Modi: ભારતના 56 ઇંચની છાતી ધરાવતા અને પ્રામાણિક PM તરીકેની છબી “નકલી” હોવાનો દાવો! ભાજપના આ પીઢ નેતાએ કર્યા ખુલાસા!

Modi: ભારતના “લોકપ્રિય વડાપ્રધાન” તરીકેના વિવિધ સર્વેમાં કરાયેલા દાવા ખોટા હોવાની વાત જણાવવામાં આવી રહી છે એક પેઈડ મેટર તરીકે આ દાવા કરાયા હોવાનું સિનિયર પત્રકાર દિલીપ પટેલે જણાવ્યું છે,જુદા જુદા આધાર અને મંતવ્યોના આધારે આ દાવો કરવામાં આવી રહ્યાનું પીઢ રાજકીય નેતા યશવંત સિન્હાનું પણ કહેવું છે.ભાજપના ભૂતપૂર્વ નેતા અને કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિય વડાપ્રધાન કે 56 ઇંચની છાતી વાળા મજબૂત નેતા અને વિકાસલક્ષી છબીને “બનાવટી” ગણાવી છે.

તેમના પુસ્તક અને વિવિધ ઇન્ટરવ્યુમાં સિંહાએ દાવો કર્યો હતો કે મોદી સરકારે ફક્ત એક દેખાડો કર્યો છે અને આર્થિક વ્યવસ્થાપન અંગેના તેમના દાવાઓમાં કોઈ સત્ય નથી.સિંહાએ સંકેત આપ્યો કે એક મજબૂત નેતા તરીકે મોદીની છબી હવે તૂટી ગઈ છે અને તેમની લોકપ્રિયતાનો આધાર નબળો પડી ગયો છે.મહ્ત્વનું છે કે યશવંત સિંહા કે જેઓ એક સમયે ભાજપના વરિષ્ઠ નેતા હતા જોકે, તેમણે પાછળથી પાર્ટી છોડી દીધી અને હવે નરેન્દ્ર મોદીના કટ્ટર ટીકાકાર બની ગયા છે.આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

  • Related Posts

    Kondh Village Farmers Protest: 800 પોલીસ મોકલી અટકાયત કરી, કોંઢ ગામની ઘટના, મુખ્ય પ્રધાને ચર્ચા કરી અને ફરી ગયા
    • May 25, 2026

    દિલીપ પટેલ અમદાવાદ, 15 મે 2026 Kondh Village Farmers Protest: ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડ સામે ખેડૂતો એકજૂટ, બાર મુદ્દાની માંગ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. મુખ્ય પ્રદાન ભૂપેન્દ્ર પટેલે…

    Continue reading
    Dwarka Green Energy Farmers Protest: સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા
    • May 25, 2026

    દિલીપ પટેલ, અમદાવાદ, 24 મે 2026 Dwarka Green Energy Farmers Protest: ગુજરાતની કુલ પવન ઊર્જા ઉત્પાદન ક્ષમતા 7,542 મેગાવોટ છે, જે ભારતમાં તમિલનાડુ (9,304 મેગાવોટ) પછી બીજી સૌથી મોટી સ્થાપિત…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Telangana Heatwave Deaths: તેલંગાણામાં હીટવેવનો કહેર: સાત જિલ્લાઓમાં ૧૬ મોત, સરકારે ₹૪ લાખ સહાય જાહેર કરી

    • May 25, 2026
    • 4 views
    Telangana Heatwave Deaths: તેલંગાણામાં હીટવેવનો કહેર: સાત જિલ્લાઓમાં ૧૬ મોત, સરકારે ₹૪ લાખ સહાય જાહેર કરી

    Udhayanidhi Stalin: ‘કોંગ્રેસે પીઠમાં છરો ભોંક્યો, હવે ક્યારેય ભરોસો ન કરવો’ – ઉધયનિધિ સ્ટાલિન

    • May 25, 2026
    • 5 views
    Udhayanidhi Stalin: ‘કોંગ્રેસે પીઠમાં છરો ભોંક્યો, હવે ક્યારેય ભરોસો ન કરવો’ – ઉધયનિધિ સ્ટાલિન

    Minister Keerthana Clarification: કોઈમ્બતુર બાળકી બળાત્કાર-હત્યા કેસમાં મંત્રીના હાસ્ય પર મચ્યો ભારે હોબાળો, વિપક્ષના પ્રહારો સામે મંત્રી કીર્તનાએ આપી સ્પષ્ટતા

    • May 25, 2026
    • 6 views
    Minister Keerthana Clarification: કોઈમ્બતુર બાળકી બળાત્કાર-હત્યા કેસમાં મંત્રીના હાસ્ય પર મચ્યો ભારે હોબાળો, વિપક્ષના પ્રહારો સામે મંત્રી કીર્તનાએ આપી સ્પષ્ટતા

    Kondh Village Farmers Protest: 800 પોલીસ મોકલી અટકાયત કરી, કોંઢ ગામની ઘટના, મુખ્ય પ્રધાને ચર્ચા કરી અને ફરી ગયા

    • May 25, 2026
    • 6 views
    Kondh Village Farmers Protest: 800 પોલીસ મોકલી અટકાયત કરી, કોંઢ ગામની ઘટના, મુખ્ય પ્રધાને ચર્ચા કરી અને ફરી ગયા

    CJP Digital Movement Censorship: ડિજિટલ યુગમાં સેન્સરશીપ સામે અસંમતિનો અવાજ, કોકરોચ જનતા પાર્ટીના ઉદયે સત્તા સામે સર્જ્યો મોટો બંધારણીય પડકાર

    • May 25, 2026
    • 6 views
    CJP Digital Movement Censorship: ડિજિટલ યુગમાં સેન્સરશીપ સામે અસંમતિનો અવાજ, કોકરોચ જનતા પાર્ટીના ઉદયે સત્તા સામે સર્જ્યો મોટો બંધારણીય પડકાર

    Prof K Nageshwar FIR: પ્રો. કે નાગેશ્વર વિરુદ્ધ FIR બાદ રાજકીય તોફાન, ભાજપથી લઈને બીઆરએસ સુધી અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ

    • May 25, 2026
    • 11 views
    Prof K Nageshwar FIR: પ્રો. કે નાગેશ્વર વિરુદ્ધ FIR બાદ રાજકીય તોફાન, ભાજપથી લઈને બીઆરએસ સુધી અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ