Modi: નરેન્દ્ર મોદીનું ₹ 40 હજાર કરોડનું “ગપ્પુ” અને ₹ 160 કરોડનો ધુમાડો યાદ છે? જાણો વરીષ્ઠ પત્રકાર દિલીપ પટેલ શુ કહે છે?

Modi: નરેન્દ્ર મોદીના ‘સદભાવના મિશન’ હેઠળ કરોડોનો ફાલતુ ખર્ચ કરવામાં આવ્યો હતો જનતાના નાણાંનો દુરુ પયોગ કરવાનો આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો જેમાં મોદીજીએ વિકાસના મોટા મોટા વચનો આપ્યા હતા પણ થયા ન હતા.ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૨માં વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યના ૩૩ સ્થળોએ યોજાયેલા સદભાવના ઉપવાસ પાછળ અંદાજે ₹૧૬૦ કરોડ (અથવા તેનાથી વધુ) નો ખર્ચ થયો હોવાના અહેવાલો હતા.

આ ખર્ચમાં સૌથી વધુ ખર્ચ અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં થયેલા કાર્યક્રમોમાં નોંધાયો હતો. એક અહેવાલ મુજબ, અમદાવાદમાં ત્રણ દિવસના ઉપવાસ પાછળ જ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.આ રકમનો ઉપયોગ સ્ટેજ બનાવવા, સુરક્ષા વ્યવસ્થા, પ્રચાર-પ્રસાર, શામિયાણા અને અન્ય વહીવટી જરૂરિયાતો માટે કરવામાં આવ્યો હતો.

વિરોધ પક્ષોએ તે સમયે આટલા મોટા ખર્ચને ‘સરકારી નાણાંનો દુરુપયોગ’ ગણાવીને ટીકા કરી હતી, જ્યારે સરકારે તેને શાંતિ અને ભાઈચારો ફેલાવવાનું એક મિશન ગણાવ્યું હતું.આ મુદે સિનિયર પત્રકાર દિલીપ પટેલે જણાવ્યું હતું કે અહી સૌથી મોટી વાત નરેન્દ્ર મોદીનું રૂ.40 હજાર કરોડનું મહા જુઠાણું પકડાયું છે જે મોદીનું મોટું ગપ્પુ સાબિત થયું છે અને ઉપરથી કાર્યક્રમોના ખર્ચ પેટે રૂ.160 કરોડનો ખર્ચ કરી જનતાના નાણાંનો વેડફાટ કર્યો તે જુદો.આ મુદા ઉપર વરીષ્ઠ પત્રકાર દિલીપ પટેલે કરેલું વિશ્લેષણ જોવાનું ચૂકશો નહિ,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો
  • June 16, 2026

Gujarat Farmers Protest History: છેલ્લા ૩૦ વર્ષોથી ગુજરાત ખેડૂતોના વિરોધના સૂત્રો અને ટ્રેક્ટર રેલીઓના ઘોંઘાટથી ગુંજી રહ્યું છે. તાજેતરમાં ગાંધીનગરમાં જે રીતે ખેડૂતોએ ટ્રેક્ટર સાથે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો, તે…

Continue reading
Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે
  • June 16, 2026

Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે દિલીપ પટેલ અમદાવાદ, 16 જૂન 2026 ધારાસભ્ય ડો દર્શના દેશમુખના પિતા ચંદુ દેશમુખ ચાર વખત ભરૂચના સાંસદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 4 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 4 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 12 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 8 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?