MODI: ભાજપના રાજમાં ગૌહત્યાઓ વધી! મોટા મોટા બણગાં માત્ર ‘ડંફાશ’ સાબિત થયા!

MODI: ભાજપની હિન્દુત્વની સરકાર હોવાછતાં હિન્દૂ ધર્મમાં પવિત્ર માનવામાં આવતી ગાય માતા અને ગૌ વંશની હત્યાઓ વધી છે આ અંગે ખુદ ભાજપ સરકારે કબુલ્યુ છે.સરકારે સ્વીકાર્યું છે કે વર્ષ 2025 દરમિયાન સમગ્ર રાજ્યમાં 22,046 કિલો ગૌ માંસ જપ્ત કરવામાં આવ્યું છે.ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં ગૌ હત્યા અને ગૌ વંશની તસ્કરીને લઈને સરકારે ઉપરોક્ત મુજબના આંકડા રજૂ કર્યા છે અને આ બાબતે કબૂલાત કરી છે.છેલ્લા બે વર્ષમાં ગૌ માંસની હેરાફેરીના કુલ 629 ગુના નોંધાયા છે, જેમાં 1,810 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું છે.

ભાજપના રાજમાં ગૌહત્યા વધતા કોંગ્રેસ ધારાસભ્યોએ સવાલ ઉઠાવતા કહ્યું કે ગૌ સુરક્ષાના કડક કાયદા હોવા છતાં આટલી મોટી માત્રામાં ગૌ માંસ પકડાવું તે ચિંતાનો વિષય છે.જેનાથી સાબિત થઈ જાય છે કે ગૌ હત્યા અને માંસનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે અને ગૌવંશ ખતરામાં આવી ગયો છે.

મહત્વનું છે કે ગૌ હત્યા કરનારને આજીવન કેદની સજા અને પાંચ લાખનો દંડની જોગવાઈ કરવામાં આવી હોવાનું તે સમયના ગૃહરાજ્ય મંત્રીએ જાહેરમાં કહ્યુ હતુ તો પણ ગૌ હત્યાઓ વધી છે તેની સામે સવાલ ઉઠ્યા છે.આ અંગે સિનિયર પત્રકાર દીલીપ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Jantar Mantar Protest: પ્રેશર કુકર બન્યો દેશ, જંતરમંતરના આંદોલનથી સરકારના પાયા હલાવવાની તૈયારીમાં યુવાનો
  • July 20, 2026

Jantar Mantar Protest: દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત જંતરમંતર પર ચાલી રહેલા યુવા આંદોલન અને વિરોધ પ્રદર્શનને લઈને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ ઈન્ટરવ્યુ સામે આવ્યું છે.…

Continue reading
Sonam Wangchuk Bullet Train Delay: શું સોનમ વાંગચુકને બળજબરીથી ઉઠાવી જવું આ સરકારની મજબૂરી બની ગઈ હતી?
  • July 19, 2026

Sonam Wangchuk Bullet Train Delay: આજની ચર્ચાનો મુખ્ય વિષય જાપાનના પૂર્વ મંત્રી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે જોડાયેલા નિષ્ણાતો દ્વારા ભારત સરકારની કાર્યશૈલી અને વલણ પર ઉઠાવવામાં આવેલા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

  • July 21, 2026
  • 5 views
KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

  • July 21, 2026
  • 5 views
Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ

  • July 21, 2026
  • 6 views
India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ

Congress PM house protest: વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પાસે માફી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

  • July 21, 2026
  • 6 views
Congress PM house protest: વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પાસે માફી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

  • July 21, 2026
  • 13 views
Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!

  • July 21, 2026
  • 9 views
Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!