બચ્ચને યુદ્ધવિરામ બાદ એવું તે શું લખ્યું કે પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ? | Amitabh Bachchan

  • Famous
  • May 12, 2025
  • 1 Comments

Amitabh Bachchan: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હંમેશા સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાયેલા રહે છે. એટલું જ નહીં, પોતાના ટ્વીટ્સની સાથે, તે પોતાના બ્લોગ માટે પણ સમાચારમાં રહે છે. જે થયું નથી તે યુધ્ધવિરામ બાદ બિગ બી X પર  ટ્વીટ્સ શેર કરી રહ્યા છે, જેને જોઈને તેમના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ભારત-પાકિસ્તાનના તણાવ વખતે અમિતાભ બચ્ચ(Amitabh Bachchan)ની કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. જોકે સીઝ ફાયર થતાં જ તેમને X પોસ્ટ કરવાનું શરુ કર્યું છે.  રવિવાર મોડી રાત્રે અમિતાભ બચ્ચને પોતાના X પ્લેટફોર્મ પર એક ટ્વિટ કર્યું છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.

અમિતાભ બચ્ચનની પોસ્ટ વાયરલ

અમિતાભ બચ્ચને રવિવારે મોડી રાત્રે તેમના X પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી  તેમણે તુલસીદાસજીની એક પંક્તિનો પણ ઉલ્લેખ કર્યો. પોસ્ટમાં બિગ બીએ લખ્યું, ‘સૂર સમર કરની કરહીં, કહી ના જનવાહી આપ’. આ પછી, વાક્યનો અર્થ સમજાવતા, તેમણે લખ્યું કે ‘વીર યોદ્ધાઓ યુદ્ધમાં પોતાની બહાદુરી દર્શાવે છે, તેઓ પોતાની બહાદુરી બતાવવા માટે વાર્તાઓ બનાવતા નથી.’

‘દુશ્મનને જોતા જ કાયર લોકો જ પોતાની બહાદુરીનો ગર્વ કરે ‘

પોસ્ટમાં બિગ બીએ આગળ કહ્યું કે ‘આ વાક્ય તુલસીદાસજીના રામચરિતમાનસના લક્ષ્મણ-પરશુરામ સંવાદમાંથી લેવામાં આવ્યું છે – કે બહાદુર યોદ્ધાઓ યુદ્ધમાં પોતાની બહાદુરી બતાવે છે, તેઓ પોતાના મોઢેથી પોતાના વખાણ કરતા નથી.’ યુદ્ધમાં સામે દુશ્મનને જોતા જ કાયર લોકો જ પોતાની બહાદુરીનો ગર્વ કરે છે.

પિતાની કવિતા શેર કરી

તુલસીદાસની પંક્તિ શેર કરતા પહેલા, અમિતાભ બચ્ચને શનિવારે ઇન્સ્ટાગ્રામ પર તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની કવિતાની કેટલીક પંક્તિઓ શેર કરી હતી.

અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેઓ છેલ્લે 2024 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વેટ્ટાઈયાં’ માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત મુખ્ય ભૂમિકામાં હતા. આ ઉપરાંત, બિગ બી પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ

Ahmedabad: સાબરમતી નદીનું પાણી ખાલી કરાયું

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે વાતચીત, ભારતને સીઝ ફાયર કેમ કરવું પડ્યુ? | Ceasefire

PM મોદીને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી, દેશ સાથે દગો કર્યો: સંજય રાઉત | ceasefire

India Pakistan Updates: બંને દેશ તરફથી યુદ્ધવિરામ, છતાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ ચાલુ

India-Pakistan ઘર્ષણ: સીઝ ફાયર કરાવવામાં કોનો હાથ?, પૂર્વ સેના પ્રમુખ નારાજ!, કહ્યું ફરી નહીં મળે મોકો

PoK અને આતંકીઓ સોંપો તો જ વાતચીત, ભારતે અમેરિકાને શું કહી દીધું?

Salman Khan: યુદ્ધવિરામ અંગે પોસ્ટ કરતાં જ સલમાન લોકોના લપેટામાં આવી ગયો, શું કહ્યું?

ઓપરેશન સિંદૂર ચાલુ રાખવા સેના મક્કમ, હવે શું થશે? | Operation Sindoor

BJP ના ગ્રૂપમાં પોસ્ટ મૂકી ભાજપના કોર્પોરેટરે મોદીની પોલ ખોલી નાખી ?

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી કોંગ્રેસ આશ્ચર્યચકિત, જાણો Sachin pilot એ શું કહ્યું ?

 

 

 

Related Posts

પ્રખ્યાત અભિનેતા સતીશ શાહનું અવસાન, કિડનીની હતી બિમારી | Satish Shah
  • October 25, 2025

Satish Shah passed away: બોલીવુડ અને ટીવીના જાણીતા અભિનેતા સતીશ શાહનું નિધન થયું છે. તેમણે આજે 25 ઓક્ટોબરના રોજ બપોરે 2:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર સતીશ કિડની સંબંધિત…

Continue reading
જાણિતા સંગીતકાર સચીન સંઘવી સામે FIR, યુવતીએ લગાવ્યા શારીરિક શોષણના આરોપ |  Sachin Sanghvi
  • October 24, 2025

 Sachin Sanghvi Against FIR: પ્રખ્યાત સંગીતકાર સચીન સંઘવી સામે મુંબઈ પોલીસમાં FIR નોંધાવી છે, જોડી સચિન-જીગરના સભ્ય સચિન સંઘવી સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ફરિયાદમાં ગાયિકાએ આરોપ લગાવ્યો છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

  • October 28, 2025
  • 5 views
kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

  • October 28, 2025
  • 11 views
Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

  • October 28, 2025
  • 13 views
AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

  • October 28, 2025
  • 17 views
Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

SIR process: SIR પ્રક્રિયાને વિપક્ષ તરફી કરોડો મતદારોના નામ ગાયબ કરી દેવાનું “ભાજપનું મહા અભિયાન” ગણાવતું વિપક્ષ!જાણો કેમ?

  • October 28, 2025
  • 9 views
SIR process: SIR પ્રક્રિયાને વિપક્ષ તરફી કરોડો મતદારોના નામ ગાયબ કરી દેવાનું “ભાજપનું મહા અભિયાન” ગણાવતું વિપક્ષ!જાણો કેમ?

Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!

  • October 28, 2025
  • 10 views
Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!