ફરીદાબાદમાં ‘ડૉક્ટરો’ બાદ હવે ‘મૌલવીઓ’ સુધી પહોંચ્યો તપાસનો રેલો! પકડાયેલા ઇરફાન અહેમદે વટાણા વેરી નાખ્યા!

  • India
  • November 12, 2025
  • 0 Comments

DELHI BLAST | દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ ફરીદાબાદ મોડ્યુલ કનેક્શન સામે આવ્યા બાદ લેટેસ્ટ જાણકારી મુજબ તપાસ એજન્સીઓને વધુ એક મોટી કડી હાથ લાગી છે, જેમાં મૌલવીઓની પણ ભૂમિકા ખુલી પડી છે

ફરીદાબાદ, સહારનપુર અને જમ્મુ અને કાશ્મીર સહિત અનેક સ્થળોએ શંકાસ્પદ આતંકવાદી ડોકટરોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પૈકીના ઇરફાન અહેમદ કે જે ડોક્ટર નથી પણ ઇમામ હોવાની વાતનો ખુલાસો થયો છે.

ઇરફાન અહેમદની ધરપકડથી હવે આતંકવાદી કાવતરામાં માત્ર ડોક્ટરો જ નહીં, પણ મૌલવીઓની સંડોવણીનો પર્દાફાશ થયો છે.

હકીકતમાં, ફરીદાબાદ મોડ્યુલના સંબંધમાં જે સાત ધરપકડ કરવામાં આવી છે તેમાં એક નામ ઇમામ ઇરફાન અહેમદનું છે. ઇરફાન અહેમદ જમ્મુ અને કાશ્મીરના શોપિયાનો રહેવાસી છે અને જમ્મુ અને કાશ્મીર પોલીસે ધરપકડ કરેલા સાત વ્યક્તિઓમાંનો એક છે. તેની શ્રીનગરમાં ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન, ફરીદાબાદમાં અટકાયત કરાયેલા મૌલવી હાફિઝ મોહમ્મદ ઇશ્તિયાકની પૂછપરછ પણ ચાલુ છે.

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ પછી તપાસ એજન્સીઓ સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને પ્રિન્સિપાલની પૂછપરછ કરવામાં આવી છે.

તે જ યુનિવર્સિટીમાંથી ધરપકડ કરાયેલા ડૉ. મુઝમ્મિલને ઓળખતા લગભગ 52 લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે હવે વધુ ભેદ ખુલવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?
  • September 19, 2026

West Bengal Bypolls: પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજિનગર વિધાનસભા પેટાચૂંટણીઓ પહેલાં રાજકીય ઘટનાક્રમમાં સતત નવા વળાંકો આવી રહ્યા છે. રેજિનગરથી મમતા બેનર્જીના નેતૃત્વવાળા TMC જૂથના ઉમેદવાર રબીઉલ આલમ ચૌધરીએ શનિવારે…

Continue reading
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ
  • September 19, 2026

Delhi SIR Notices: દિલ્હીમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRની પ્રક્રિયા વચ્ચે ચૂંટણી પંચની કામગીરીની પારદર્શિતાને લઈને સવાલો ઊભા થયા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 3 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 6 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 7 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 8 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 10 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 9 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ