SIR: બંગાળમાં SIR વિરોધી જુવાળ, The Gujarat Reportનો ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ! જોવાનું ચૂકશો નહિ

■ વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ કલકતામાં પ્રદર્શનકારીઓની લીધી મુલાકાત,જુઓ વિડીયો

SIR: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ હાલ મતદાર યાદીમાંથી લાખો નામો કાઢી નાખવાના મામલે કોલકાતાના પાર્ક સર્કસ મેદાન ખાતે
છેલ્લા 40 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે આ આંદોલન મુખ્યત્વે ચૂંટણી પંચ (ECI) ની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સામે છે, જેણે આશરે 2.7 મિલિયન મતદારોના નામ કાઢી નાખ્યા છે અથવા તેમની નાગરિકતાને “અંડર એડજ્યુડિકેશન” શ્રેણીમાં મૂકી છે.

પ્રદશનકારીઓની માંગ છે કે મતદાર યાદીમાંથી દૂર કરાયેલા તમામ 2.7 મિલિયન માન્ય મતદારોના નામ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવે.
અહીં ઘરણા કરી રહેલા લોકો “સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન” ને પક્ષપાતી માની રહ્યા છે, જેમાં IIM કોલકાતાના પ્રોફેસરો, ડોકટરો અને પત્રકારો જેવા અગ્રણી નાગરિકોના નામ કાઢી નાખવામાં આવ્યા હોવાનું જણાવી રહયા છે તેઓ આ દેશના કાયદેસર નાગરિક છે અને તેમનો મતદાનનો અધિકાર છીનવી લેવો એ લોકશાહીની વિરુદ્ધ હોવાનું જણાવી ન્યાયની માંગ કરી રહયા છે.

આ વિરોધ પ્રદર્શનો હવે ફક્ત સ્થાનિક મુદ્દો નથી રહ્યો, પરંતુ બંગાળ ચૂંટણી 2026 ના કેન્દ્ર સ્થાને આવી ગયો છે, જ્યાં લોકો “ન્યાય” અને તેમના નાગરિક અધિકારોના રક્ષણની માંગ કરી રહ્યા છે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ખૂબજ મોટો ચાહક વર્ગ ધરાવતું મીડિયા પ્લેટફોર્મ The Gujarat Reportના MD અને વરિષ્ઠ પત્રકાર મયુર જાની જીરો ગ્રાઉન્ડ રીપોટિંગ માટે બંગાળમાં છે ત્યારે તેઓ કલકત્તા ખાતે SIR વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનકારીઓને મળવા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ખરેખર હકીકત શુ છે? તેની જાણકારી મેળવી હતી વિડીયો જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Humanoid Robot Games: 2,000 રોબોટ્સ! ચાઇના પહેલેથી જ ભવિષ્યમાં — ઇન્ડિયા હજુ ક્યાં ઊભું છે?

  • August 28, 2026
  • 2 views
World Humanoid Robot Games: 2,000 રોબોટ્સ! ચાઇના પહેલેથી જ ભવિષ્યમાં — ઇન્ડિયા હજુ ક્યાં ઊભું છે?

MPSC Drug Inspector Paper Leak: MPSC ડ્રગ ઇન્સ્પેક્ટર ભરતી રદ થતાં મહારાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશ્વસનીયતા પર ફરી ગંભીર સવાલ

  • August 28, 2026
  • 3 views
MPSC Drug Inspector Paper Leak: MPSC ડ્રગ ઇન્સ્પેક્ટર ભરતી રદ થતાં મહારાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશ્વસનીયતા પર ફરી ગંભીર સવાલ

Haldwani Purification Controversy: ખડગેની રેલી બાદ ‘શુદ્ધિકરણ’ વિવાદ, મહેન્દ્ર ભટ્ટના નિવેદનથી ભાજપમાં મતભેદની ચર્ચા

  • August 28, 2026
  • 3 views
Haldwani Purification Controversy: ખડગેની રેલી બાદ ‘શુદ્ધિકરણ’ વિવાદ, મહેન્દ્ર ભટ્ટના નિવેદનથી ભાજપમાં મતભેદની ચર્ચા

Rajkumar Jat Case: પોલીસ તપાસ, પરિવારના આક્ષેપો અને કોર્ટમાં રજૂ થયેલા CCTV અને SIT રિપોર્ટથી કેસમાં નવો વળાંક

  • August 27, 2026
  • 3 views
Rajkumar Jat Case: પોલીસ તપાસ, પરિવારના આક્ષેપો અને કોર્ટમાં રજૂ થયેલા CCTV અને SIT રિપોર્ટથી કેસમાં નવો વળાંક

Junagadh Ashram Shala Scam: જૂનાગઢની આશ્રમશાળામાં 75 ‘બોગસ’ વિદ્યાર્થીઓનો આરોપ, યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવ્યા ગંભીર સવાલો

  • August 27, 2026
  • 4 views
Junagadh Ashram Shala Scam: જૂનાગઢની આશ્રમશાળામાં 75 ‘બોગસ’ વિદ્યાર્થીઓનો આરોપ, યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવ્યા ગંભીર સવાલો

Arvind Kejriwal: ગુજરાત વિરુદ્ધ પંજાબની શિક્ષણ વ્યવસ્થા, કેજરીવાલે BJPને આપી 1000 શાળાઓની તપાસની ચેલેન્જ

  • August 27, 2026
  • 18 views
Arvind Kejriwal: ગુજરાત વિરુદ્ધ પંજાબની શિક્ષણ વ્યવસ્થા, કેજરીવાલે BJPને આપી 1000 શાળાઓની તપાસની ચેલેન્જ