Vadodara: જમ જેવા જમાઈએ સસરા પર કર્યો જીવલેણ હુમલો, જાણો શું છે સમગ્ર મામલો

Vadodara: સંસ્કારી નગરી વડોદરામાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે જાહેરમાં મારામારી અને હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વડોદરમાં જાહેરમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે જેમાં જાહેર માર્ગ પર જમાઈએ પોતાનાં કેટલાક મિત્રો સાથે મળીને સસરા પર ધોકા વળે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં સસરાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. બીજી તરફ આ મામલે છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.ત્યારે આરોપી હાલ ફરાર થઈ ગયો છે.

જમાઈએ સસરા પર કર્યો જીવલેણ હુમલો

મળતી માહિતી મુજબ ખંભાત કૃષ્ણકુંજ સોસાયટી અને હાલ છાણી હરીભાઈ એસ્ટેટમાં રહેતા 46 વર્ષીય જગદીશભાઈ રસિકભાઈ ઠક્કર દુમાડ જેઓ લોજિસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં નોકરી કરે છે. તેમના મોટા ભાઈ લાલજીભાઈ ઠક્કરની દીકરીના લગ્ન ઈલોરાપાર્ક આમ્રકુંજ સો.માં રહેતા અને કાન્હા ગ્રુપના બિલ્ડર ધવલ ઠક્કર સાથે થયા હતા. પરંતુ લગ્નનના થોડા સમયમાં ધવલ તેની પત્નીને દારુ પીને માર મારતો હતો. જેના ત્રાસથી પત્ની અવારનવાર તેના પીયર જતી રહેતી હતી. જેથી તેના કાકા સસરાએ ધવલને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને બોલાચાલી કરી હતી. જેનો ખાર રાખીને ગત 26 તારીખે જ્યારે જગદીશભાઈ તેમના રુમ પર હતા ત્યારે ધવલ અને તેના મિત્રો રાત્રે પોણા બાર વાગ્યાની આસપાસ છ બાઇક અને એક મર્સિડિઝ કાર લઈને આવ્યા હતા અને ધવલે તેના મિત્રોને કહ્યું કે, કહ્યું હતું કે, સુનિલ, વૈભવ, શંભુ, આ જગદીશ છે, તમે તેને સીધો કરી દો. જેથી તેના મિત્રોએ જગદીશભાઈ પર ધોકા વળે હુમલો કરી દીધો હતો.

ફરિયાદ નોંધાતા ધવલ ઠક્કર ફરાર

જે બાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ હુમલામાં જગદીશભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયા હતા. આ મામલે હાલ છાણી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. ત્યારે બીજી તરફ ધવલ ફરાર થઈ ગયો હતો.

હુમલાના  CCTV આવ્યા સામે

જગદીશભાઈ પર હુમલાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં ધવલ ઠક્કરના માણસો તેના કાકા સસરાને માર મારતા નજરે પડી રહ્યા છે.

ધવલ ઠક્કરના ભાઈ સામે દુષ્કર્મની ફરિયાદ

પ્રાથમિક તપસમાં જાણવા મળ્યું છે કે, ધવલ ઠક્કર કાન્હા ગ્રુપનો છે. બિલ્ડર નવલ ઠક્કર તેમના ભાઈ છે. તેના ભાઈ નવલ પર યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો:

Mumbai એરપોર્ટ પર બોમ્બની ધમકી આપનાર ઝડપાયો, કર્યો ચોંકાવનારો ખુલાસો

AK47 સાથે સુરક્ષા, 6 બંદૂકધારીઓ..Jyoti Malhotra ને પાક.માં મળતી હતી Z-પ્લસ જેવી સુરક્ષા

Hera Pheri 3: પરેશ રાવલે મૌન તોડ્યુ, અક્ષયને આપ્યો જવાબ, પરેશ રાવલ પર શું છે આરોપ?

UP: રસ્તે જતી મહિલાને ચુંબન કરનાર બાઈકચાલક ઝડપાયો

Amritsar Bomb Blast: અમૃતસરમાં જોરદાર વિસ્ફોટ, બોમ્બ મૂકવા આવેલા વ્યક્તિના હાથમાં જ થયો ધડાકો

‘તે બતાવી દીધું કે તું કેવી છે’ Sandeep Reddy Vanga એ Deepika Padukone પર ઠાલવ્યો ગુસ્સો

યુક્રેનને લાંબા અંતરની મિસાઇલોના ઉપયોગની મંજૂરી, પુતિને કહ્યું- ‘યુદ્ધમાં NATO નો સીધો પ્રવેશ’

Gujarat: જામનગરમાં સાત લોકોને થયો કોરોના, સુરત અને બનાસકાંઠામાં પણ નોંધાયા કેસ

Haryana: બાગેશ્વર ધામની કથામાંથી આવ્યા બાદ પરિવારના સાત લોકોએ કરી આત્મહત્યા, કેમ ભર્યું આવું પગલું?

NIA એ CRPF જવાનની કરી ધરપકડ, પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે માહિતી શેર કરવાનો આરોપ

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

Gujarat માં Corona ના નવા વેરિયન્ટ LF.7નો પ્રથમ કેસ નોંધાયો, જાણો તે કેટલો છે ખતરનાક

તૈયારીઓ કરી પણ આવવા ન મળ્યું! મોદીના કાર્યક્રમમાં Bachu Khabad ગેરહાજર

Ahmedabad: દારૂબંધીવાળા ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ! શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી પાસે કરી તપાસની માંગ

Dahod Mgnrega Scam:મંત્રી બચુ ખાબડ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદમાં કેવી રીતે થતું હતુ સમાધાન?

‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar

Related Posts

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ
  • March 19, 2026

Unseasonal Rain: રાજ્યમાં આજે તા. 19 થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ ક્રિએટ થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન…

Continue reading
Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 1 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 3 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 7 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 10 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 7 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો