Amar Kishore Kashyap: મોડે મોડે ભાજપા નેતાનું પદ ગયુ, મહિલાને ટેકો આપવો ભારે પડ્યો

  • India
  • June 11, 2025
  • 0 Comments

Amar Kishore Kashyap suspend: ઉત્તર પ્રદેશમાં ભાજપા પાર્ટીએ એક મોટી કાર્યવાહી કરી છે અને ગોંડા જિલ્લા પ્રમુખ અમર કિશોર કશ્યપને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. તાજેતરમાં અમર કિશોર કશ્યપનો એક મહિલા સાથેનો વાંધાજનક વીડિયો વાયરલ થયો હતો. આ મામલે ભાજપાના પ્રદેશ પ્રમુખે તેમની પાસેથી જવાબ માંગ્યો હતો. ભાજપાનું કહેવું છે કે કશ્યપનો જવાબ સંતોષકારક નથી, તેથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રદેશ મહામંત્રી ગોવિંદ નારાયણ શુક્લાએ અમર કિશોર કશ્યપને પત્ર લખીને જણાવ્યું છે કે તમારા દ્વારા મોકલવામાં આવેલ ખુલાસો સંતોષકારક નથી. તમારું આ કૃત્ય ઘોર અનુશાસનહીનતાના દાયરામાં આવે છે. પ્રદેશ પ્રમુખની સૂચના મુજબ તમને તાત્કાલિક અસરથી પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે.

મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં VIDEO વાયરલ થતાં ભાજપ નેતાને પાર્ટીમાંથી તગેડી મૂકાયા 2 - image

શું છે આખો મામલો?

ઉલ્લેખનીય 12 એપ્રિલનો ભાજપા કાર્યાલયમાં જિલ્લા પ્રમુખ અમર કિશોર કશ્યપ અને એક મહિલા કાર્યકરનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં તે એક મહિલાને પાર્ટી કાર્યાલયમાં લઈ જતા અને કથિત રીતે તેને ગળે લગાવતા જોવા મળે છે. જ્યારે વીડિયો સામે આવ્યો, ત્યારે કશ્યપે સ્પષ્ટતા કરી કે તેમણે મહિલાને ફક્ત ‘ટેકો’ આપ્યો હતો કારણ કે તેને ચક્કર આવી રહ્યા હતા. અમર કિશોર કશ્યપે વધુમાં કહ્યું હતુ કે તેઓ વીડિયોમાં એક મહિલા કાર્યકર સાથે છે. મહિલા કાર્યકરને ચક્કર આવ્યા હતા અને તેમણે ફક્ત તેણીને મદદ કરી હતી. મહિલા કાર્યકર પણ આગળ આવી અને સ્વીકાર્યું કે જિલ્લા પ્રમુખે તેણીને મદદ કરી હતી.

બીજી તરફ આ કેસમાં ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે જેવી સ્થિતિ થઈ છે. મહિલાએ તેમનો વીડિયો વાયરલ કરીને તેમની છબી ખરાબ કરવાનો આરોપ લગાવીને કેસ પણ દાખલ કર્યો છે.

આ પણ વાંચો:

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

Donald Trump Vs Elon Musk: એલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચે સીઝફાયર!, શબ્દયુદ્ધ રોકાયું, મસ્ક ઢીલા પડ્યા

પૂર્વ CM ના ભાઈ લક્ષ્મણસિંહને કોંગ્રેસમાંથી હાંકી કાઢ્યા | Laxman Singh

  11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભગાની વેબસાઈટ અપડેટ થઈ નથી!, નેતાઓની માહિતી અપડેટ | Gujarat Education

કથાકાર મોરારીબાપુના પત્નીનું અવસાન, સમાધિ અપાઈ | Morari Bapu wife passes away

Delhi: 9 વર્ષની બાળકી પર રેપ કરી હત્યા કરનાર પાડોશી પકડાયો, પોલીસને બ્લેડ મારી

Sabarkantha Accident: પ્રાંતિજ હાઈવે પર ઇકો કારનું ટાયર ફાટતાં ગંભીર અકસ્માત, એક્ટિવા અને બાઈકના ભુક્કા

Austria School Firing: ઑસ્ટ્રિયાની શાળામાં વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો, સુરક્ષકર્મીઓ દોડતા થયા!

Visavadar: પેરિસ જેવા રોડ, રામરાજ્યનું વચન… કિરીટ પટેલને કેમ આવા ગપગોળા ફેંકવા પડ્યાં?

Gujarat: કાયદો બન્યાને 25 વર્ષ થયા પણ દેશના માલિક હજી જમીનના માલિક ન બન્યા…

Rajasthan: નદીના ઊંડા પાણીમાં ન્હાવા પડવું મોંઘુ પડ્યુ, અકાળે 8 લોકોના જીવ ગયા

દ્વારકામાં TATA નો પ્રદૂષણ આતંક: સિમેન્ટના કણોએ જીવન બરબાદ કર્યું, સરકાર ચૂપ

  • Related Posts

    UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…
    • October 27, 2025

    UP Crime: ઉત્તર પ્રદેશમાં આવેલા લખનૌના ગોમતી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે યુવાનોએ 14 વર્ષની એક છોકરીનું સ્કૂટી પર બળજબરીથી અપહરણ કર્યું હતુ. જ્યારે તેણે સામનો તો છરી બતાવી મારી…

    Continue reading
    UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ
    • October 27, 2025

    UP:  દારૂડિયા ગમે ત્યાં હોય પણ જ્યાં હોય ત્યાંથી દારૂ મેળવી લેતા હોય છે પછી ભલેને સિચ્યુએશન ગમેતે હોય,પણ દારૂનો જુગાડ કરીજ નાખતા હોય છે કઈક આવોજ એક વિડીયો સોશ્યલ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

    • October 27, 2025
    • 9 views
    UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

    UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

    • October 27, 2025
    • 4 views
    UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

    ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

    • October 27, 2025
    • 6 views
    ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

    • October 27, 2025
    • 16 views
    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    • October 27, 2025
    • 11 views
    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

    • October 27, 2025
    • 23 views
    LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?