Kheda: કનેરા ગામે દારુના કટિંગ સમયે SMC ત્રાટકી, લાખોના દારુ સાથે 8ની ધરપકડ, સ્થાનિક પોલીસ ભર ઊંઘમાં

  • Gujarat
  • February 19, 2025
  • 2 Comments

Kheda Crime: ખેડા જીલ્લા પોલીસ ઊઘતી ઝડપાઈ છે. ખેડા ટાઉન પોલીસના નાક નીચેથી SMC પોલીસે કનેરા ગામ પાસે મોટી માત્રામાં દારુ ઝડપી પાડ્યો છે. 64 લાખથી વધુના દારુ સાથે 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા શખ્સો વિરુધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ખેડાના કનેરા ગામની સીમમાં આવેલા પતરાના ગોડાઉનમાં દારૂ કટીંગ ચાલતું હોવાની ગાંધીનગરની SMCની ટીમને બાતમી મળી હતી. જેથી ટીમે અહીં દરડો પાડતાં બૂટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક બાળક સહિત 8 જેટલાં શખ્સોને તો રંગે હાથ ઝડપી લીધા હતા. જ્યારે કેટલાંક ફરાર થઈ ગયા હતા. પોલીસે રુ. 64.75 લાખનો વિદેશી દારૂ કબજે કર્યો છે. પોલીસે વિદેશી દારુ, વાહનો મળી કુલ રૂપિયા 1.04 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચોઃ રાજકોટ: પાયલ મેટરનિટી હોસ્પિટલના વીડિયો લીક કરનારા બે આરોપીઓને ધરપકડ

તપાસમાં સામે આવ્યુ છે કે વાહનો મારફતે કટીંગ કરી જુદા જુદા વિસ્તારોમાં મોકલવામાં આવતો હતો. પકડાયેલા આરોપીઓએ કબૂલ્યું છે કે આ દારૂનો જથ્થો ભાવનગર અને અમદાવાદ મોકલવાનો હતો.

વોન્ટેડ આરોપીઓ

મનીષ શર્મા
વજારામ બિશ્નોઇ
રાજુભાઇ માલી
દારૂનો જથ્થો મંગાવનાર વિજયરાજસિંહ
વાહન માલિકો

આ પણ વાંચોઃ Chhatrapati Shivaji Maharaj: આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ, 16 વર્ષની વયે કિલ્લો જીત્યો, શિવાજી પર સુરતને લૂંટનો આરોપ!

સુરેન્દ્રનગરમાં SMCનો સપાટો, અહીં પણ પોલીસ ઊંઘતી ઝડપાઈ

સુરેન્દ્રનગરમાં  ગાંધીનગર SMCની રેડ દરમિયાન પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. જિલ્લા પંચાયત નજીક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ પકડાયો છે. રુ. 3.28 લાખની કિંમતની 1 હજાર 51 દારૂની બોટલો જપ્ત કરાઈ છે.  જ્યારે બે બૂટલેગરોની વિરુધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.  મુખ્ય આરોપી અને મકાન ભાડે રાખનારા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 3 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 5 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 7 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 9 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 10 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ