TATA: મીઠાપુરમાં ટાટા કેમિકલ્સની 33 KVની ભય જનક વીજ લાઈન જીવલેણ અકસ્માત સર્જશે!I જુઓ વિડીયો

TATA: મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ દ્વારા 33 KVની વીજ લાઈન નાંખવા અંગેના આક્ષેપો સામે આવ્યા છે, જેમાં સ્થાનિક તંત્રની ભૂમિકા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.મુખ્ય વિગતો નીચે મુજબ છે: ગેરકાયદે બાંધકામનો આક્ષેપ: ટાટા કંપની દ્વારા રહેણાંક વિસ્તારો અથવા જાહેર માર્ગો પર નિયમોનું ઉલ્લંઘન કરીને હાઈ-વોલ્ટેજ લાઈન નાંખવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી છે.

વિભાગોનું મૌન સ્થાનિકોને અકળાવી રહ્યું છે તેઓના જણાવ્યા અનુસાર, વીજ તંત્ર અને માર્ગ મકાન વિભાગ (PWD) ને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેને કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે.અહીં રહેતા લોકોને સુરક્ષા અંગે ચિંતા સતાવી રહી છે,અગાઉ પણ મીઠાપુર પ્લાન્ટમાં સુરક્ષાના અભાવે અકસ્માતો અને બેદરકારીની ઘટનાઓ નોંધાઈ છે, જેના કારણે સ્થાનિકોમાં આ નવી વીજ લાઈન બાબતે વધુ રોષ જોવા મળી રહ્યો છે.આ અંગે સ્થાનિક અગ્રણી મેઘાભાએ The Gujarat Reportsના સિનિયર પત્રકાર દિલીપ પટેલ સાથેની વાતચીતમાં વિસ્તુત જાણકારી આપી હતી જે અત્રે પ્રસ્તુત છે વિડીયો જોવાનું ચૂકશો નહિ.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

  • Related Posts

    Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
    • August 29, 2026

    Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

    Continue reading
    Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
    • August 21, 2026

    Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

    • September 12, 2026
    • 5 views
    India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

    Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

    • September 12, 2026
    • 5 views
    Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

    Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

    • September 12, 2026
    • 8 views
    Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

    CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

    • September 12, 2026
    • 10 views
    CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

    Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

    • September 12, 2026
    • 9 views
    Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

    JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા

    • September 12, 2026
    • 9 views
    JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા