ED raids: ભૂતપૂર્વ કોર્પોરેટરના ઘરે ED ના દરોડા, લાકડાના દરવાજા પાછળ કબાટમાં છુપાવ્યા હતા લાખો રુપિયા

  • India
  • May 17, 2025
  • 0 Comments

ED raids: ED દ્વારા દેશના વિવિધ શહેરોમાં દરોડા પાડવામા આવી રહ્યા છે. ત્યારે તેલંગાણા વસઈ, વિરાર અને હૈદરાબાદમાં 13 સ્થળોએ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે આ કાર્યવાહીમાં ED એ નાલાસોપારા પૂર્વના એક નિવાસસ્થાનમાં લાકડાના દરવાજા પાછળ છુપાયેલા ધાતુના કબાટમાંથી ₹ 44 લાખ રોકડા જપ્ત કર્યા હતા.

હૈદરાબાદમાં 13 સ્થળોએ ED ના દરોડા

Hindustan Times ના અહેવાલ મુજબ બુધવાર અને ગુરુવારે તેલંગાણાના વસઈ, વિરાર અને હૈદરાબાદમાં 13 સ્થળોએ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડા વસઈ પૂર્વમાં જાહેર પ્રોજેક્ટ્સ માટે ફાળવવામાં આવેલા 60 એકર પ્લોટ પર 41 ગેરકાયદેસર ઇમારતોના બાંધકામમાં ED ની મની-લોન્ડરિંગ તપાસ સાથે સંબંધિત હતા.

EDએ કબાટમાં ₹ 44 લાખ રોકડા જપ્ત કર્યા

EDના જણાવ્યા અનુસાર, ગેરકાયદે બાંધકામોના કથિત ગુનેગાર એવા ભૂતપૂર્વ કોર્પોરેટરના ઘરમાંથી રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. શંકાના આધારે EDની ટીમે તેમના ઘરના લાકડાના દરવાજાની તપાસ કરવાનું નક્કી કર્યું, અને જ્યારે દિવાલને તોડવામાં આવી ત્યારે તેની પાછળ છુપાયેલ મોટા કદનું ધાતુનું કબાટ મળી આવ્યું હતુ પરંતુ ઘરમાલિકે કબાટની ચાવી આપી ન હોવાથી, ED ટીમને ચાવી બનાવનારની મદદ લઈને તેને ખોલ્યું હતું. અને અહીથી કબાટમાંથી ₹ 44 લાખ રોકડા જપ્ત કર્યા હતા.

EDએ દરોડા આટલા રોકડા જપ્ત કર્યા

વિવિધ દરોડા દરમિયાન, EDએ ₹ 32.29 કરોડ, ₹ 23.25 કરોડ હીરા જડિત ઝવેરાત અને સોના-ચાંદીના સ્વરૂપમાં અને ₹ 9.04 કરોડ રોકડા જપ્ત કર્યા છે. મોટાભાગની રોકડ અને બધી કિંમતી વસ્તુઓ વસઈ વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન (VVCMC) ના ડેપ્યુટી ડિરેક્ટર (ટાઉન પ્લાનિંગ) વાયએસ રેડ્ડીના હૈદરાબાદ સ્થિત નિવાસસ્થાનમાંથી જપ્ત કરવામાં આવી હતી. રેડ્ડી તે સમયે ઘરે હતા અને બાદમાં હૃદય સંબંધિત સમસ્યા થતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

કોર્પોરેશન અધિકારીઓની બિલ્ડરો સાથે મીલીભગત

રેડ્ડીના હૈદરાબાદ સ્થિત ઘર ઉપરાંત, વસઈ-વિરારમાં ગેરકાયદેસર બાંધકામોના અન્ય મુખ્ય ગુનેગારોના પરિસરમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ભૂતપૂર્વ કોર્પોરેટરનો પણ સમાવેશ થાય છે. તપાસથી પરિચિત એક સૂત્રએ હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યું હતું કે, “અમને શંકા છે કે VVCMCના ઘણા ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીઓએ બાંધકામને સરળ બનાવવા માટે બિલ્ડરોના જૂથ સાથે સાંઠગાંઠ કરી હતી.” “અમે ટૂંક સમયમાં તે અધિકારીઓ અને અન્ય કેસ આરોપીઓને પૂછપરછ માટે બોલાવીશું.” દરોડા દરમિયાન દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા, જેનાથી જાણવા મળ્યું હતું કે VVCMCના અધિકારીઓએ બિલ્ડરો સાથે કેવી રીતે સાંઠગાંઠ કરી હતી.

ED ની તપાસ શું સામે આવ્યું ?  

ED ની તપાસ ECIR (એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધીને શરૂ કરવામાં આવી હતી, જે 41 ગેરકાયદેસર ઇમારતોના બાંધકામના સંદર્ભમાં મીરા-ભાયંદર પોલીસ કમિશનરેટ દ્વારા નોંધાયેલી અનેક FIR પર આધારિત હતી.

તપાસ દરમિયાન, ED ને જાણવા મળ્યું કે આ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર બાંધકામો 2009 માં શરૂ થયા હતા. ED ને જાણવા મળ્યું કે 41 ગેરકાયદેસર ઇમારતો બિલ્ડરોના એક જૂથ અને તેમના સાથીઓ દ્વારા મંજૂરીના દસ્તાવેજો બનાવટી બનાવીને, નકલી કરારો તૈયાર કરીને અને ભોળા અને ગરીબ ગ્રાહકોને રહેણાંક અને વાણિજ્યિક એકમો વેચીને બનાવવામાં આવી હતી.

બોમ્બે હાઈકોર્ટના નિર્દેશો પર, VVMC દ્વારા આ વર્ષની શરૂઆતમાં તમામ 41 ઇમારતો તોડી પાડવામાં આવી હતી, જેના કારણે લગભગ 2,500 રહેવાસીઓ બેઘર બન્યા હતા. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં રહેવાસીઓને કોઈપણ રાહતનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ

surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી

Edi Rama and Giorgia Meloni: જ્યોર્જિયા મેલોનીના સન્માન માટે ઘૂંટણિયે બેઠાં આલ્બેનિયાના PM,કર્યું હૃદયસ્પર્શી સ્વાગત

Dahod: મનરેગા કૌભાંડનો રેલો મંત્રી પુત્ર સુધી પહોંચ્યો ખરો, બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડને પોલીસે ઝડપ્યો

Doha Diamond League 2025: 90 મીટરથી વધુનો ઐતિહાસિક થ્રો ફેંક્યો છતાં નીરજ ચોપરા ન બન્યા ચેમ્પિયન, શું છે કારણ ?

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Rajkot: લોધિકાના સરપંચ સુધાબેન વસોયા સસ્પેન્ડ, ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલે કાર્યવાહી

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા

Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે

Vadodara: પગાર ન ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Gujarat Samachar: બાહુબલી શાહની ધરપકડ મુદ્દે મોટો ખુલાસો, કરોડોના નાણાકીય વ્યવહારો, શું છે પાકિસ્તાન કનેક્શન?

Gujarat Samachar ના માલિક બાહુબલી શાહની ધરપકડ, શું નિષ્પક્ષ અવાજને દબાવવાનો પ્રયાસ?

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Draupadi Murmu on Supreme Court: બંધારણીય શક્તિઓ પર સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ! દ્રૌપદી મુર્મૂએ કર્યા 14 સવાલો

ધારાસભ્ય chaitar vasava ના સરકારને સવાલ, મંત્રી ભીખુંસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના ઘર પર ક્યારે બુલડોઝર ફેરવશો?

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

  • Related Posts

    IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ
    • September 15, 2026

    IPS Bushra Bano Transfer: પશ્ચિમ બંગાળમાં 2021 બેચની IPS અધિકારી બુશરા બાનોની બદલીને લઈને રાજકીય અને સામાજિક વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો સામે આવ્યા બાદ…

    Continue reading
    Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ
    • September 15, 2026

    Bihar Flood and Drought: બિહાર આ વર્ષે કુદરતી આફતના એક અનોખા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી તબાહી મચાવી રહ્યા છે, જ્યારે તે જ સમયે અન્ય…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

    • September 15, 2026
    • 4 views
    IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

    Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

    • September 15, 2026
    • 5 views
    Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

    Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

    • September 15, 2026
    • 5 views
    Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

    Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

    • September 15, 2026
    • 8 views
    Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

    Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

    • September 15, 2026
    • 9 views
    Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

    Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

    • September 15, 2026
    • 6 views
    Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય