surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી

Surat: ભાજપના નેતાઓ હોય કે નેતાના પુત્ર હોય તેમનામાં સ્વાગતની ભુખ હોય છે. એટલા માટે જ્યાંરે પણ કોઈ કાર્યક્રમ હોય ત્યારે કાર્યક્રમનો ઘણો ખરો સમય તો નેતાઓના સ્વાગત માટે જતો રહે છે. ક્યારેક તો એવું લાગે કે, માત્ર નેતાઓના સ્વાગત માટે કાર્યક્રમ રાખવામા આવ્યો હોય, ત્યારે સુરતમાં તો હદ થઈ હતી. જેમાં એક કથામાં પણ સીઆર પાટીલ સહિત ભાજપ નેતાઓનું આગતા સ્વાગતા કરવામાં આવતા  કથાકાર પણ અકળાઈ ગયા હતા અને પાટીલ પુત્ર સહિતના નેતાઓની જાહેરમાં ફજેતી થઈ ગઈ હતી.

ચાલુ કથામાં આગતા સ્વાગતાથી કથાકારનો પારો છટક્યો

સુરતમાં મધુરમ સર્કલ પાસે ડિંડોલી ખાતે નિલકંઠેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોતસ્વ અંતર્ગત મહારાજ લલિત નાગરની શિવમહાપુરાણ ચાલી રહી હતી ત્યારે ચાલુ શિવકથામાં ખાસ નેતાઓના આગતા સ્વાગતા કાર્યક્રમને કારણે કથાકાર બરાબરનાં અકળાયા હતા. જ્યારે પાટીલના પુત્રને સંબોધન કરવા માટે ઉભા કરવામા આવ્યા હતા. ત્યારે તેમણે ભારત માતા કી જયના નારા લગાવ્યા બાદ, ધારાસભ્ય સંગીતા પાટીલ, સુરત શહેરના માજી ઉપપ્રમુખ,મહાનગર ડેપ્યુડી મેયર સહિતના પદાધિકારીઓના નામ લઈને સંબોધન કર્યું હતું. તેમજ તેમણે અહીં પ્રોટોકોલની પણ વાત કરી હતી કે, પ્રોટોકોલ શીખો કે પહેલા માઈક કોને આપવું. ત્યારે આગતા સ્વાગતાથી અચાનક કથાકાર અકળાઈ ઉઠ્યા હતા અને તેમણે આયોજકોને કહી દીધું હતુ કે, હવેથી જ્યારે પણ કોઈ કાર્યક્રમ રાખવામા આવે ત્યારે કહી દેજો કે કથા એક જ શર્ત પર થશે કે જ્યારે પણ કથા હોય ત્યારે અતિથિઓ આરતી પછી આવે અને કથાની વચ્ચે કોઈને આમંત્રણ આપવામાં ન આવે. તેમને કથાકરાવી હોય તો ઠીક નહીતર દુનિયામાં બહુ મહારાજ છે.

વધુમાં તેમણે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, તેઓએ કથાને ખેલ સમજે છે. એક કામ કરો એક દિવસ કથાનો સમન્માનનો જ રાખી લો. અહીં આવેલા લોકો પાગલ છે કે તેઓ કથા છોડીને અહીં આવી રહ્યા છે. કોઈ વસ્તુનો પ્રોટોકોલ છે. કથા વચ્ચે હાર તોળા કરવામાં જ સમય બરબાદ થઈ જશે તો લોકોને શું સંભળાવીશું?

શું જાહેરમાં ફજેતી થયા બાદ હવે પાટિલ પુત્ર સન્માન સ્વીકારશે ?  

મહત્વનું છે કે, એક તરફ પાટીલે પહેલગામ હુમલાનો બદલો ન લેવાય ત્યાં સુધી સન્માન સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. જ્યારે બીજી તરફ પાટીલના પુત્ર જીજ્ઞેશ પાટિલને કથામાં પણ સન્માન જોઈએ છે. એવું લાગે છે તેઓ કથા સાંભળવા નહીં પરંતુ પોતાનું સ્વાગત કરાવવા જ ગયા હતા. આમ કથાને ભાજપ કાર્યક્રમ સમજીને સ્વાગત કરતા પાટીલપુત્ર પર કથાકારનો એવો બાટલો ફાટ્યો હતો કે તેમણે કથાના મંચ પરથી જ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને ચાલુ કાર્યક્રમમાં જ પાટીલના પુત્ર જીજ્ઞેશ પાટિલની ફજેતી કરી નાખી હતી.  આમ સ્વાગતની જગ્યાએ પાટીલના પુત્રનું જાહેરમાં અપમાન થઈ ગયું છે ત્યારે પાટીલ પુત્ર હવે સન્માન સ્વીકારશે કે, પછી પિતાની જેમ તેઓ પણ સન્માન ફગાવશે? તે જોવું રહ્યું…

આ પણ વાંચોઃ

Doha Diamond League 2025: 90 મીટરથી વધુનો ઐતિહાસિક થ્રો ફેંક્યો છતાં નીરજ ચોપરા ન બન્યા ચેમ્પિયન, શું છે કારણ ?

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા

Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે

Vadodara: પગાર ન ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Gujarat Samachar: બાહુબલી શાહની ધરપકડ મુદ્દે મોટો ખુલાસો, કરોડોના નાણાકીય વ્યવહારો, શું છે પાકિસ્તાન કનેક્શન?

Gujarat Samachar ના માલિક બાહુબલી શાહની ધરપકડ, શું નિષ્પક્ષ અવાજને દબાવવાનો પ્રયાસ?

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Draupadi Murmu on Supreme Court: બંધારણીય શક્તિઓ પર સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ! દ્રૌપદી મુર્મૂએ કર્યા 14 સવાલો

ધારાસભ્ય chaitar vasava ના સરકારને સવાલ, મંત્રી ભીખુંસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના ઘર પર ક્યારે બુલડોઝર ફેરવશો?

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

  • Related Posts

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
    • September 13, 2026

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

    Continue reading
    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
    • September 13, 2026

    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    • September 16, 2026
    • 3 views
    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    • September 16, 2026
    • 4 views
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    • September 16, 2026
    • 5 views
    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    • September 16, 2026
    • 9 views
    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    • September 16, 2026
    • 9 views
    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

    • September 16, 2026
    • 12 views
    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત