Ahmedabad: અમદાવાદમાં ભાજપ સામે લોકોમાં આક્રોશ! ભાજપના જ અગ્રણીએ “વિકાસ”ની ખોલી પોલ, જુઓ વિડીયો

Ahmedabad: અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ છે ત્યારે લોકોમાં ચૂંટણી માટે મત માંગવા આવતા નેતાઓ સામે નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે.લોકોમાં પાયાની સુવિધાઓ અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ ન આવવાને કારણે જનતામાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. પ્રચારમાં નીકળેલા ઉમેદવારોએ જનતાના સવાલોના સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બીજાની ક્યાં વાત કરવી ખુદ અમદાવાદમાં સૌથી વધારે મતથી ચૂંટાયેલા ભાજપના પૂર્વ કાઉન્સલર ડો, ક્રિશ્ના ઠાકરના પતિ અને સામાજિક અગ્રણી પ્રફુલ્લ ઠાકરે ભાજપની પોલ ખોલી છે અને રસ્તા તોડી નાખી પબ્લિકને મુસીબતમાં મૂકી દીધી હોવાની વાત કરી હતી અને પોતાનો રોષ ઠાલવ્યો હતો.

ભાજપના પ્રદેશ પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માના વિસ્તારમાં વિકાસ કાર્યોમાં 25 ટકા કમિશનની માગણીના આક્ષેપો અને તેને પગલે કોન્ટ્રાક્ટર દ્વારા કામ અટકાવી દેવાની ઘટના સામે આવી છે, જે ચૂંટણી ઢંઢેરાના દાવાઓની પોલ ખોલે છે.એક તરફ ભાજપ દ્વારા વિકાસ અને ગુણવત્તાયુક્ત રસ્તાઓના દાવા કરવામાં આવે છે, બીજી તરફ કમિશનખોરીના કારણે કામો અટકતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપના પ્રચાર અભિયાન દરમિયાન કેટલાક વિસ્તારોમાં જનતાનો આક્રોશ અને વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે સામાજિક અગ્રણી પ્રફુલ્લ ઠાકરે શુ કહ્યું તે જોવા જુઓ આ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Gujarat Poverty Reality: બુલડોઝર નીચે કચડાતા ગરીબોના સપના, ‘અચ્છે દિન’ના વાયદા અને જમીની વાસ્તવિકતાનું સત્ય!
  • June 14, 2026

Gujarat Poverty Reality: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના ૧૨ વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ૧૨ વર્ષ વડાપ્રધાન તરીકે, એમ કુલ ૨૪ વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે. આટલા લાંબા સમય સુધી સત્તા…

Continue reading
Dholera Aerospace Project Reality: ધોલેરામાં વિમાન ન બન્યા, 20 વર્ષથી મોદીની માત્ર વાતો
  • June 14, 2026

Dholera Aerospace Project Reality: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના ૧૨ વર્ષ અને મુખ્યમંત્રી તરીકેના ૧૨ વર્ષ, એમ કુલ ૨૪ વર્ષના લાંબા શાસનકાળની ઉજવણીઓ થઈ રહી છે. કેન્દ્રીય કેબિનેટથી લઈને ભાજપના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi Government Future Challenges: મોદી સાહેબ, હવે નેહરુની સરખામણી બંધ કરો: ભવિષ્યના પાંચ મોટા પડકારો તમારી રાહ જોઈ રહ્યા છે!

  • June 14, 2026
  • 1 views
Modi Government Future Challenges: મોદી સાહેબ, હવે નેહરુની સરખામણી બંધ કરો: ભવિષ્યના પાંચ મોટા પડકારો તમારી રાહ જોઈ રહ્યા છે!

Delhi HC NewsClick Case: ન્યૂઝક્લિક મામલે હાઈકોર્ટના નિર્ણય બાદ પ્રેસ ક્લબની માંગ, પત્રકારોને થયેલા નુકસાનની ભરપાઈ અને જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ

  • June 14, 2026
  • 5 views
Delhi HC NewsClick Case: ન્યૂઝક્લિક મામલે હાઈકોર્ટના નિર્ણય બાદ પ્રેસ ક્લબની માંગ, પત્રકારોને થયેલા નુકસાનની ભરપાઈ અને જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ

Northeast India News: પૂર્વોત્તરમાં અશાંતિનો વંટોળ: મણિપુરમાં ‘કઠપૂતળી’ સરકાર, તો અસમમાં ભરતી કૌભાંડનો મોટો ઘટસ્ફોટ!

  • June 14, 2026
  • 7 views
Northeast India News: પૂર્વોત્તરમાં અશાંતિનો વંટોળ: મણિપુરમાં ‘કઠપૂતળી’ સરકાર, તો અસમમાં ભરતી કૌભાંડનો મોટો ઘટસ્ફોટ!

Modasa Water ATM: મોડાસાના વોટર ATM બન્યા શોભાના ગાંઠીયા, લાખોના ખર્ચ બાદ લાંબા સમયથી બંધ, નાગરિકોમાં રોષ

  • June 14, 2026
  • 10 views

  • 6 views
Dholera Aerospace Project Reality: ધોલેરામાં વિમાન ન બન્યા, 20 વર્ષથી મોદીની માત્ર વાતો