Iran War: ઈરાન ઉપર અમેરિકા ગમેત્યારે હુમલો કરી શકે! ખામેનેઈ બંકરમાં છુપાયા! પુત્રએ સંભાળી ઇરાનની કમાન

  • World
  • January 25, 2026
  • 0 Comments

Iran War: અમેરિકાએ ઈરાન ઉપર હુમલો કરવાની ધમકી આપ્યા બાદ ઇરાનના સુપ્રીમો આયાતોલ્લાહ અલી ખામેનેઈ તેહરાનમાં ખાસ પ્રકારના વ્યહાત્મક બંકરમાં છુપાઈ ગયા છે આ અંડરગ્રાઉન્ડ શેલ્ટરમાં તમામ પ્રકારની સુવિધા અને સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

ઇરાનની ખુફિયા એજન્સીઓ અને અધિકારીઓના મતે અમેરિકા ઈરાન ઉપર ગમેત્યારે હુમલો કરી શકે છે આ ખતરાને જોતાં ખામેનેઈ પોતાના પુત્રને ઇરાનની કાર્યકારી કમાન સોંપી પોતે સલામત જગ્યાએ ચાલ્યા ગયા છે અહેવાલ છે કે ખામેનેઈ જ્યાં છુપાયા છે તેમાં સુરક્ષા માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. તથા જમીનની નીચેથી જવા આવવા માટે ખાસ પ્રકારની સુરંગ તૈયાર કરવામાં આવી છે હાલમાં ખામેનેઈના ત્રીજા નંબરના પુત્ર મસૂદ ખામેનેઈ તમામ કામકાજ સંભાળી રહયા છે.

અમેરિકાએ ઈરાનને ઘેરવા મિડલ ઈસ્ટમાં પોતાની સેના સ્ટેન્ડબાય રાખી છે અને અમેરિકાની નૌસેનાનું ‘અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ’ હિન્દ મહાસાગરમાં હાજર છે જે પર્શિયન ગલ્ફમાં તૈનાત થઈ શકે છે કારણ કે અહીંથી ઈરાન પર હુમલો કરવાનું અમેરિકા માટે સરળ રહેશે અમેરિકન યુદ્ધ જહાજો પર F-35C અને F/A-18E સુપર હૉર્નેટ જેવા ફાઈટર જેટ તૈનાત છે જેમાં બ્રિટનના Typhoon ફાઈટર જેટ પણ સામેલ છે.

બીજી તરફ અમેરિકાની આ તૈયારીઓ પર ઈરાને પણ ચેતવણી આપી છે કે અમેરિકાની કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી ‘ઑલ-આઉટ વોર’ માનવામાં આવશે ઈરાનની સેના પણ હાઈઍલર્ટ પર રાખવામાં આવી છે,મહત્વનું છે કે ઈરાનમાં સત્તા વિરુદ્ધ મોટા પાયે હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે અહીં આર્થિક મામલે શરૂ થયેલા પ્રદર્શન બાદમાં સુપ્રીમ લીડર ખામીનીને જ સત્તાથી હટાવવાની માંગ શરૂ થઈ છે.

ઈરાનની સરકારનું કહેવું છે કે આ આંદોલનો પાછળ વિદેશી શક્તિનો હાથ છે અને આંદોલન કરી રહેલા લોકો ‘આતંકવાદી’ છે સરકાર અને આંદોલનકારીઓના સંઘર્ષમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આ મામલામાં અમેરિકાએ હસ્તક્ષેપ કરી ખામેનીને ઉઠલાવવા ઈરાન ઉપર હુમલો કરવાની ધમકી આપી છે જેથી ઈરાન-અમેરિકા વોરની સ્થિતિ ઉભી થઇ છે અને ગમેત્યારે અમેરિકા હુમલો કરી શકે છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading
NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 2 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 4 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 9 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 8 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 8 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 8 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’