MODI: નાયબ CM બોલ્યા ‘અમે રોડ બનાવ્યા!’ ચૈતર વસાવાએ પોલ ખોલતા કહ્યું’ભાજપ સાંસદના ગામમાં જ રોડ નથી! ગજબની રાજનીતિ અંગેનું જુઓ વિશ્લેષણ

MODI: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે યોજાયેલ ‘આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ’માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા જેઓએ ભાજપના વિકાસની વાતો કરી રોડ-રસ્તા,સ્કૂલ સહિતના ડેવલોપમેન્ટની વાતો કરી હતી આ કાર્યક્રમમાં આપ અને કોંગ્રેસના નેતાઓ પ્રફુલ વસાવા અને રાજ વસાવા સહિત 700થી વધુ લોકોએ ભાજપમાં પ્રવેશ કર્યો જેને ભાજપે શક્તિપ્રદર્શન ગણાવી રહ્યું છે ત્યારે ‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલ ખોલતા જણાવ્યું કે નાયબ મુખ્યમંત્રી રોડ-રસ્તાના વિકાસની વાતો કરી રહયા છે ત્યારે વર્ષોથી ભાજપના સાંસદ રહેલા મનસુખ ભાઈના ગામમાં જવાનો જ રસ્તો હજુસુધી બન્યો નથી અને તે માટે પોતે પદયાત્રા કરવી પડી હતી.જો,ભાજપના સાંસદના ગામમાં જ રસ્તો ન બનતો હોય ત્યાં બીજા ગામની શુ વાત કરવી? આમ, તેઓએ ભાજપ અને હર્ષ સંઘવીના દાવા ની પોલ ખોલી હતી.સિનિયર પત્રકાર દિલીપ ભાઈ પટેલે આ મુદ્દે વિસ્તુત છણાવટ કરી હતી જે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

POLITICS: ભારતમાં ખરા અર્થમાં લોકશાહી છે ખરી? અહીં પ્રધાન શાહી-અમલદાર શાહીમાં લોકો પીસાઈ રહયા છે! જુઓ જોરદાર વિશ્લેષણ
  • February 28, 2026

POLITICS: આજકાલ દેશમાં જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર અને અસ્તવ્યસ્ત સ્થિતિ ઉભી થઈ છે અને સામાન્ય જનતાને લોકશાહીનો જાણે કોઈ ફાયદો ન થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહયા છે પ્રધાન…

Continue reading
MODI: ભાજપના રાજમાં ગૌહત્યાઓ વધી! મોટા મોટા બણગાં માત્ર ‘ડંફાશ’ સાબિત થયા!
  • February 28, 2026

MODI: ભાજપની હિન્દુત્વની સરકાર હોવાછતાં હિન્દૂ ધર્મમાં પવિત્ર માનવામાં આવતી ગાય માતા અને ગૌ વંશની હત્યાઓ વધી છે આ અંગે ખુદ ભાજપ સરકારે કબુલ્યુ છે.સરકારે સ્વીકાર્યું છે કે વર્ષ 2025…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: ઈરાનમાં માતમનો માહોલ! લોકો યુદ્ધની પરવા કર્યા વગર રસ્તા પર ઉતર્યા!કરબલા પછીના આ સૌથી મોટા જંગની જાહેરાત,ખામેની ભાગ્યા વગર લડ્યા! જુઓ વિડીયો

  • March 1, 2026
  • 3 views
Iran War: ઈરાનમાં માતમનો માહોલ! લોકો યુદ્ધની પરવા કર્યા વગર રસ્તા પર ઉતર્યા!કરબલા પછીના આ સૌથી મોટા જંગની જાહેરાત,ખામેની ભાગ્યા વગર લડ્યા! જુઓ વિડીયો

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પને અચાનક ઈરાન પર હુમલાનું શૂરાતન કેમ ઉપડ્યું? વેનેઝુએલા અને ઇરાનની થિયરી એકજેવી કેમ?સાઉદીનો કરાર પૂર્ણ થતાં ટ્રમ્પ કેમ વિફર્યા?જાણો સમગ્ર મામલો

  • March 1, 2026
  • 5 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પને અચાનક ઈરાન પર હુમલાનું શૂરાતન કેમ ઉપડ્યું? વેનેઝુએલા અને ઇરાનની થિયરી એકજેવી કેમ?સાઉદીનો કરાર પૂર્ણ થતાં ટ્રમ્પ કેમ વિફર્યા?જાણો સમગ્ર મામલો

Iran War: ઈરાન યુદ્ધથી ભારતને નુકશાન અને પાકિસ્તાનને થશે ફાયદો?જાણો કેવી રીતે?

  • March 1, 2026
  • 4 views
Iran War: ઈરાન યુદ્ધથી ભારતને નુકશાન અને પાકિસ્તાનને થશે ફાયદો?જાણો કેવી રીતે?

Modi: અજમેરમાં મહિલાઓની ભીડ એકત્ર કરવા સરકારી વિભાગને ફરજ પાડવામાં આવી હતી?વાયરલ વિડીયોએ મચાવી ધમાલ

  • March 1, 2026
  • 5 views
Modi: અજમેરમાં મહિલાઓની ભીડ એકત્ર કરવા સરકારી વિભાગને ફરજ પાડવામાં આવી હતી?વાયરલ વિડીયોએ મચાવી ધમાલ

MODI: નાયબ CM બોલ્યા ‘અમે રોડ બનાવ્યા!’ ચૈતર વસાવાએ પોલ ખોલતા કહ્યું’ભાજપ સાંસદના ગામમાં જ રોડ નથી! ગજબની રાજનીતિ અંગેનું જુઓ વિશ્લેષણ

  • March 1, 2026
  • 11 views
MODI: નાયબ CM બોલ્યા ‘અમે રોડ બનાવ્યા!’ ચૈતર વસાવાએ પોલ ખોલતા કહ્યું’ભાજપ સાંસદના ગામમાં જ રોડ નથી! ગજબની રાજનીતિ અંગેનું જુઓ વિશ્લેષણ

Iran: ઈરાનના સુપ્રીમો ખામેનીના મોત બાદ ભારતના જમ્મુ-કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન! લોકો સડકો ઉપર ઉતર્યા

  • March 1, 2026
  • 5 views
Iran: ઈરાનના સુપ્રીમો ખામેનીના મોત બાદ ભારતના જમ્મુ-કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન! લોકો સડકો ઉપર ઉતર્યા