PMO: સરકારના ગ્લોબલ વિલેજના પોકળ દાવા વચ્ચે ગામડાઓ માંથી મોટાપાયે લોકોની હિજરત યથાવત,જાણો સત્ય હકીકત

PMO: ગુજરાતના શહેરો દિવસેને દિવસે મેટ્રો સિટી તરફ વધી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. ગામડાઓમાં મોટા મોટા બંગલાઓ અને મકાનો છોડીને લોકો મોટા શહેરોમાં જઈ રહ્યા છે.બાળકોના સારા અભ્યાસ તેમજ રોજગાર અને વ્યવસાયની શોધમાં લોકો શહેરો તરફ જઈ રહ્યા છે. ખેતી કરવી મોંઘી પડી રહી છે, મોંઘા બિયારણ,મજૂરી,બાદ પાક ઉત્પાદનમાં પૂરતા ભાવ મળતા નથી અને વચેતીયાઓ ફાવે છે ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી જેથી દેવું કરીને ખેતી શક્ય નથી. આવી પરિસ્થિતિમાં ખેડૂતોના પરિવાર પણ ગામ છોડી રહ્યા છે પૂરતી રોજગારી નહિ મળતા દીકરા-દીકરીના લગ્ન પણ થતાં નથી પરિણામે ગામડા તૂટી રહયા છે અને લોકો શહેર તરફ હિજરત કરી રહયા છે.આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે કરેલુ વિસ્તુત વિશ્લેષણ અત્રે પ્રસ્તુત છે જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Meghalaya HC Foreign Prisoners: સજા પૂર્ણ થયા બાદ પણ મેઘાલયની જેલોમાં 28 વિદેશી નાગરિકો બંધ, હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી

  • September 14, 2026
  • 4 views
Meghalaya HC Foreign Prisoners: સજા પૂર્ણ થયા બાદ પણ મેઘાલયની જેલોમાં 28 વિદેશી નાગરિકો બંધ, હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી

Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો

  • September 14, 2026
  • 7 views
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો

Kanpur Expired Cough Syrup Controversy: કાનપુરમાં પૂરગ્રસ્તોને અપાયેલી કફ સિરપને લઈને રાજકીય વિવાદ, એક્સપાયરી તારીખથી ઊભા થયા સવાલ

  • September 14, 2026
  • 8 views
Kanpur Expired Cough Syrup Controversy: કાનપુરમાં પૂરગ્રસ્તોને અપાયેલી કફ સિરપને લઈને રાજકીય વિવાદ, એક્સપાયરી તારીખથી ઊભા થયા સવાલ

Yogi Adityanath Press Conference: સવાલ પૂછતાં મંચ પરથી ચાલ્યા ગયા યોગી, મહિલા પત્રકારે BJP કાર્યકર્તાઓ પર લગાવ્યો ગેરવર્તનનો આરોપ

  • September 14, 2026
  • 10 views
Yogi Adityanath Press Conference: સવાલ પૂછતાં મંચ પરથી ચાલ્યા ગયા યોગી, મહિલા પત્રકારે BJP કાર્યકર્તાઓ પર લગાવ્યો ગેરવર્તનનો આરોપ

Umar Khalid UAPA Case: ઉમર ખાલિદને તિહાડમાં છ વર્ષ, ટ્રાયલ હજુ શરૂ નહીં, UAPA કેસમાં ન્યાયિક પ્રક્રિયા પર ગંભીર સવાલ

  • September 13, 2026
  • 13 views
Umar Khalid UAPA Case: ઉમર ખાલિદને તિહાડમાં છ વર્ષ, ટ્રાયલ હજુ શરૂ નહીં, UAPA કેસમાં ન્યાયિક પ્રક્રિયા પર ગંભીર સવાલ

Xi Jinping India Visit: ભારત-ચીન સંબંધોમાં તસવીરો નહીં, સરહદનો સવાલ મહત્વનો; ગલવાનથી તાકસિંગ સુધી શું બદલાયું?

  • September 13, 2026
  • 18 views
Xi Jinping India Visit: ભારત-ચીન સંબંધોમાં તસવીરો નહીં, સરહદનો સવાલ મહત્વનો; ગલવાનથી તાકસિંગ સુધી શું બદલાયું?