સંસદ પરિસરમાં ભાજપ અને વિપક્ષી સાંસદો વચ્ચે હોબાળો, આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલુ
  • December 20, 2024

નવી દિલ્હી: સંસદ પરિસરમાં ગુરુવારે (19 ડિસેમ્બર) ભાજપ અને વિપક્ષી સાંસદો વચ્ચે ભારે હોબાળો થયો. ‘આંબેડકરનો અપમાન’ અને ‘બંધારણ પર હુમલા’ને લઈને બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલ્યો. ભાજપ સાંસદોએ…

Continue reading
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, ભાજપ સાંસદને ધક્કો મારી પાડી દીધાનો સનસનખેજ આરોપ
  • December 19, 2024

બાબા સાહેબ આંબેડકરને લઈને અમિત શાહે કરેલી ટિપ્પણીને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયા છે. ભાજપ અને કોંગ્રેસે એકબીજાના સાંસદો પર મારપીટ કરવાના આરોપ લગાવ્યા છે. આજે ગુરુવારે…

Continue reading
પાટણમાં કોંગ્રેસ કાર્યકરે પોલીસને તમાચો મારી દીધો, ભારે ઉહાપોહ થતાં 200 સામે ફરિયાદ, 11થી વધુની ધરપકડ
  • December 18, 2024

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ મારનાર બાસ્કેટબોલના ખેલાડી સામે ફરિયાદ કરવાની માંગ સાથે ભૂખડતાલ ઉપર બેઠેલા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત NSUI(The National Students’ Union of India) ના…

Continue reading
ભાજપની તાનાશાહી! ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાની કેમ કરવામાં આવી અટકાયત?
  • December 17, 2024

આજે ફરી એકવાર ગુજરાત સરકારની તાનાશાહી સામે આવી છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા, આ દરમિયાન ધારાસભ્ય ચૈતર…

Continue reading
ગુજરાતના રાજકારણમાં OBC સમાજના લોકોનું પત્તું કાપી રહી છે ભાજપ: અમિત ચાવડાનો સંગીન આરોપ
  • December 17, 2024

વિધાનસભા ખાતે પ્રેસ-ક્રોન્ફ્રન્સ કરીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ડબલ એન્જીનની સરકાર ગુજરાતના ઓ.બી.સી. સમાજને સતત અન્યાય કરતી આવી છે, એની સાથે સતત ભેદભાવ થઇ…

Continue reading
પૂર્વ નોકરશાહોએ ગાઝિયાબાદ ધર્મ સંસદ આયોજન અંગે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરી
  • December 17, 2024

નવી દિલ્હી: ગાઝિયાબાદમાં હિન્દુ કટ્ટરવાદી નેતા યતિ નરસિંહાનંદ દ્વારા આગામી 17 ડિસેમ્બરથી આયોજિત ધર્મ સંસદ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ છે, જેમાં નિવૃત્ત સિવિલ સેવક પણ અરજદાર છે. આ…

Continue reading
સરકારની તિજોરીને 150 કરોડ રૂપિયાનો ચૂનો!! ખ્યાતિકાંડની તપાસમાં સામે આવ્યું નવું મસમોટું કૌભાંડ
  • December 17, 2024

ખ્યાતિકાંડ મુદ્દે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એક અન્ય ચોંકાવનાર ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટી રીતે 100 PM-JAY કાર્ડ બનાવ્યાની તપાસ દરમિયાન રાજ્યવ્યાપી આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ…

Continue reading
લોકસભામાં ‘એક દેશ એક ચૂંટણી’ બિલ રજૂ કરવામાં આવ્યું; જાણો કોંગ્રેસે શું કહ્યું?
  • December 17, 2024

એક દેશ, એક ચૂંટણી’ સંબંધિત બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કર્યું છે. આ બિલને ‘બંધારણ (129મો સુધારો)…

Continue reading
મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણઃ 39 મંત્રીઓએ અઢી વર્ષ માટે લીધા શપથ, કામગીરીના આધારે નક્કી થશે કાર્યકાળ
  • December 16, 2024

નવી દિલ્હી: નાગપુરમાં રવિવારે (15 ડિસેમ્બર) મહારાષ્ટ્રની ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ સરકારનું કેબિનેટ વિસ્તરણ થયું. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને 39 મંત્રીઓને શપથ અપાવી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું કે આ મંત્રીઓનો કાર્યકાળ…

Continue reading
રાહુલ ગાંધીના ભાષણે સત્તાધારીઓના કપાળે પરસેવો વાળી દીધો!!! જાણો વિસ્તારપૂર્વક
  • December 14, 2024

સંસદમાં રાહુલ ગાંધીના ભાષણથી સત્તાધારી નેતાઓના માથે પરસેવોવાળી દીધો હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે રાહુલ ગાંધીના ભાષણ પછી અનુરાગ ઠાકૂર ગુસ્સાથી ભરેલા હોય તેવું દેખાઈ રહ્યું હતુ. રાહુલ…

Continue reading