપાસ હાથ ધરી છે.

ભાવીશાબેનના પિતા રમેશભાઈએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં જણાવ્યું કે, “આશીષ આડા સંબંધોને કારણે દીકરીને ડાંટી-ડાંટીને ઢોર મારતો અને માનસિક ત્રાસ આપતો હતો. તેના કારણે ભાવીશા આત્મહત્યા કરી.” ફરિયાદ પર પોલીસે આઈપીસી કલમ ૩૦૬ (આત્મહત્યા પ્રેરણા) હેઠળ કેસ નોંધીને આશીષને અટકાયતમાં લીધો છે.

તપાસમાં આશીષના અન્ય મહિલાઓ સાથે સંબંધો અને ઘરગથ્થુ હિંસાના પુરાવા મળ્યા છે.માંગરોળ DYSP દિનેશ કોડિયાતરે જણાવ્યું, “આ કેસમાં ગંભીરતા સમજી પુરાવા એકત્ર કરી તપાસ કરીએ છીએ. મૃતકના પરિવારજનોને ન્યાય મળશે. પોલીસ વિભાગમાં આવા કર્મચારીઓ પર કડક કાર્યવાહી કરીશું.” આ ઘટનાથી માંગરોળ વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી છે.

ઘરગથ્થુ હિંસા અને આડા સંબંધો વિરુદ્ધ કડક કાયદા જરૂરી છે. પોલીસે આશીશના મોબાઇલ અને અન્ય રેકોર્ડ તપાસી રહી છે. તપાસમાં વધુ ખુલાસા થવાની આશા છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

  • Related Posts

    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
    • June 19, 2026

    Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

    Continue reading
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
    • June 18, 2026

    Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    • June 19, 2026
    • 2 views
    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    • June 19, 2026
    • 7 views
    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    • June 19, 2026
    • 7 views
    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

    • June 19, 2026
    • 9 views
    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

    • June 19, 2026
    • 7 views
    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

    Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

    • June 19, 2026
    • 14 views
    Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર