BJP: નરેન્દ્ર મોદીની સરકારે લોકશાહીના પાયા હચમચાવી નાખ્યા છે! જુઓ સિનિયર પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું!

BJP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ દરમ્યાન લોકશાહી મૂલ્યોનું હનન થયું તેની સામે ભારે વિરોધ વંટોળ ઉઠ્યો છે ત્યારે આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલ જણાવે છે કે ભાજપના વર્તમાન નેતાઓએ લોકશાહીનું હનન કરી નાખ્યું હોવાના દેશભરમાં આક્ષેપ લાગી રહયા છે અગાઉ અટલ બિહારી વાજપેયી,અડવાણી,મુરલી મનોહર જોશી અને ગુજરાતની વાત કરવામાં આવેતો કેશુભાઈ પટેલ,કાશીરામ રાણા,સુરેશ મહેતા, એ.કે પટેલ,રાજેન્દ્ર સિંહ રાણા,સૂર્યકાન્ત આચાર્ય જેવા પાયાના નેતાઓએ ભાજપમાં જીવ રેડી લોકોનો વિશ્વાસ જીત્યો હતો અને તેઓના નેતૃત્વમાં ભાજપે લોકોના દિલ જીત્યા હતા પણ જયારથી 2001 નરેન્દ્ર મોદીએ સુકાન સાંભળ્યું ત્યારથી ભાજપની આખી સિસ્ટમ બદલી નાખી નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001 ના રોજ પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યનું સુકાન સંભાળ્યું ત્યારબાદ એક પછી એક લોકશાહીના પાયા ખતમ કર્યાના આરોપ લાગ્યા છે આજે ચૂંટણી પદ્ધતિ જ બદલાઈ ગઈ છે.

વિપક્ષનો આરોપ છે કે ભાજપ સત્તા અને પોલીસનો ઉપયોગ કરીને તેમના ઉમેદવારોને ડરાવી-ધમકાવી રહી છે અથવા બળજબરીપૂર્વક ફોર્મ ખેંચાવી ચૂંટણી વગરજ ખુરશી કબ્જે કરી લીધી છે જેમાં જનતાના અધિકાર એવા મતદાનનો વિકલ્પ જ નહીં બચતા લોકશાહીનું હનન થયું હોવાનું સામે આવી રહ્યું છે.

આ મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Ahmedabad: અમદાવાદમાં ભાજપ સામે લોકોમાં આક્રોશ! ભાજપના જ અગ્રણીએ “વિકાસ”ની ખોલી પોલ, જુઓ વિડીયો
  • April 17, 2026

Ahmedabad: અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ છે ત્યારે લોકોમાં ચૂંટણી માટે મત માંગવા આવતા નેતાઓ સામે નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે.લોકોમાં પાયાની સુવિધાઓ અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ ન આવવાને કારણે…

Continue reading
BJP: ભાજપના 40 વર્ષના સ્થાનિક શાસનમાં સૌથી મોટો બળવો! ચૂંટણી જીતવા ષડયંત્રોનો સહારો
  • April 16, 2026

(દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 16 એપ્રિલ 2026 BJP:  ભાજપ ચૂંટણી જીતવા ષડયંત્રો રચે છે, 700 ઉમેદવારો બિનહરીફ કરવા લોકોના મત અધિકારની જગદીશ પંચાલ, હર્ષ સંઘવીએ હત્યા કરી છે. હજારો ઉમેદવારોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: નવા સંસદ ભવનનો આકાર અને ડિઝાઇન અશુભ છે! વાસ્તુ શાસ્ત્રી કુલદીપ સલુજાએ કર્યો ચોંકાવનારો દાવો,જુઓ વિડીયો

  • April 17, 2026
  • 3 views
Modi: નવા સંસદ ભવનનો આકાર અને ડિઝાઇન અશુભ છે! વાસ્તુ શાસ્ત્રી કુલદીપ સલુજાએ કર્યો ચોંકાવનારો દાવો,જુઓ વિડીયો

Ahmedabad: અમદાવાદમાં ભાજપ સામે લોકોમાં આક્રોશ! ભાજપના જ અગ્રણીએ “વિકાસ”ની ખોલી પોલ, જુઓ વિડીયો

  • April 17, 2026
  • 7 views
Ahmedabad: અમદાવાદમાં ભાજપ સામે લોકોમાં આક્રોશ! ભાજપના જ અગ્રણીએ “વિકાસ”ની ખોલી પોલ, જુઓ વિડીયો

Delimitation Bill: સીમાંકન બિલ મામલે ઘમાસાણ મચ્યું છે! કેન્દ્ર સરકાર આખરે આ બિલ મામલે ઉતાવળ કેમ કરે છે? જાણો

  • April 17, 2026
  • 5 views
Delimitation Bill: સીમાંકન બિલ મામલે ઘમાસાણ મચ્યું છે! કેન્દ્ર સરકાર આખરે આ બિલ મામલે ઉતાવળ કેમ કરે છે? જાણો

BJP: નરેન્દ્ર મોદીની સરકારે લોકશાહીના પાયા હચમચાવી નાખ્યા છે! જુઓ સિનિયર પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું!

  • April 17, 2026
  • 6 views
BJP: નરેન્દ્ર મોદીની સરકારે લોકશાહીના પાયા હચમચાવી નાખ્યા છે! જુઓ સિનિયર પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું!

Jignesh Mevani: લોકશાહી બચાવવા વિપક્ષ મેદાને! જુઓ,બિમલ શાહ ,જીગ્નેશ મેવાણી અને ઈસુદાન ગઢવીએ શુ કહ્યું!

  • April 17, 2026
  • 7 views
Jignesh Mevani: લોકશાહી બચાવવા વિપક્ષ મેદાને! જુઓ,બિમલ શાહ ,જીગ્નેશ મેવાણી અને ઈસુદાન ગઢવીએ શુ કહ્યું!

Women Reservation Bill: મહિલા અનામત કાયદો લાગુ, સરકારે મોડી રાત્રે નોટિફિકેશન જાહેર કર્યું!

  • April 17, 2026
  • 9 views
Women Reservation Bill: મહિલા અનામત કાયદો લાગુ, સરકારે મોડી રાત્રે નોટિફિકેશન જાહેર કર્યું!