પેપર સેટરે વિકલ્પો આપવામાં ભૂલ કરી અને ફી વિદ્યાર્થીઓને ભરાવતી સરકાર!, યુવરાજસિંહે શું કહ્યું?
GPSC(Gujarat Public Service Commission)ના અનેકવાર છબરડાં બહાર આવતાં હોય છે. ત્યારે હવે નવો છબરડો બહાર આવ્યો છે. ગાંધીનગરમાં લેવાયેલી પરિક્ષામાં કેટલાંક વિકલ્પો જ ખોટા આપવામાં આવ્યા હતા. જેથી હવે આ…