Narendramodi: PM નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ મુલાકાત મુદ્દે વિશ્લેષકો શુ કહે છે? જુઓ ખાસ ચર્ચા

Narendramodi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની મુલાકાતે ગયા ત્યારે ઇઝરાયલી સંસદ, નેસેટને સંબોધિત કર્યું.
જ્યાં મોદીને નેસેટ મેડલથી સન્માનિત કરાયા.

આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ નેસેટમાં ભાષણ આપ્યું હોય,તેમના ભાષણ દરમિયાન, પીએમ મોદીએ ભારત અને ઇઝરાયલ વચ્ચેના લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો પર વાત કરી. તેમણે યુહૂદી સમુદાય માટે ભારત મધર લેન્ડ અને ઇઝરાયેલ ફાધર લેંડની પણ વાત કરી સાથેજ તા.7 ઓક્ટોબરના રોજ ઇઝરાયલ ઉપરના હુમલા અને 26/11 ના મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરીને મોદીએ આતંકવાદી હુમલાઓને વખોડી આવા હુમલાઓને “બર્બર” ગણાવતા કહ્યું, “અમે ઇઝરાયલના દુઃખમાં તેમની સાથે છીએ. નિર્દોષ નાગરિકોની હત્યા કોઈપણ સંજોગોમાં અસ્વીકાર્ય છે.” નેતન્યાહૂની હાજરીમાં, મોદીએ ઇબ્રાહિમ કરારની પણ પ્રશંસા કરી.પીએમ મોદીએ ઇઝરાયલી સંસદમાં મોદી કરેલા ભાષણ પર વિશ્લેષકોની પ્રતિક્રિયા શુ છે?વરિષ્ઠ પત્રકારો મયુર જાની તેમજ અરુણ દીક્ષિત તેમજ મેહુલ વ્યાસે શુ કહ્યું જાણો ખાસ ચર્ચા.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM CARES Fund Investigation: PM-CARES ફંડની તપાસની માગ કરતી અરજી લોકપાલે ફગાવી, નવી ફરિયાદ દાખલ કરવાની છૂટ

  • October 14, 2026
  • 3 views
PM CARES Fund Investigation: PM-CARES ફંડની તપાસની માગ કરતી અરજી લોકપાલે ફગાવી, નવી ફરિયાદ દાખલ કરવાની છૂટ

Justice Kurian Joseph: ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઊઠે તો લોકશાહીનાં મૂળમાં ઝેર ભળશે – જસ્ટિસ કુરિયન જોસેફ

  • October 14, 2026
  • 4 views
Justice Kurian Joseph: ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઊઠે તો લોકશાહીનાં મૂળમાં ઝેર ભળશે – જસ્ટિસ કુરિયન જોસેફ

Patan BJP Congress Clash: પાટણમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, શાહી ફેંકવાના આરોપો બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી

  • October 14, 2026
  • 4 views
Patan BJP Congress Clash: પાટણમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, શાહી ફેંકવાના આરોપો બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી

Abhijeet Dipke to CJI: CJI સૂર્યકાંતની ટિપ્પણી પર અભિજીત દિપકેના સવાલો, ચૂંટણી પંચ સામે કાર્યવાહી કેમ નહીં?

  • October 14, 2026
  • 6 views
Abhijeet Dipke to CJI: CJI સૂર્યકાંતની ટિપ્પણી પર અભિજીત દિપકેના સવાલો, ચૂંટણી પંચ સામે કાર્યવાહી કેમ નહીં?

Madhya Pradesh Liquor Scam: મધ્ય પ્રદેશમાં દારૂના ઠેકાને લઈને કથિત કૌભાંડ, નકલી FDR અને એક કરોડની લાંચના આરોપોથી રાજકીય ગરમાવો

  • October 14, 2026
  • 10 views
Madhya Pradesh Liquor Scam: મધ્ય પ્રદેશમાં દારૂના ઠેકાને લઈને કથિત કૌભાંડ, નકલી FDR અને એક કરોડની લાંચના આરોપોથી રાજકીય ગરમાવો

Rahul Gandhi CJP Support: રાહુલ ગાંધી CJPના સમર્થનમાં આવ્યા, જંતર-મંતર પાછું મેળવવાની જાહેરાતથી કોંગ્રેસના વલણમાં બદલાવની ચર્ચા

  • October 14, 2026
  • 10 views
Rahul Gandhi CJP Support: રાહુલ ગાંધી CJPના સમર્થનમાં આવ્યા, જંતર-મંતર પાછું મેળવવાની જાહેરાતથી કોંગ્રેસના વલણમાં બદલાવની ચર્ચા