Bhavnagar: ફોરેસ્ટ અધિકારી જ હત્યારો નિકળ્યો! પત્ની-બાળકો સાથે કેમ કર્યું આવું ભયાનક કૃત્ય?

  • Gujarat
  • November 17, 2025
  • 0 Comments

Bhavnagar: ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગના અધિકારી શૈલેષ ખાંભલા પર પોતાની પત્ની અને બે નાના સંતાનોની હત્યા કરીને ખાડામાં દફનાવવાનો આરોપ લાગ્યો છે. 5 નવેમ્બરે ગુમ થયેલા ત્રણેયના મૃતદેહો 16 નવેમ્બરે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ક્વાર્ટરથી માત્ર 20 ફૂટ દૂર 7 ફૂટ ઊંડા ખાડામાંથી મળ્યા. મૃતદેહો પર પથ્થરો બાંધીને દાટવામાં આવ્યા હતા, જેમાં હત્યાની ભયાનકતા સ્પષ્ટ થાય છે.

શૈલેષે 7 નવેમ્બરે પત્ની નયનાબેન, દીકરી પૃથા અને દીકરા ભવ્ય ગુમ થયાની જાણ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે, તેમણે ત્રણેયને મારી નાખ્યા પછી 10 દિવસ સુધી છુપાવ્યા અને પછી ક્વાર્ટર પાસે ખાડો ખોદી દફનાવ્યા. ભાવનગર પોલીસે આઈપીસી કલમ 302 હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે. મૃતકોના પોસ્ટમોર્ટમ પછી શૈલેષ હાજરહોવાથી પરિવારજનોની હાજરીમાં રવિવારે અંતિમ વિધિ કરાઈ.

મૃતક નયનાબેનના ભાઈએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું, “આ રીતે લાશો ખસેડી પથ્થરો બાંધી દફનાવવું એક વ્યક્તિનું કામ નથી. ચોક્કસ અન્ય લોકો સંડોવાયેલા છે. આ રાક્ષસી કૃત્ય માટે ફાંસીની સજા જોઈએ.” એક CCTV વીડિયો વાયરલ થયો જેમાં પરિવાર રીક્ષામાંથી ઉતરતો દેખાય, પરંતુ પોલીસે તેને ખોટી અફવા ગણાવી છે, જે તપાસને ભટકાવવાનો પ્રયાસ છે.

ભાવનગર પોલીસના જણાવ્યા મુજબ તેઓ હાલ પુરાવા એકત્ર કરી તપાસ તીવ્ર કરી છે. હત્યાના કારણો, સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ અને ઘટનાક્રમની વિગતવાર તપાસ ચાલુ છે.” આ ઘટનાથી શહેરમાં શોક અને આક્ષેપનો માહોલ છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 4 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 5 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 6 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 7 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 7 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 5 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?