Gujarat: સરકારી અધિકારીઓને હવે ટાઈમનું ભાન પડશે, પૂરાવવી પડશે હાજરી

  • Gujarat
  • February 20, 2025
  • 0 Comments

 

  • સરકારી અધિકારીઓ હવે મોડા નહીં આવી શકે
  • મોડા આવશે તો રજા કપાશે
  • સમયની બાબતમાં અધિકારીઓ માટે હાજરી પૂરવી જરુરી

Gujarat Government Employees Attendance: ગુજરાતના સરકારી અધિકારીઓને સમયસર ઓફિસ નહીં પહોંચે તો રજા કાપવામાં આવશે. ગુજરાત  સરકારે ડિજિટલ હાજરી પૂરવાનો મોટો લીધો છે. સરકારી કર્મચારીઓને હવે રોજ સવારે 10:40 સુધી કર્મચારીઓએ ઓફિસ પહોંચવાનું રહેશે. જ્યારે ઓફિસથી સાંજે 6:10 છૂટવાનું રહેશે.

નિર્ધારિત સમય કરતાં વહેલા જશે રજા કપાશે

રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મોડા આવતાં અને વહેલા ઘરે જતાં રહેતા કર્મચારીઓ માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં સવારે સમય કરતાં મોડા અને સાંજે વહેલા જતાં કર્મચારીઓની રજા કપાશે. અગાઉ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

નિયમિતતા જાળવા કાર્યવાહી

એક માસમાં ત્રણ વખત કચેરીમાં સવારે 10.40 સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. જેથી વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કચેરીમાં આવવા જવામાં નિયમિતતા જાળવવા સૂચના આપવામાં આવે છે. વધારેમાં એક માસમાં ત્રણ વખત કચેરીમાં સવારે 10.40 પછી આવનારા અથવા સાંજે 06.10 પહેલા જનાર અધિકારી-કર્મચારીની અડધા દિવસની રજા કાપી નાખવામાં આવશે.

 

ગુજરાતમાં હવે સરકારી બાબુઓના બહાના નહીં ચાલે, ઑફિસમાં મોડા પડ્યા તો રજા કપાશે 2 - image

 

આ પણ વાંચોઃ ગુજરાતમાં ગરમીનો પારો ચઢવાની હવામાન વિભાગે કરી આગાહી; જાણો શું કહ્યું?

આ પણ વાંચોઃ Vadodara: કચરાની ગાડીએ અડફેટે લીધેલી નર્સનું સારવાર દરમિયાન મોત

આ પણ વાંચોઃ ગુજરાત બજેટ 2025-26માં રાજ્યની જનતાને શું મળ્યું?

આ પણ વાંચોઃ Chhaava Movie MP: ‘છાવા’ મધ્યપ્રદેશમાં છવાઈ, CM મોહન યાદવે ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી

Related Posts

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading
Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
  • October 30, 2026

Jamnagar Foreign Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP Akali Dal Alliance: પંજાબ ચૂંટણી પહેલાં BJP અને અકાલી દળ ફરી સાથે આવશે, 117માંથી 60થી વધુ બેઠકો પર અકાલી દળ લડવાની તૈયારી

  • November 5, 2026
  • 4 views
BJP Akali Dal Alliance: પંજાબ ચૂંટણી પહેલાં BJP અને અકાલી દળ ફરી સાથે આવશે, 117માંથી 60થી વધુ બેઠકો પર અકાલી દળ લડવાની તૈયારી

US Midterm Elections: અમેરિકાની ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પને મોટો ઝટકો, JD વેન્સે ઈરાન યુદ્ધને ગણાવ્યું જવાબદાર; 2028ની રેસનાં સંકેત

  • November 5, 2026
  • 7 views
US Midterm Elections: અમેરિકાની ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પને મોટો ઝટકો, JD વેન્સે ઈરાન યુદ્ધને ગણાવ્યું જવાબદાર; 2028ની રેસનાં સંકેત

UP Agniveer Service Extension: UP Election 2027 પહેલાં અગ્નિવીરો માટે કેન્દ્ર અને યોગી સરકારના મોટા નિર્ણય, સેવામાં 2 વર્ષનો વધારો અને 20% અનામતની જાહેરાત

  • November 5, 2026
  • 8 views
UP Agniveer Service Extension: UP Election 2027 પહેલાં અગ્નિવીરો માટે કેન્દ્ર અને યોગી સરકારના મોટા નિર્ણય, સેવામાં 2 વર્ષનો વધારો અને 20% અનામતની જાહેરાત

Mustafabad SIR Controversy: દિલ્હીના મુસ્તફાબાદમાં SIR વિવાદ, મુસ્લિમ મતદારોનાં નામ કઢાવવા 787 ફોર્મ-7 જમા; BJPના 16 એજન્ટોએ કર્યો ઇનકાર

  • November 5, 2026
  • 11 views
Mustafabad SIR Controversy: દિલ્હીના મુસ્તફાબાદમાં SIR વિવાદ, મુસ્લિમ મતદારોનાં નામ કઢાવવા 787 ફોર્મ-7 જમા; BJPના 16 એજન્ટોએ કર્યો ઇનકાર

Rahul Gandhi Sangrur Rally: રાહુલ ગાંધીનો PM મોદીને પડકાર, કહ્યું- 5 મિનિટ ચર્ચા થાય તો સાબિત કરી દઈશ કે તેઓ દેશદ્રોહી છે

  • November 5, 2026
  • 12 views
Rahul Gandhi Sangrur Rally: રાહુલ ગાંધીનો PM મોદીને પડકાર, કહ્યું- 5 મિનિટ ચર્ચા થાય તો સાબિત કરી દઈશ કે તેઓ દેશદ્રોહી છે

Goa Air Pollution: ગોવામાં પણ હવાનું પ્રદૂષણ વધ્યું, AQI 190 સુધી પહોંચ્યો; ખાનગી વાહનો અને કચરો સળગાવવો મુખ્ય કારણ

  • November 4, 2026
  • 6 views
Goa Air Pollution: ગોવામાં પણ હવાનું પ્રદૂષણ વધ્યું, AQI 190 સુધી પહોંચ્યો; ખાનગી વાહનો અને કચરો સળગાવવો મુખ્ય કારણ