Government advertising in Gujarat: મોદી, પટેલના ફોટોવાળી જાહેરાતો પાછળ ગુજરાતમાં રૂ. 880 કરોડ ફૂંકી માર્યા

દિલીપ પટેલ
Government advertising in Gujarat: ગુજરાત માહિતી આયોગમાં કેસ કરાયો પછી છૂપાવી રાખેલી માહિતી જાહેર થઈ છે તે બતાવે છે કે, નરેન્દ્ર મોદી, અમિત શાહ, આનંદી પટેલ, વિજય રૂપાણી, ભૂપેન્દ્ર પટેલે પોતાની તસવીરો, વિડિયો બનાવી 11 વર્ષમાં પ્રજાના રૂ. 880 કરોડ ફૂંકી માર્યા છે. એ પૈસાથી ટીવી, છાપા, ચેનલ, વેબસાઈટ, સોશિયલ મિડિયાના માલિકો અને એન્કરો પાસે ધાર્યું કરાવે છે. ગુજરાત સમાચારે એમ કરવાનો ઈન્કાર કર્યો તો તેની જાહેરાતો બંધ કરીને દરોડાના કાયદામાં ફસાવી દીધા.

પ્રિન્ટ ન્યૂઝ / મનોરંજન પેપરને સરકારી જાહેરાત માટે કેટલા ચૂકવાયા?  

વિજ્ઞાપનશાખા, ગુજરાત સરકાર દ્વારા પ્રિન્ટ ન્યૂઝ / મનોરંજન પેપરને સરકારી જાહેરાત અંગે ચુકવવામાં આવેલ રકમની માહિતી નીચે મુજબ જાહેર કરવામાં આવેલી છે.

વર્ષ 2014-15 માટે 30.57 કરોડ

વર્ષ 2015-16માટે 39.20 કરોડ
વર્ષ 2016-17માટે 33.62 કરોડ
વર્ષ 2017-18માટે 38.09 કરોડ
વર્ષ 2018-19 માટે 39.29 કરોડ
વર્ષ 2019-20 માટે 39.17 કરોડ
વર્ષ 2020-21માટે 32.40 કરોડ
વર્ષ 2021-22માટે 38.40 કરોડ
વર્ષ 2022-23માટે 32.50 કરોડ
વર્ષ 2023-24માટે 46.20 કરોડ
વર્ષ 2024-25 માટે 40.00 કરોડ (૧૫.૦૨.૨૦૨૫ સુધી )

મળીને ફુલ રૂ. 409.44 કરોડની જાહેરાત આપવામાં આવેલ છે.

ઇલેક્ટ્રોનીક મીડિયાના માધ્યમથી કરવામાં આવેલ ખર્ચ 

ફિલ્મ પ્રોડક્શન શાખા, ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રોનીક મીડિયાના માધ્યમથી પ્રચાર –પ્રસાર અંતર્ગત કરેલ ખર્ચની માહિતી નીચે મુજબ જાહેર કરવામાં આવેલું છે.
વર્ષ 2014-15 માટે 18.47 કરોડ
વર્ષ 2015-16માટે 18.45 કરોડ
વર્ષ 2016-17માટે 23.44 કરોડ
વર્ષ 2017-18માટે 33.14 કરોડ
વર્ષ 2018-19માટે 51.32 કરોડ
વર્ષ 2019-20માટે 56.69 કરોડ
વર્ષ 2020-21માટે 61.96 કરોડ
વર્ષ 2021-22માટે 61.25 કરોડ
વર્ષ 2022-23માટે 145.52 કરોડ

મળીને ફૂલે રૂ. 470.24 કરોડની જાહેરાત આપવામાં આવેલું છે. જાગૃત નાગરિક સંજય ઇઝાવાએ લડીને આ વિગતો કઢાવી છે. જો કે, કઈ ટીવી કે કયા છાપાને કેટલા પૈસા અપાયા તે ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર હજુ ગુપ્ત રાખી રહી છે.

આ પણ વાંચોઃ

ED raids: ભૂતપૂર્વ કોર્પોરેટરના ઘરે ED ના દરોડા, લાકડાના દરવાજા પાછળ કબાટમાં છુપાવ્યા હતા લાખો રુપિયા

Kedarnath Dham Helicopter Crash : મેડિકલ ઇમરજન્સી માટે AIIMSથી પહોંચેલું હેલિકોપ્ટર ક્રેશ, મુસાફરોનું શું થયું?

Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?

surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી

Edi Rama and Giorgia Meloni: જ્યોર્જિયા મેલોનીના સન્માન માટે ઘૂંટણિયે બેઠાં આલ્બેનિયાના PM,કર્યું હૃદયસ્પર્શી સ્વાગત

Dahod: મનરેગા કૌભાંડનો રેલો મંત્રી પુત્ર સુધી પહોંચ્યો ખરો, બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડને પોલીસે ઝડપ્યો

Doha Diamond League 2025: 90 મીટરથી વધુનો ઐતિહાસિક થ્રો ફેંક્યો છતાં નીરજ ચોપરા ન બન્યા ચેમ્પિયન, શું છે કારણ ?

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Rajkot: લોધિકાના સરપંચ સુધાબેન વસોયા સસ્પેન્ડ, ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલે કાર્યવાહી

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા

Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે

Vadodara: પગાર ન ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Gujarat Samachar: બાહુબલી શાહની ધરપકડ મુદ્દે મોટો ખુલાસો, કરોડોના નાણાકીય વ્યવહારો, શું છે પાકિસ્તાન કનેક્શન?

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
  • August 4, 2025

દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 1 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 4 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 9 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 22 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 7 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 12 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ