Modi: નવા સંસદ ભવનનો આકાર અને ડિઝાઇન અશુભ છે! વાસ્તુ શાસ્ત્રી કુલદીપ સલુજાએ કર્યો ચોંકાવનારો દાવો,જુઓ વિડીયો

Modi: જાણીતા વાસ્તુ શાસ્ત્રી કુલદીપ સલુજાએ વરિષ્ઠ પત્રકાર મયુર જાની સાથે નવા સંસદ ભવનના આકાર અને ડિઝાઇન પર વિસ્તુત ચર્ચા કરી હતી અને આ ઈમારત શુભ નહિ હોવાનો મત વ્યક્ત કર્યો હતો તેમના મતે આ ઇમારતનો ત્રિકોણાકાર આકાર વાસ્તુ દ્રષ્ટિકોણથી અશુભ માનવામાં આવે છે, કારણ કે તે ‘અગ્નિ’નું પ્રતીક છે, જે વિવાદો અથવા તણાવ તરફ દોરી શકે છે.

■સેવા તીર્થ
તાજેતરમાં ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સેવા તીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું. આ સંકુલમાં હવે વડા પ્રધાન કાર્યાલય (PMO), રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય એક જ છત નીચે છે. આ પ્રોજેક્ટ ₹12 બિલિયન (1,200 કરોડ) થી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે જે અંગે પણ સલુજાએ પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું કે મોટા રોકાણ છતાં, જો વાસ્તુ સિદ્ધાંતોને અવગણવામાં આવે છે, તો તે દેશની પ્રગતિ અને શાંતિને અવરોધી શકે છે સેવા તીર્થ દેશની કેટલી સેવા કરી શકશે?

બીજી તરફ સરકારનું માનવું છે કે એકજ સંકુલમાં વડા પ્રધાન કાર્યાલય અને મુખ્ય સચિવાલયોને એક છત નીચે લાવવાથી નિર્ણય લેવાની પ્રક્રિયા ઝડપી બનશે, આ સંકુલ આગામી કેટલાક દાયકાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે સરકારી કામગીરીમાં પારદર્શિતા અને ગતિ લાવવાની અપેક્ષા છે સંરક્ષણ, નાણા, આરોગ્ય અને કૃષિ જેવા મુખ્ય મંત્રાલયોને કર્તવ્ય ભવન-1 અને 2 માં સેવા તીર્થ સાથે એકીકૃત કરવામાં આવ્યા છે, જે આંતર-વિભાગીય સંકલનમાં સુધારો કરશે,સરકાર તેને આધુનિક ભારતની શક્તિનું પ્રતીક માને છે,જ્યારે કુલદીપ સલુજાએ સાવધાની રાખવાની સલાહ આપી છે.
આ મુદ્દા ઉપર કુલદીપ સલુજાએ જે વાત કરી તે વીડિયોમાં અહીં પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

 

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Donation Theft: અયોધ્યામાં રામ મંદિરને લઈને RSS અને VHP વચ્ચે આંતરિક ખેંચતાણ

  • July 16, 2026
  • 5 views
Ram Mandir Donation Theft: અયોધ્યામાં રામ મંદિરને લઈને RSS અને VHP વચ્ચે આંતરિક ખેંચતાણ

Rajula Copper Plant Protest: ઝેરી હવા અને પાણી છોડતી કોપર ફેક્ટરીમાં ભાજપ અને તંત્ર હાજર, નૈતિકતા ગેરહાજર!

  • July 16, 2026
  • 5 views
Rajula Copper Plant Protest: ઝેરી હવા અને પાણી છોડતી કોપર ફેક્ટરીમાં ભાજપ અને તંત્ર હાજર, નૈતિકતા ગેરહાજર!

Adani US Investment Proposal: અદાણીએ અમેરિકી કોર્ટમાં 10 અબજ ડોલરના રોકાણ પ્રસ્તાવની કરી કબૂલાત

  • July 16, 2026
  • 9 views
Adani US Investment Proposal: અદાણીએ અમેરિકી કોર્ટમાં 10 અબજ ડોલરના રોકાણ પ્રસ્તાવની કરી કબૂલાત

Vikas Garg Arrest: મહાદેવ ઓનલાઈન બેટિંગ કેસમાં ભાજપ નેતા વિકાસ ગર્ગ પર ઈડીનો શિકંજો

  • July 16, 2026
  • 13 views
Vikas Garg Arrest: મહાદેવ ઓનલાઈન બેટિંગ કેસમાં ભાજપ નેતા વિકાસ ગર્ગ પર ઈડીનો શિકંજો

CJP Protest: CJP Vs અન્ના આંદોલન, શું છે સૌથી મોટો તફાવત?

  • July 16, 2026
  • 13 views
CJP Protest: CJP Vs અન્ના આંદોલન, શું છે સૌથી મોટો તફાવત?

Kudankulam Data Leak: કુડનકુલમ પ્લાન્ટની 19,500થી વધુ ફાઈલો લીક, NPCILનું નિવેદન સામે આવ્યું

  • July 16, 2026
  • 10 views
Kudankulam Data Leak: કુડનકુલમ પ્લાન્ટની 19,500થી વધુ ફાઈલો લીક, NPCILનું નિવેદન સામે આવ્યું