ભાજપ પૂર્વ સાંસદ નારણ કાછડિયાનો લેટરકાંડ મુદ્દે મોટો ધડાકો, મોડે મોડેથી શું કહ્યું?
અમરેલીમાં કૌશિક વેકરીયા વિરુદ્ધના લખાયેલા લેટરકાંડ મુદ્દે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને પોલીસ રાત્રે ઘરેથી ઉઠાવી ગઈ હતી. અને આખી રાત યુવતીને પોલીસ સ્ટેશનમાં રાખવામાં…