Surat: વરાછામાંથી કૂટણખાનાનો પર્દાફાશ, 6 ગ્રાહકો ઝડપાયા, જાણો વધુ

Surat News: રાજ્યમાંથી વારંવાર ગેરકાયદે કૂટણખાના ઝડપાઈ રહ્યા છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારના ઘનશ્યામનગરમાં ઈન્ડસ્ટ્રિયલ યુનિટની આડમાં ગેરકાયદેસર ચાલતું ખૂટણખાનુ ઝડપાયું છે. આ ઘટનામાં વરાછા પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી, એક મહિલા સંચાલિકા અને છ ગ્રાહકોની ધરપકડ કરી, અને ત્રણ મહિલાઓને દેહવેપારમાંથી બચાવી છે.

આ નેટવર્ક છેલ્લા બે મહિનાથી ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. જેમાં ગ્રાહકો પાસેથી 500, 700 અને 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. આ ઔદ્યોગિક વિસ્તારમાં મોટા ભાગના શ્રમિકો પરિવારથી દૂર અને અન્ય રાજ્યોમાંથી આવેલા હોવાથી, તેમને ટાર્ગેટ બનાવીને આ ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવતો હતો.

વરાછા પોલીસે ઇમોરલ ટ્રાફિકિંગ (પ્રિવેન્શન) એક્ટ, 1956ની લાગુ પડતી કલમો હેઠળ મહિલા સંચાલિકા અને છ ગ્રાહકો સામે ગુનો નોંધ્યો છે. બચાવેલી ત્રણ મહિલાઓને દેહવેપારની શિકાર માનીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે, જેમાં સંચાલિકાની પૂછપરછ દ્વારા નેટવર્કના અન્ય સદસ્યો, તેમના સંપર્કો અને ગ્રાહકોની વિગતો મેળવવાની કામગીરી ચાલુ છે.

આ ઘટના દર્શાવે છે કે ઔદ્યોગિક વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવાની અને કડક કાર્યવાહી કરવાની જરૂર છે. વરાછા પોલીસ આ મામલે સક્રિયપણે કામ કરી રહી છે તે સકારાત્મક પગલું છે.

આ ઘટના ઔદ્યોગિક વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓના ફેલાવાની ચિંતાજનક વાસ્તવિકતા દર્શાવે છે. ઘનશ્યામનગર જેવા વિસ્તારમાં, જ્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો પરિવારથી દૂર રહે છે, ત્યાં શોષણની સંભાવના વધી જાય છે. કૂટણખાનું બે મહિનાથી ગુપ્ત રીતે ચાલતું હોવું અને ગ્રાહકો પાસેથી 500 થી 1000 રૂપિયા વસૂલવામાં આવતા હોવાનો ખુલાસો એ દર્શાવે છે કે આ નેટવર્ક સુયોજિત અને સંગઠિત હતું. મહિલા સંચાલિકા દ્વારા આ ધંધાનું સંચાલન થતું હોવું એ પણ લિંગ આધારિત શોષણની જટિલતા દર્શાવે છે, જ્યાં એક મહિલા બીજી મહિલાઓનું શોષણ કરવામાં સામેલ હતી. આ ઘટના માત્ર ગુનાહિત પ્રવૃત્તિ જ નહીં, પરંતુ સામાજિક અને આર્થિક મુદ્દાઓને પણ ઉજાગર કરે છે.

ભારતમાં વેશ્યાવૃતિ કાયદેસર કે ગેરકાયદેસર

ભારતમાં વેશ્યાવૃત્તિ ન તો પૂર્ણપણે કાયદેસર છે કે ન તો પૂર્ણપણે ગેરકાયદેસર છે; તે એક જટિલ કાનૂની સ્થિતિમાં છે. ભારતમાં વેશ્યાવૃત્તિને નિયંત્રિત કરતો મુખ્ય કાયદો ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ, 1956 (ITPA) છે. જો બળજબરીપૂર્વક આ પ્રવૃતિ થતી હયો તો તે ગેરકાદેસર છે.

આ પણ વાંચો:

Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો

પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran

LIC એ અદાણી પોર્ટ્સના કરોડોના બોન્ડ ખરીદ્યા, શું પોલીસીધારકોને નુકસાન થઈ શકે!

JEE Advanced Result: JEE એડવાન્સ્ડ પરિક્ષાનું પરિણામ જાહેર, આ પરિક્ષા શું છે?

Vadodara: નંદેસરીમાં બાળત્કારના ગુનામાં નાસતો ફરતો અનિરુધ્ધસિંહ ગોહિલ ઝડપાયો

Dahod: નવી પરણીને સાસરે ગયેલી 22 વર્ષિય યુવતીનું ભેદી સંજોગોમાં મોત, સાસરિયા ફરાર

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન Sheikh Hasina ની મુશ્કેલી વધી, ધરપકડ વોરંટ ઈશ્યૂ

બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો: Jignesh Mevani

રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો, 40 રશિયન વિમાનોને તોડી પાડ્યા! | Russia-Ukraine War

પેરિસમાં PSG ની ચેમ્પિયન્સ લીગ જીત બાદ ભારે હિંસા, 81 લોકોની ધરપકડ

Related Posts

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading
Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
  • October 30, 2026

Jamnagar Foreign Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gen Z Protest Against Modi: ભારતમાં SIR વિવાદથી Gen Zમાં નારાજગી, મોદી સરકાર સામે યુવાનોનું આંદોલન બન્યું નવો રાજકીય પડકાર

  • November 3, 2026
  • 3 views
Gen Z Protest Against Modi: ભારતમાં SIR વિવાદથી Gen Zમાં નારાજગી, મોદી સરકાર સામે યુવાનોનું આંદોલન બન્યું નવો રાજકીય પડકાર

Delhi Police Protest: દિલ્હી પોલીસમાં આંતરિક વિવાદ વધ્યો, અધિકારીઓની બદલીના વિરોધમાં 100 જવાનોનું પ્રદર્શન, નેહા બોરાએ ઉઠાવ્યા કલમ 163 અંગે સવાલ

  • November 3, 2026
  • 6 views
Delhi Police Protest: દિલ્હી પોલીસમાં આંતરિક વિવાદ વધ્યો, અધિકારીઓની બદલીના વિરોધમાં 100 જવાનોનું પ્રદર્શન, નેહા બોરાએ ઉઠાવ્યા કલમ 163 અંગે સવાલ

Rahul Gandhi vs Narendra Modi: રાહુલ ગાંધીનો PM મોદી પર વિદેશી મદદથી સત્તામાં આવવાનો આરોપ, ખુલ્લી ચર્ચાનો પડકાર

  • November 3, 2026
  • 7 views
Rahul Gandhi vs Narendra Modi: રાહુલ ગાંધીનો PM મોદી પર વિદેશી મદદથી સત્તામાં આવવાનો આરોપ, ખુલ્લી ચર્ચાનો પડકાર

Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર

  • November 2, 2026
  • 3 views
Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર

Sahil Wakode Case: સાહિલ વાકોડેને ન્યાયની માંગ વચ્ચે મુંબઈ પોલીસની કાર્યવાહી, કાર્યકરોને નજરકેદ અને અટકાયતમાં લેવાના આક્ષેપ

  • November 2, 2026
  • 5 views
Sahil Wakode Case: સાહિલ વાકોડેને ન્યાયની માંગ વચ્ચે મુંબઈ પોલીસની કાર્યવાહી, કાર્યકરોને નજરકેદ અને અટકાયતમાં લેવાના આક્ષેપ

Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?

  • November 2, 2026
  • 5 views
Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?