Clean city: દેશનું ‘સ્વચ્છ’ શહેર સૌથી ‘ગંદુ’ શહેર બન્યું! અમદાવાદને સ્વચ્છ શહેરનો એવોર્ડ કઈ રીતે મળી ગયો?

Clean city: અમદાવાદના અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાવાની અને ખુલ્લા જાજરૂ તેમજ ગંદકીની ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે.અમદાવાદમાં અનેક જગ્યાએ ખુલ્લી ગટર જોવા મળી રહી છે તેના ઢાંકણા પણ નથી ગંદા પાણી રોડ પર ફરી વળવાથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે,નવી ગટર લાઇનના કરોડોના ખર્ચ છતાં પરિસ્થિતિ સુધરતી નથી.

અમદાવાદને મળેલા દેશના સૌથી સ્વચ્છ શહેરના એવોર્ડ સામે સ્થાનિક સ્તરે ગટર અને જાજરૂની ગંદકીને લઈને ભારે વિરોધ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. નાગરિકોનો દાવો છે કે વાસ્તવિકતા સફાઈના દાવાઓ કરતા ઘણી અલગ છે અને ગંદકીના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે.આ મુદ્દા ઉપર પરસોત્તમ વાઘેલાએ અમદાવાદમાં હાલની વર્તમાન પરિસ્થિતિ ઉપર વિસ્તુત છણાવટ કરી હતી જે અત્રે પ્રસ્તુત છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

  • Related Posts

    Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
    • August 29, 2026

    Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

    Continue reading
    Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
    • August 21, 2026

    Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Manipur UNC Blockade: મણિપુરમાં ઉપમુખ્યમંત્રી નેમચા કિપગેનને હટાવવાની માંગ સાથે UNCની અનિશ્ચિતકાળની આર્થિક નાકાબંધી તેજ

    • September 14, 2026
    • 2 views
    Manipur UNC Blockade: મણિપુરમાં ઉપમુખ્યમંત્રી નેમચા કિપગેનને હટાવવાની માંગ સાથે UNCની અનિશ્ચિતકાળની આર્થિક નાકાબંધી તેજ

    Manipur Kuki Community Demand: મણિપુરમાં કુકી સંગઠનોની અલગ કેન્દ્રશાસિત પ્રદેશની માંગ ફરી તેજ, 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકનની માંગ

    • September 14, 2026
    • 2 views
    Manipur Kuki Community Demand: મણિપુરમાં કુકી સંગઠનોની અલગ કેન્દ્રશાસિત પ્રદેશની માંગ ફરી તેજ, 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકનની માંગ

    Assam Opposition Unity: અસમમાં 200થી વધુ અગ્રણી નાગરિકોની અપીલ, BJP સરકારના ‘કુશાસન’ સામે વિપક્ષી એકતાનું આહ્વાન

    • September 14, 2026
    • 4 views
    Assam Opposition Unity: અસમમાં 200થી વધુ અગ્રણી નાગરિકોની અપીલ, BJP સરકારના ‘કુશાસન’ સામે વિપક્ષી એકતાનું આહ્વાન

    Meghalaya HC Foreign Prisoners: સજા પૂર્ણ થયા બાદ પણ મેઘાલયની જેલોમાં 28 વિદેશી નાગરિકો બંધ, હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી

    • September 14, 2026
    • 7 views
    Meghalaya HC Foreign Prisoners: સજા પૂર્ણ થયા બાદ પણ મેઘાલયની જેલોમાં 28 વિદેશી નાગરિકો બંધ, હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી

    Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો

    • September 14, 2026
    • 12 views
    Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો

    Kanpur Expired Cough Syrup Controversy: કાનપુરમાં પૂરગ્રસ્તોને અપાયેલી કફ સિરપને લઈને રાજકીય વિવાદ, એક્સપાયરી તારીખથી ઊભા થયા સવાલ

    • September 14, 2026
    • 11 views
    Kanpur Expired Cough Syrup Controversy: કાનપુરમાં પૂરગ્રસ્તોને અપાયેલી કફ સિરપને લઈને રાજકીય વિવાદ, એક્સપાયરી તારીખથી ઊભા થયા સવાલ