BJP: ભાજપે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો સહારો લીધો પણ કોમેન્ટમાં લોકો કરી રહયા છે વિરોધ!

BJP: ગુજરાતમાં ભાજપની રણનીતિ શામ,દામ,દંડ,ભેદ વાળી રહી છે અને તેનો ઉપયોગ કરી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ પહેલા જ 700 જેટલી બેઠકો મતદાન વગર જ બિન હરીફ કરી ભગવો ફરકાવી દીધો છે,ઉપરાંત ભાજપની સિદ્ધિઓની બહોળી જાહેરાત માટે ખાસ કરીને નવી પેઢીના યુવક-યુવતીઓને રાજકારણમાં આકર્ષવા માટેનો પણ કીમિયો શોધી કાઢ્યો છે.ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલે આગામી ચૂંટણીઓના પ્રચાર માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો સહારો લીધો છે અને હવે સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારની યોજનાઓ અને પક્ષના વિકાસ કાર્યોને લોકો સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવા માટે ઇન્ફ્લુએન્સર્સની મદદ લીધી છે.

અમદાવાદમાં આયોજિત ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ મીટ’ દરમિયાન જગદીશ પંચાલે કેન્દ્રીય બજેટ અને સરકારની સિદ્ધિઓ પર વિશેષ ચર્ચા કરી તેને ઘર ઘર પહોંચાડવા અપીલ કરી હતી.આ મુદ્દા ઉપર વાત કરતા સિનિયર પત્રકાર દિલીપ પટેલે જણાવ્યું કે ભાજપે આ પ્રયોગ કર્યો પણ ખાસ નીચે આવતી કોમેન્ટ પણ વાંચવા જેવી છે.મોટાભાગની કોમેન્ટમાં લોકો ભાજપ વિરુદ્ધ પોતાની હૈયા વરાળ કાઢતા જણાયા હતા અને કેટલાક તો ગાળો પણ દેતા જોવા મળ્યા.આમ,ભાજપનું આ સોશ્યલ મીડિયા વાળું હાલ ભારે ચર્ચામાં છે,આ મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે કરેલી વિસ્તુત છણાવટ અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો
  • June 16, 2026

Gujarat Farmers Protest History: છેલ્લા ૩૦ વર્ષોથી ગુજરાત ખેડૂતોના વિરોધના સૂત્રો અને ટ્રેક્ટર રેલીઓના ઘોંઘાટથી ગુંજી રહ્યું છે. તાજેતરમાં ગાંધીનગરમાં જે રીતે ખેડૂતોએ ટ્રેક્ટર સાથે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો, તે…

Continue reading
Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે
  • June 16, 2026

Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે દિલીપ પટેલ અમદાવાદ, 16 જૂન 2026 ધારાસભ્ય ડો દર્શના દેશમુખના પિતા ચંદુ દેશમુખ ચાર વખત ભરૂચના સાંસદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 1 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

  • June 16, 2026
  • 3 views
India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો

  • June 16, 2026
  • 7 views
Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો

Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે

  • June 16, 2026
  • 3 views
Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે

Gujarat Farmers Protest: ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 30 જૂને ગુજરાતભરમાં ચક્કાજામ

  • June 16, 2026
  • 8 views
Gujarat Farmers Protest: ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 30 જૂને ગુજરાતભરમાં ચક્કાજામ

India Aviation Safety Crisis: ભારતીય ઉડ્ડયન ક્ષેત્રની ચમક પાછળ છુપાયેલી સુરક્ષાની ડરામણી હકીકત

  • June 15, 2026
  • 7 views
India Aviation Safety Crisis: ભારતીય ઉડ્ડયન ક્ષેત્રની ચમક પાછળ છુપાયેલી સુરક્ષાની ડરામણી હકીકત