Mumbai: મુંબઈમાં તરબૂચ ખાધા બાદ એકજ પરિવારના ચાર સભ્યોના ભેદી મોત

  • India
  • April 28, 2026
  • 0 Comments

Mumbai: મુંબઈના બઈના પાયધુની વિસ્તારમાં તરબૂચ આરોગ્યા બાદ એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થતાં ભારે ચકચાર મચી ગઇ છે.મૃતકોએ રાત્રે બિરયાની ખાધા બાદ તરબૂચ આરોગ્યુ હતું.મુંબઈ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ કેસ પ્રાથમિક દ્રષ્ટિએ ફૂડ પોઈઝનિંગનો જણાય છે જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.મૃત્યુના થોડા સમય પહેલા પોલીસને આપેલા નિવેદનમાં પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે, તેઓએ સાથે મળીને પહેલા બિરયાની ખાધી હતી અને ત્યારબાદ તરબૂચ ખાધું હતું.

મૃતકોની ઓળખ અબ્દુલ્લા ડોકડીયા (40), નસરીન ડોકડીયા (35), અને તેમની બે પુત્રીઓ આયશા (16) તથા ઝૈનબ (13) તરીકે થઈ છે.25 એપ્રિલની રાત્રે 10:30 વાગ્યે આ પરિવારે તેમના અન્ય 5 સંબંધીઓ સાથે (કુલ 9 લોકોએ) ભોજન લીધું હતું. ત્યારબાદ અન્ય સંબંધીઓ પોતપોતાના ઘરે જતા રહયા બાદ રાત્રે 1:00 થી 1:30 વચ્ચે ઘરના ચારેય સભ્યોએ તરબૂચ ખાધું હતું અને વહેલી સવારે 5:30 થી 6:00 વચ્ચે ચારેય સભ્યોને ઉલ્ટી અને ઝાડા જેવા ફૂડ પોઈઝનિંગના લક્ષણો દેખાવા લાગ્યા હતા.તબિયત બગડતા તેમને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા જ્યાંથી તમામને જે.જે. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પણ તેઓએ દમ છોડી દીધો હતો ડોક્ટરોએ તેમનો અંતિમ અભિપ્રાય મેડિકલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી સુરક્ષિત રાખ્યો છે.આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Related Posts

Delhi DCW-DMC Appointments: દિલ્હી મહિલા આયોગનું તાળું ખુલ્યું! અઢી વર્ષ બાદ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક
  • July 27, 2026

Delhi DCW-DMC Appointments: દિલ્હી સરકારે લગભગ અઢી વર્ષથી ખાલી પડેલા દિલ્હી મહિલા આયોગ (Delhi Commission for Women – DCW) અને દિલ્હી અલ્પસંખ્યક આયોગ (Delhi Minorities Commission – DMC)ના અધ્યક્ષ પદો…

Continue reading
Bankipur By Election: બાંકીપુર પેટાચૂંટણીમાં ‘આપણો વોટ ભગવાને’ પોસ્ટરથી વિવાદ, ચૂંટણી પંચ પર સવાલ
  • July 27, 2026

Bankipur By Election: બિહારની રાજધાની પટનાના બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન ધાર્મિક સંદેશાવાળા પોસ્ટરો અને બેનરોને લઈને નવો રાજકીય વિવાદ ઉભો થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક સ્થળોએ એવા પોસ્ટરો અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surya Press Narendra Modi Book: સૂર્યા પ્રેસે મોદીનું પુસ્તક છાપ્યું, પેપર લીક કરવાનો પરવાનો લીધો

  • July 27, 2026
  • 4 views
Surya Press Narendra Modi Book: સૂર્યા પ્રેસે મોદીનું પુસ્તક છાપ્યું, પેપર લીક કરવાનો પરવાનો લીધો

Delhi DCW-DMC Appointments: દિલ્હી મહિલા આયોગનું તાળું ખુલ્યું! અઢી વર્ષ બાદ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક

  • July 27, 2026
  • 3 views
Delhi DCW-DMC Appointments: દિલ્હી મહિલા આયોગનું તાળું ખુલ્યું! અઢી વર્ષ બાદ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક

Bankipur By Election: બાંકીપુર પેટાચૂંટણીમાં ‘આપણો વોટ ભગવાને’ પોસ્ટરથી વિવાદ, ચૂંટણી પંચ પર સવાલ

  • July 27, 2026
  • 6 views
Bankipur By Election: બાંકીપુર પેટાચૂંટણીમાં ‘આપણો વોટ ભગવાને’ પોસ્ટરથી વિવાદ, ચૂંટણી પંચ પર સવાલ

Ayodhya Ram Temple SIT: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવા વિવાદમાં નવી SITની એન્ટ્રી, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તપાસને મળશે નવી દિશા

  • July 27, 2026
  • 6 views
Ayodhya Ram Temple SIT: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવા વિવાદમાં નવી SITની એન્ટ્રી, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તપાસને મળશે નવી દિશા

Koniamman Temple Donation Theft: તમિલનાડુના કોનિયમ્મન મંદિરમાં ચઢાવાની ચોરીનો આરોપ, 8 અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ

  • July 27, 2026
  • 6 views
Koniamman Temple Donation Theft: તમિલનાડુના કોનિયમ્મન મંદિરમાં ચઢાવાની ચોરીનો આરોપ, 8 અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ

Education crisis India: શિક્ષણથી રોજગાર સુધીનો તૂટતો પુલ, ભારતના યુવાનો સામે ઊભા થયેલા મોટા પ્રશ્નો

  • July 27, 2026
  • 6 views
Education crisis India: શિક્ષણથી રોજગાર સુધીનો તૂટતો પુલ, ભારતના યુવાનો સામે ઊભા થયેલા મોટા પ્રશ્નો