Narendramodi: CM મોદી કેન્દ્ર સરકારને ઘેરતા હતા તેજ મુદ્દા હવે પોતાને લાગુ પડી રહયા છે! અમેરિકા સામે પોતે પણ ઘૂંટણીએ પડી ગયા!

Narendramodi: નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે પોતાના ભાષણોમાં હંમેશા કેન્દ્રની મનમોહન સરકારને દોષ દેતા હતા અને દરેક ભાષણમાં પાકિસ્તાન અને અમેરિકાનો ઉલ્લેખ કરીને કેન્દ્રની સરકાર નમાલી હોવાનું જણાવી જોરદાર ભાષણ કરતા હતા જેથી લોકો તાળીઓ પાડતા હતા અને મોદી હીરો હોય તેમ તેમને વધાવી લેતા હતા તેઓના અનેક એવા ભાષણો વાયરલ થઈ રહયા છે કે હવે તેઓ મનમોહન સિંહની જગ્યાએ આવી ગયા છે.

પોતે વડાપ્રધાન હોવાછતાં અમેરિકા અને ચીન જેવા દેશો સામે ખુલીને બોલી શકતા નથી અને ચૂપ થઈ ગયા છે ત્યારે આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ, પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Assam Muslim House Demolition: અસમમાં 73 મુસ્લિમ પરિવારોના ઘર તોડાયા, માત્ર 24 કલાકની નોટિસ પર ગૌહાટી હાઈકોર્ટના સવાલ

  • September 14, 2026
  • 2 views
Assam Muslim House Demolition: અસમમાં 73 મુસ્લિમ પરિવારોના ઘર તોડાયા, માત્ર 24 કલાકની નોટિસ પર ગૌહાટી હાઈકોર્ટના સવાલ

Manipur UNC Blockade: મણિપુરમાં ઉપમુખ્યમંત્રી નેમચા કિપગેનને હટાવવાની માંગ સાથે UNCની અનિશ્ચિતકાળની આર્થિક નાકાબંધી તેજ

  • September 14, 2026
  • 4 views
Manipur UNC Blockade: મણિપુરમાં ઉપમુખ્યમંત્રી નેમચા કિપગેનને હટાવવાની માંગ સાથે UNCની અનિશ્ચિતકાળની આર્થિક નાકાબંધી તેજ

Manipur Kuki Community Demand: મણિપુરમાં કુકી સંગઠનોની અલગ કેન્દ્રશાસિત પ્રદેશની માંગ ફરી તેજ, 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકનની માંગ

  • September 14, 2026
  • 4 views
Manipur Kuki Community Demand: મણિપુરમાં કુકી સંગઠનોની અલગ કેન્દ્રશાસિત પ્રદેશની માંગ ફરી તેજ, 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકનની માંગ

Assam Opposition Unity: અસમમાં 200થી વધુ અગ્રણી નાગરિકોની અપીલ, BJP સરકારના ‘કુશાસન’ સામે વિપક્ષી એકતાનું આહ્વાન

  • September 14, 2026
  • 5 views
Assam Opposition Unity: અસમમાં 200થી વધુ અગ્રણી નાગરિકોની અપીલ, BJP સરકારના ‘કુશાસન’ સામે વિપક્ષી એકતાનું આહ્વાન

Meghalaya HC Foreign Prisoners: સજા પૂર્ણ થયા બાદ પણ મેઘાલયની જેલોમાં 28 વિદેશી નાગરિકો બંધ, હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી

  • September 14, 2026
  • 7 views
Meghalaya HC Foreign Prisoners: સજા પૂર્ણ થયા બાદ પણ મેઘાલયની જેલોમાં 28 વિદેશી નાગરિકો બંધ, હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી

Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો

  • September 14, 2026
  • 13 views
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો