Narmada: ગંદકી સાફ કરવામાં પણ ભાજપા ભ્રષ્ટાચારી?, મનસુખ વસાવાનો ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવા ઈન્કાર, ચૈતરે શું કહ્યું?

Narmada e-rickshaw BJP corruption: નર્મદા જીલ્લામાં સ્વચ્છ ભારત મિશનમાં કૌભાંડ થયું છે. નર્મદા જીલ્લાને ભાજપ સરકારે તકલાદી ઈ-રિક્ષાઓ પધરાવી દીધી છે. હલકી ગુણવત્તાવાળી રિક્ષાઓ થોડા સમયમાં બગડી જાય તેવી હાલતમાં છે. જેથી ભાજપા સાંસદ મનસુખ વસાવાએ પણ આવી રિક્ષાઓનું લોકાર્પણ કરવા ઈન્કાર કરી દીધો છે. જેથી ગુજરાત ભાજપા સરકાર ભ્રષ્ટાચારના દાયરમાં આવી ગઈ છે.

સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું?

ભાજપાએ ગંદકી સાફ કરવાના સાધનોમાં પણ ભ્રષ્ટાચાર આચર્યો છે. આ મુદ્દે ખુદ ભાજપા સાંસદે જ સવાલો ઉભા કર્યા છે. ભાજપ સરકારે દરેક ગામને ઈ-રિક્ષાઓ તો આપી દીધી પણ તે વારંવાર બગડી રહી છે. જેના રિપેરિંગ માટે કોઈ નાણાંની જોગવાઈ જ નથી. જેથી સ્વચ્છ મિશનમાં કૌભાંડમાં આક્ષેપ થયા છે. મનસુખ વસાવાએ 20 ઈ-રિક્ષાના લોકાર્પણ સમયે આ દાવો કર્યો હતો અને લોકાર્પણ કરવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું કે આ કચરા ઉઠાવવાનું સાધન નથી. આપો તો સારુ આપો.

ડેડિયાપાડામાં ઈ-રિક્ષાઓના લોકાર્પણ પહેલા મનસુખ વસાવાએ ઈ-રિક્ષાને લઈ મોટો દાવો કર્યો હતો. નીચી ગુણવત્તાવાળી અને ઓછી કિંમતવાળી ઈ-રિક્ષાઓ ખરીદી એજન્સીઓને લાભ કરાવ્યો છે. દોઢ લાખની રિક્ષાનું 3.10 લાખનું બીલ બનાવ્યું હોવાના આક્ષેપ કર્યા છે. એજન્સીને ફાયદો કરાવવા રિક્ષાઓ ખરીદાઈ હોવાના આક્ષેપ કર્યા છે.

ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું?

ડેડિયાપાડાના ધારસભ્ય ચૈતર વસાવાએ તકલાદી ઈ-રિક્ષાઓને બદલે નવા વાહનો આપવા માંગ કરી છે. તેમણે આક્ષપે કર્યો છે કે કેટલીક એજન્સીઓ બિનજરુરી સાધનો ઠોકી બેસાડે છે. જેનું આ ઉત્તમ ઉદારણ આ ઈ-રિક્ષાઓ છે. આ ઈ-રિક્ષા મામલે સમગ્ર રાજ્યના ગામોને છેતરવામાં આવ્યા હોઈ શકે તેવું ચૈતર વસાવાએ જણાવ્યું. નર્મદા જીલ્લામાં 100 જેટલી ઈ-રિક્ષાઓ આપવામાં આવી છે. જેની તપાસ કરવામાં આવશે. વધુમાં કહ્યું નર્મદા જીલ્લો શૌચમુક્ત બન્યો તે પણ ખોટું છે. માત્ર વાહ વાહી કરી એવોર્ડ લઈ આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આપવામાં આવેલી આ ઈ-રિક્ષાઓ ઘણા જીલ્લાઓમા ધૂળ ખાઈ રહી છે. ભંગારમાં ફેરવાઈ ગઈ છે. કારણ કે તેની કાળજી લેવા સરકારે પૈસા ફાળવ્યા નથી. સરકારે માત્ર લોકોને મુર્ખ બનાવવનો ધંધો કર્યો છે. જેથી લોકો પણ રોષે ભરાયા છે. વધુ વિગતો જુઓ આ વીડિયોમાં.

 

આ પણ વાંચોઃ

UP Murder Case: પત્ની બળાત્કારના કેસમાં જુબાની આપે તે પહેલા જ હત્યા!, દિયરે શું કહ્યું?

MP: પોલીસે પીછો કરતાં દુષ્કર્મનો આરોપી હાઈટેન્શન લાઈન પર ચઢી ગયો, પછી શું થયું?

ભાજપા નેતાઓની હત્યા-આત્મહત્યાઓનો ઈતિહાસ, ભાજપાના ગુંડાઓ કેમ ફૂલ્યા ફાલ્યા? | Murder-suicide

ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી

ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી

બચ્ચને યુદ્ધવિરામ બાદ એવું તે શું લખ્યું કે પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ? | Amitabh Bachchan

Ahmedabad: સાબરમતી નદીનું પાણી ખાલી કરાયું

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે વાતચીત, ભારતને સીઝ ફાયર કેમ કરવું પડ્યુ? | Ceasefire

PM મોદીને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી, દેશ સાથે દગો કર્યો: સંજય રાઉત | ceasefire

 

 

 

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
  • August 4, 2025

દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 6 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 5 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 14 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 28 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 31 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 19 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ