Solar Eclipse: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ‘રીંગ ઓફ ફાયર’ના રૂપમાં જોવા મળશે! ભારતમાં નહિ દેખાય

  • India
  • February 16, 2026
  • 0 Comments

Solar Eclipse: વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આવતીકાલે તા. 17 ફેબ્રુઆરીના રોજ થવાનું છે અને જે ‘રીંગ ઓફ ફાયર’ના રૂપમાં જોવા મળશે, આ નજારો એન્ટાર્કટિકા સહિત દક્ષિણ ગોળાર્ધમાં લગભગ 2 મિનિટ અને 20 સેકન્ડ માટે જોવા મળશે.જોકે,ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાવાનું નથી.

ખગોળશાસ્ત્રીય ગણતરીઓ અનુસાર, ગ્રહણ મંગળવારે ભારતીય સમય મુજબ લગભગ 12:31 વાગ્યે દેખાશે, તે એન્ટાર્કટિકા જેવા વિસ્તારોમાં સંપૂર્ણપણે દેખાશે. આ અદભુત રિંગ ઓફ ફાયર લગભગ 2 મિનિટ અને 20 સેકન્ડ સુધી ચાલશે. ગ્રહણ સવારે 09:56 વાગ્યે શરૂ થશે. તે મુખ્યત્વે દક્ષિણ ગોળાર્ધમાં દૃશ્યમાન થશે.

■ વર્ષનું સૌથી મોટું પૂર્ણ સૂર્યગ્રહણ ૧૨ ઓગસ્ટના રોજ થશે.

૧૭ ફેબ્રુઆરીના રોજ રિંગ ઓફ ફાયર પછી, ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ વિશ્વ પૂર્ણ સૂર્યગ્રહણ જોશે. આ એક દુર્લભ ક્ષણ હશે જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેશે પરિણામે થોડી મિનિટો માટે દિવસ રાતના અંધકારમાં ફેરવાઈ જશે.

■ ભારતમાં આવી પરિસ્થિતિ હશે

આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે આ ખગોળીય ઘટના બનશે, ત્યારે ભારતમાં સૂર્ય ક્ષિતિજની નીચે (રાત્રિ કે સાંજના સમયે) હશે. તેથી, દેશના કોઈપણ ભાગમાંથી આ ગ્રહણ જોવાનું શક્ય બનશે નહીં.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Sahil Wakode Case: સાહિલ વાકોડેને ન્યાયની માંગ વચ્ચે મુંબઈ પોલીસની કાર્યવાહી, કાર્યકરોને નજરકેદ અને અટકાયતમાં લેવાના આક્ષેપ
  • November 2, 2026

Sahil Wakode Case: મુંબઈમાં IIT બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુના કેસમાં ન્યાય અને જવાબદારીની માંગ ઉઠાવનારા વિદ્યાર્થીઓ તથા સામાજિક કાર્યકરો સામે પોલીસની કાર્યવાહીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કાર્યકરોનો આરોપ છે…

Continue reading
Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?
  • November 2, 2026

Regime Change Debate: લોકશાહીમાં સરકાર બદલવાની ઇચ્છા કોઈ ગુનો નથી, પરંતુ નાગરિકોનો બંધારણીય અધિકાર છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ‘રિજીમ ચેન્જ’ (Regime Change) શબ્દનો ઉપયોગ કરતાં જ દેશના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર

  • November 2, 2026
  • 3 views
Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર

Sahil Wakode Case: સાહિલ વાકોડેને ન્યાયની માંગ વચ્ચે મુંબઈ પોલીસની કાર્યવાહી, કાર્યકરોને નજરકેદ અને અટકાયતમાં લેવાના આક્ષેપ

  • November 2, 2026
  • 5 views
Sahil Wakode Case: સાહિલ વાકોડેને ન્યાયની માંગ વચ્ચે મુંબઈ પોલીસની કાર્યવાહી, કાર્યકરોને નજરકેદ અને અટકાયતમાં લેવાના આક્ષેપ

Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?

  • November 2, 2026
  • 5 views
Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?

Pilibhit Voter List Irregularities: પીલીભીત મતદાર યાદી ગેરરીતિ બાદ UPના 806 કમ્પ્યુટર સહાયકોની ECI-Net ID બંધ કરવાનો આદેશ

  • November 2, 2026
  • 7 views
Pilibhit Voter List Irregularities: પીલીભીત મતદાર યાદી ગેરરીતિ બાદ UPના 806 કમ્પ્યુટર સહાયકોની ECI-Net ID બંધ કરવાનો આદેશ

INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

  • November 1, 2026
  • 6 views
INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત

  • November 1, 2026
  • 9 views
Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત