Surat: YOUTUBEના નકલી સિલ્વર-ગોલ્ડ પ્લે બટનનો બનાવતો શખ્સ ઝડપાયો

Fake youtube button in surat: ગુજરાતમાં અનેક વસ્તુઓ નકલી વેચી લોકો સાથે છેતરપીંડી થઈ રહી છે. ગુજરાતમાંથી નકલી ફેકટરીઓ, લોકો, હોસ્પિટલો, કોર્ટ સહિતની વસ્તુઓ ઝડપાઈ ચૂકી છે. ત્યારે હવે યુટ્યબના નકલી સિલ્વર અને ગોલ્ડ બટન સુરતમાંથી ઝડપતાં ચકચાર મચી ગઈ છે. યુટ્યુબના નકલી પ્લે બટનો બનાવતો શખ્સનો ઈસ્ટાગ્રામ પર વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જો કે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્વાહી થઈ નથી.

સુરત શહેરમાં એક એક લોખંડના કારીગરે નકલી સિલ્વર અને ગોલ્ડ યુટ્યુબ પ્લે બટન બનાવીને તેનો વેપાર શરૂ કર્યો છે. આ કારીગર આ નકલી બટનોને લગભગ 3500 રૂપિયામાં ઘરે-ઘરે ડિલિવરી કરતો હોવાનું સામે આવ્યું છે. , જેનો વીડિયો સોશિયલ મિડિયામાં વાઈરલ થઈ જતાં સમગ્ર ઘટના બહાર આવી છે.

હાલમાં વાઈરલ થયેલા ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં સુરતના એક લોખંડની વેલ્ડિંગની દુકાનમાં આ લોખંડના કારીગરે યુટ્યુબના બટન વેચવાની જાહેરાત કરી હતી. તેમાં જાણવા મળ્યુ કે તે રૂ.3500 માં ગોલ્ડ અને સિલ્વર બટન બનાવી આપે છે અને હોમ ડિલીવરી કરી આપે છે.

આ નકલી બટનો યુટ્યુબ દ્વારા આપવામાં આવતા અસલ પ્લે બટન (જેમ કે સિલ્વર પ્લે બટન 1 લાખ સબસ્ક્રાઇબર્સ માટે, અને ગોલ્ડ પ્લે બટન 10 લાખ સબસ્ક્રાઇબર્સ માટે) જેવા જ દેખાતા હતા, પરંતુ તે સત્તાવાર રીતે યુટ્યુબ દ્વારા આપમાં આવ્યા ન હતા. આ ઘટનાએ યુટ્યુબ ક્રિએટર્સમાં ચર્ચા જગાવી છે, કારણ કે આવા નકલી બટનોના કારણે અસલી પુરસ્કારોની વિશ્વસનીયતા પર અસર પડી શકે છે.

જો કે હાલ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી નથી. પરંતુ સુરતના આ કારોબારે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

આ પણ વાંચોઃ Deesa: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ મામલો: 21 મજૂરોના મોત, મૃતદેહો વતનમાં મોકલાયા

આ પણ વાંચોઃ Gandhinagar: વ્યાયામ શિક્ષકોનું 16 દિવસથી આંદોલન, સરકારના પેટનું પાણી કેમ હલતું નથી?

આ પણ વાંચોઃ બાંગ્લાદેશે ભારતની ઘેરાબંધી કરવા ચીનને બોલાવ્યું!, પવન ખેડાએ કહ્યું દેશ દયનીય સ્થિતિમાં! | Pawan Kheda

આ પણ વાંચોઃ Surendranagar: 67 લાખનો સ્ફોટક જથ્થો ઝડપાયો, ધરતીનું પેટ ફાડવા વિસ્ફોટકનો ઉપયોગ!

  • Related Posts

    Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
    • August 4, 2026

    Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

    Continue reading
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
    • August 2, 2026

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

    • August 4, 2026
    • 6 views
    Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

    Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

    • August 4, 2026
    • 5 views
    Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

    Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

    • August 4, 2026
    • 7 views
    Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

    Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

    • August 4, 2026
    • 9 views
    Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

    • August 4, 2026
    • 7 views
    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

    Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

    • August 4, 2026
    • 10 views
    Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ