પાટણના Satalpur માં દલિત આધેડનું રહસ્યમય મોત, સળગેલી હાલતમાં મળ્યો મૃતહેદ

Dalit Murder in Satalpur: ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી દલિતો પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ અમરેલીમાં અનુસૂચિત જાતિ(SC)ના યુવક નિલેશ રાઠોડની ‘બેટા’ કહીને બોલાવવાને કારણે હત્યા કરી દેવામાં આવી હતી હજુ તો આ ઘટનાના પડઘા શાંત નથી પડ્યા ત્યાં વધુ એક દલીતની હત્યાની ઘટના સામે આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં પાટણ જિલ્લાના સાંતલપુરના જાખોત્રા ગામે અર્ધ સળગેલી હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો છે આ આધેડને ઘાઘરો તેમજ પગમાં ઝાંઝરી પહેરાવેલ હતી. આ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ લોકોને રોડ પર ઉતરવા અને આ મામલે આંદોલન કરવા આહ્વાન કર્યું છે. બીજી તરફ આ મામલે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે.

સળગેલી હાલતમાં આધેડનો મળ્યો મૃતદેહ

પાટણ જિલ્લાના સાંતલપુરના જાખોત્રા ગામે એક રહસ્યમય અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 50 વર્ષીય આધેડનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહની ઓળખ હરજીભાઇ દેવાભાઇ સોલંકી તરીકે થઈ છે જેઓ એક સાધુ હતા અને જાખોત્રા ગામનજીક આવેલ વૌવા નજીક રહેતા હતા. ત્યારે જે હાલમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે હત્યાની આશંકા વ્યક્ત કરે છે. કારણ કે, આધેડના પગમાં ઝાંઝર, ચણિયો પહેરાવવામાં આવ્યો હતો. આ ઘટના સામે આવતા ગામમાં ખળભળાટ મચી ગયો છે અને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

પોલીસે હાથ ધરી તપાસ 

આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ તેમજ પેનલ ફોરેન્સિક પીએમ અર્થે મૃતદેહને ધારપુર મેડિકલ કોલેજ ખાતે લાવવામાં આવેલ છે અને ઘટનાની ગંભીરતાને જોતાં પાટણ એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ  વ્યક્ત કર્યો રોષ

આ ઘટનાને લઇને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. અને તેમણે લોકોને પાટણના ધારપુરની સિવિલ હોસ્પિટલ પહોંચીને ન્યાય માટે વિનંતી કરી છે. આસાથે તેમણે સરકાર પાસે પીડિત પરિવારને યોગ્ય વળતર અને 2 એકર ખેતીની જમીન પણ આપવાની માંગ કરી છે.

આ પણ વાંચો:

Gujarat માં બે દિવસ યલો એલર્ટ, આ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

Vadodara: જમ જેવા જમાઈએ સસરા પર કર્યો જીવલેણ હુમલો, જાણો શું છે સમગ્ર મામલો

Gujarat માં કોરોના કેસમાં ચિંતાજનક વધારો, અમદાવાદમાં 17 નવા કેસ

Valsad: વાપીમાં ભયંકર હુમલો, એક શખ્સે પગ નીચે દબાવ્યો, બીજાએ ઉપરથી પથ્થર છોડ્યા

 Surendranagar: મહારાણા પ્રતાપની પ્રતિમા તોડાઈ, વઢવાણમાં લોકો રોષે ભરાયા

Mumbai એરપોર્ટ પર બોમ્બની ધમકી આપનાર ઝડપાયો, કર્યો ચોંકાવનારો ખુલાસો

AK47 સાથે સુરક્ષા, 6 બંદૂકધારીઓ..Jyoti Malhotra ને પાક.માં મળતી હતી Z-પ્લસ જેવી સુરક્ષા

Hera Pheri 3: પરેશ રાવલે મૌન તોડ્યુ, અક્ષયને આપ્યો જવાબ, પરેશ રાવલ પર શું છે આરોપ?

UP: રસ્તે જતી મહિલાને ચુંબન કરનાર બાઈકચાલક ઝડપાયો

Amritsar Bomb Blast: અમૃતસરમાં જોરદાર વિસ્ફોટ, બોમ્બ મૂકવા આવેલા વ્યક્તિના હાથમાં જ થયો ધડાકો

‘તે બતાવી દીધું કે તું કેવી છે’ Sandeep Reddy Vanga એ Deepika Padukone પર ઠાલવ્યો ગુસ્સો

યુક્રેનને લાંબા અંતરની મિસાઇલોના ઉપયોગની મંજૂરી, પુતિને કહ્યું- ‘યુદ્ધમાં NATO નો સીધો પ્રવેશ’

Gujarat: જામનગરમાં સાત લોકોને થયો કોરોના, સુરત અને બનાસકાંઠામાં પણ નોંધાયા કેસ

Haryana: બાગેશ્વર ધામની કથામાંથી આવ્યા બાદ પરિવારના સાત લોકોએ કરી આત્મહત્યા, કેમ ભર્યું આવું પગલું?

NIA એ CRPF જવાનની કરી ધરપકડ, પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે માહિતી શેર કરવાનો આરોપ

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ

  • September 23, 2026
  • 3 views
IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ

Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

  • September 23, 2026
  • 4 views
Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

  • September 23, 2026
  • 4 views
Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

  • September 23, 2026
  • 5 views
SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 2 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 4 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ