Modi: ભાગેડુ લગ્નમાં પરેન્ટ્સની સંમતિ પ્રકરણમાં ઉઠ્યા મિશ્ર પ્રત્યાઘાતો! જાણો, વિશ્લેષકો શુ કહે છે?

Modi: ગુજરાતમાં આંતરજ્ઞાતિય લવ મેરેજમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા અંગે સામાજિક અને રાજકીય સ્તરે માંગ ઉઠતા ગુજરાત સરકાર આ મુદ્દે વિચારણા કરી રહી છે અને નવા નિયમોના અમલ માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે ત્યારે આ મુદ્દે બે ભાગલા પડયા છે એક વર્ગ એવું કહે છે કે આ બરાબર થયું છે આનાથી દીકરી નાદાન ઉંમરમાં ભાગી જતા ઘરની ઈજ્જત દાવ ઉપર લાગે છે અને સમાજમાં આબરૂ જાય છે ઉપરથી નાદાન ઉંમરે દીકરીએ લીધેલો નિર્ણય પરિપક્વ હોતો નથી પરિણામે પાછળથી દીકરીની જિંદગી બરબાદ થઈ જાય છે આવું ન થાય તે માટે કાયદામાં સુધારો જરીરી છે. ભલે કાયદો સ્વતંત્રતા આપે પરંતુ સામાજિક રીતે માતાપિતાની સંમતિ પરિવારના સમર્થન માટે આ વાત મહત્વની ગણાય છે.

જ્યારે બીજો વર્ગ માને છે કે આતો માત્ર નોધણી અંગેની વાત છે ત્યારે કેટલાક કહે છે કે ગુજરાત અને બીજા રાજ્યના અલગ અલગ કાયદાકીય ગૂંચવણ ઉભી થઇ શકે છે તેનાથી તેનું મહત્વ રહેશે નહીં અને લિવ-ઇન રિલેશનશિપ’ કે ‘મૈત્રી કરાર’માં ઉછાળો આવી શકે છે.આ મુદ્દા ઉપર વાત કરતા સિનિયર પત્રકાર દિલીપ પટેલનું માનવું છે કે ચૂંટણી નજીક આવે ત્યારે જ ભાજપ આવા કાયદાઓનો પટારો ખોલી મતનું રાજકારણ રમે છે હકીકતમાં દેશના કાયદા અલગ અલગ રાજ્યમાં જુદા કઈ રીતે હોય શકે તે સમજાતું નથી.જુઓ ખાસ વિશ્લેષણ.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી
  • July 22, 2026

Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી દિલીપ પટેલ અમદાવાદ, 22 જુલાઈ 2026…

Continue reading
Jantar Mantar Protest: પ્રેશર કુકર બન્યો દેશ, જંતરમંતરના આંદોલનથી સરકારના પાયા હલાવવાની તૈયારીમાં યુવાનો
  • July 20, 2026

Jantar Mantar Protest: દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત જંતરમંતર પર ચાલી રહેલા યુવા આંદોલન અને વિરોધ પ્રદર્શનને લઈને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ ઈન્ટરવ્યુ સામે આવ્યું છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Shambhu border farmers protest: શંભુ બોર્ડર પર ખેડૂતોનો ઉગ્ર વિરોધ અને ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટ સામે દેશવ્યાપી કટોકટી, જાણો આખા વિવાદની અંદરની વાત

  • July 23, 2026
  • 1 views
Shambhu border farmers protest: શંભુ બોર્ડર પર ખેડૂતોનો ઉગ્ર વિરોધ અને ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટ સામે દેશવ્યાપી કટોકટી, જાણો આખા વિવાદની અંદરની વાત

Delhi protest pellet gun claims: જંતર-મંતર વિરોધમાં પત્રકાર ઘાયલ, પેલેટ ગન જેવા હથિયારના ઉપયોગનો દાવો

  • July 23, 2026
  • 6 views
Delhi protest pellet gun claims: જંતર-મંતર વિરોધમાં પત્રકાર ઘાયલ, પેલેટ ગન જેવા હથિયારના ઉપયોગનો દાવો

India Diabetes: શું 1943ના બંગાળના અકાળની અસર આજે પણ ભારતીયોના જીન્સમાં જીવંત છે? ડાયાબિટીસ પાછળ છુપાયેલી ઇતિહાસ અને વિજ્ઞાનની ચોંકાવનારી કહાની

  • July 23, 2026
  • 8 views
India Diabetes: શું 1943ના બંગાળના અકાળની અસર આજે પણ ભારતીયોના જીન્સમાં જીવંત છે? ડાયાબિટીસ પાછળ છુપાયેલી ઇતિહાસ અને વિજ્ઞાનની ચોંકાવનારી કહાની

Amit Chavda Student Protest: કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ NEET પેપર લીક, વિદ્યાર્થી આંદોલન અને ગુજરાતમાં થયેલી અટકાયત અંગે શું કહ્યું?

  • July 23, 2026
  • 12 views
Amit Chavda Student Protest: કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ NEET પેપર લીક, વિદ્યાર્થી આંદોલન અને ગુજરાતમાં થયેલી અટકાયત અંગે શું કહ્યું?

NEET Student Protest: NEET આંદોલન પર દેશવ્યાપી રાજકીય ઘમાસાણ, સરકાર સામે સંવાદ અને વિશ્વાસના મોટા સવાલ

  • July 23, 2026
  • 10 views
NEET Student Protest: NEET આંદોલન પર દેશવ્યાપી રાજકીય ઘમાસાણ, સરકાર સામે સંવાદ અને વિશ્વાસના મોટા સવાલ

Student Protest Police Violence: દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલન, પોલીસ કાર્યવાહી અને ઉઠેલા ગંભીર સવાલો વચ્ચે વધતી ચર્ચા

  • July 22, 2026
  • 12 views
Student Protest Police Violence: દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલન, પોલીસ કાર્યવાહી અને ઉઠેલા ગંભીર સવાલો વચ્ચે વધતી ચર્ચા